________________
કર્મ અધ્યયન
૧૫૫૭
૮. માસયામાસણ દુप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं भासए बंधइ,
अभासए बंधइ? ૩. સોયમાં ! તો વિ મથTITI
एवं वेयणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ भाणियवाओ। वेयणिज्जं भासए बंधइ, अभासए भयणाए।
९. परित्तापरित्ताइं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं परित्ते बंधइ,
अपरित्ते बंधइ, नो परित्ते-नो अपरित्ते बंधइ ?
૩. સોયમ ! પર મયTIU,
अपिरत्ते बंधइ, नो परित्ते-नो अपरित्ते न बंधइ । एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियब्बाओ। आउयं परित्तो वि, अपरित्तो वि भयणाए ।
૮. ભાપક-અભાપકની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ભાષક જીવ બાંધે
છે કે અભાષક જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મને બંને (ભાષક અને
અભાષક) ભજનાથી બાંધે છે. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાત કર્મપ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. વેદનીય કર્મને ભાષક જીવ બાંધે છે, અભાષક
જીવ ભજનાથી બાંધે છે. ૯. પરિત્ત-અપરિર આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું પરિત્ત જીવ બાંધે
છે, અપરિત્ત જીવ બાંધે છે કે નોપરિત્ત- નો
અપરિત્ત જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! પરિત્ત જીવ ભજનાથી બાંધે છે,
અપરિત્ત જીવ બાંધે છે, પરંતુ નો પરિત્ત- નો અપરિત્ત જીવ બાંધતા નથી. આ પ્રમાણે આયુકર્મને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. આયુકર્મને પરિત્ત જીવ પણ અને અપરિત્ત જીવ પણ ભજનાથી બાંધે છે,
પરંતુ નો પરિત્ત- નો અપરિત્ત જીવ બાંધતા નથી. ૧૦. જ્ઞાની- અજ્ઞાનીની અપેક્ષાએ : પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મ શું આભિનિબોધિકજ્ઞાની
બાંધે છે, શ્રુતજ્ઞાની બાંધે છે, અવધિજ્ઞાની બાંધે છે, મનઃ પર્યવજ્ઞાની બાંધે છે કે કેવળજ્ઞાની
બાંધે છે ? ઉ. ગૌતમ! આદિનાં ચાર ભજનાથી બાંધે છે, પરંતુ
કેવળજ્ઞાની બાંધતા નથી. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાતેય કર્મ પ્રકતિઓનાં વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને આદિના ચારેય બાંધે છે, કેવળ
જ્ઞાની ભજનાથી બાંધે છે. પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું મતિ-અજ્ઞાની
બાંધે છે, શ્રુત-અજ્ઞાની બાંધે છે કે વિર્ભાગજ્ઞાની બાંધે છે ?
नो परित्ते नो अपरित्ते बंधइ । ૨૦. જિ-ગ્નurrળ - प. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं आभिणि
बोहियनाणी बंधइ, सुयनाणी बंधइ, ओहिनाणी बंधइ, मणपज्जवनाणी बंधइ, केवलनाणी बंधइ ?
उ. गोयमा ! हेट्ठिल्ला चत्तारि भयणाए, केवलनाणी
न बंधइ। एवं वेयणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ भाणियब्बाओ। वेयणिज्जं हेट्ठिल्ला चत्तारि बंधइ, केवलनाणी भयणाए। णाणावरणिज्जणं भंते! कम्मं किं मइअण्णाणी बंधइ, सुयअण्णाणी बंधइ, विभंगणाणी बंधइ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org