________________
૧૪૭૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
બાદર પૃથ્વીકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર અપ્રકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર તેજસ્કાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર વાયુકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર સાધારણ પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. બેઈન્દ્રિય જીવોને ચારેય કપાય હોય છે.
बायर-पुढविकाइया-जहा सुहुमपुडविकाइयाणं ।
- નવા. . ?, મુ. ૨૬ सुहुम बायर आउकाइया-जहा सुहुमपुढविकाइयाणं।
- નીવા. પરિ. ૨, ૩. ૨૬, ૨૭ सुहुम बायर तेउकाइया-जहा सुहुमपुढविकाइयाणं।
- નીવા. દિ. ૨, મુ. ૨૪, ૨૫ सुहुम बायर वाउकाइया-जहा-सुहुमपुढविकाચાળો
- નવા. પરિ. ૨, મુ. ૨૬ सुहुम-बायर-साहारणं-पत्तेयसरीरवणस्सइकाइयाजहा सुहुम पुढविकाइयाणं।
- ર્નવા. પરિ. ૨, મુ. ૨૮, ૨૦, ૨૨ बेइंदिया चत्तारि कसाया।
- નવા. પરિ. ૨, . ૨૮ तेइंदिया जहा बेइंदिया।
- નીવા. gs. ૨, મુ. ૨૬. चउरिंदिया-जहा तेइंदिया।
- ગીવા. ડિ. ૧, . ૩ ૦ संमुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया :जलयरा-चत्तारि कसाया।
- નીવા. પfe. ?, મુ. રૂપ थलयरा जहा जलयराणं।
- વિ. ડિ. ૨, મુ. ૩૬ खहयरा जहा जलयराणं।
- વિ. પરિ. ૨, મુ. ૩૬ गब्भवतिय पंचेंदिय तिरिक्खजोणियाजलयरा-चत्तारि कसाया।
- નવા. દિ. ૧, મુ. ૨૮ थलयरा जहा जलयराणं।
- નવા. પs. ૨, સુ. ૩૬ खहयरा जहा जलयराणं ।
- નીવા. પરિ. ૨, મુ. ૪૦ ३. मणुस्सा-संमुच्छिम मणुस्सा-जहा बेइंदियाणं।
- નીવા. ડિ. ૨, મુ. ૪૨
ત્રેઈન્દ્રિય જીવોને બેઈન્દ્રિય જીવોનાં સમાન ચારેય કષાય હોય છે. ચહેરેન્દ્રિય જીવોને ગેઈન્દ્રિય જીવોનાં સમાન ચારે કપાય હોય છે. સમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક - જળચરને ચારેય કષાય હોય છે.
*
સ્થળચરને જળચરની સમાન ચારેય કષાય હોય છે.
ખેચરને જળચરનાં સમાન ચારેય કષાય હોય છે.
ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યયોનિક - જળચરને ચારે કપાય હોય છે.
સ્થળચરને જળચરનાં સમાન ચારેય કપાય હોય છે.
ખેચરને જળચરનાં સમાન ચારેય કપાય હોય છે.
૩. મનુષ્ય - સમ્મરિચ્છમ મનુષ્યોમાં બેઈજિયનાં સમાન ચારેય કપાય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org