________________
૧૪૫૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
तएणं ते देवा ताहिं अच्छराहिंसद्धिं कायपरियारणं
રતિ . से जहाणामए सीया पोग्गला सीयं पप्प सीयं चेव अइवइत्ता णं चिट्ठति। उसिणा वा पोग्गला उसिणं पप्प उसिणं चेव अइवइत्ता णं चिट्ठति। एवामेव तेहिं देवेहिं ताहिं अच्छराहिं सद्धिं काय
परियारणे कए समाणे से इच्छामणे खिप्पामेवावेइ। प. अस्थि णं भंते ! तेसिं देवाणं सुक्कपोग्गला ? ૩. તા, મા ! મલ્યિા प. तेणं भंते ! तासिं अच्छराणं कीसत्ताए भुज्जो-भुज्जो
परिणमंति? उ. गोयमा ! सोइंदियत्ताए चक्खिं दियत्ताए
घाणिंदियत्ताए रसिंदियत्ताए फासिंदियत्ताए। इट्ठत्ताए कंतत्ताए मणुण्णत्ताए मणामत्ताए । सुभगत्ताए सोहग्ग-रूव-जोव्वण-गुणलावण्णत्ताए ते तासिं भुज्जो-भुज्जो परिणमंति ।
तत्थ णं जे ते फासपरियारगा देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ। एवं जहेव कायपरियारणा तहेव निरवसेसंभाणियबं।
ત્યારે તે દેવ એ અપ્સરાઓની સાથે કાય પરિચારણા (શરીરથી મૈથુન સેવન) કરે છે. જેમ શીત પુદ્ગલ શીતયોનિ વાળા પ્રાણીને પ્રાપ્ત થઈને અત્યંત શીત અવસ્થાને પ્રાપ્ત કરીને રહે છે. અથવા ઉષ્ણ પુદ્ગલ જેમ ઉષ્ણુયોનિ વાળા પ્રાણીને મેળવીને અત્યંત ઉષ્ણ અવસ્થાને પ્રાપ્ત કરીને રહે છે. તે પ્રમાણે એ દેવો દ્વારા અપ્સરાઓની સાથે કાયાથી
પરિચારણા કરવાથી તેની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. પ્ર. ભંતે ! શું તે દેવોને શુક્ર-પુદ્ગલ હોય છે ? ઉ. હા, ગૌતમ ! હોય છે. પ્ર. ભંતે ! તે અપ્સરાઓના માટે તે કયા રૂપમાં
વારંવાર પરિણમિત હોય છે ? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિય રુપથી, ચક્ષુરિન્દ્રિયરુપથી, ધ્રાણેન્દ્રિય પથી, રસેન્દ્રિય રુપથી, સ્પર્શેન્દ્રિય રુપથી, ઈષ્ટપથી, અનિષ્ટ રુપથી, મનોજ્ઞપથી, અતિશય મનોજ્ઞપથી, સુભગરુપથી, સૌભાગ્ય-રુપ - યૌવન-ગુણ-લાવણ્ય રૂપથી તે તેના માટે વારંવાર પરિણત થાય છે. તેમાં જે સ્પર્શ પરિચારક દેવ છે તેના મનમાં પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે કાયાથી પરિચારણા કરનાર દેવોનું વર્ણન કર્યું છે તે પ્રમાણે સંપૂર્ણ વર્ણન કહેવું જોઈએ. તેમાંથી જે રુપ પરિચારક દેવ છે, તેના મનમાં ઈચ્છા સમુત્પન્ન થાય છે કે અમે અપ્સરાઓની સાથે રુ૫ પરિચારણા કરીએ. તે દેવો દ્વારા મનથી એવો વિચાર કર્યા પછી (તે દેવીઓ) તે પ્રમાણે (પૂર્વવતુ) -યાવત- ઉત્તર વૈક્રિય રુપથી વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને જયાં તે દેવ હોય છે ત્યાં જઈ પહોંચે છે અને પછી તે દેવોનાં ઘણા દૂર કે ઘણા પાસે સ્થિત ન થતાં તેના ઉદાર –ચાવતુ- મનોરમ ઉત્તર વૈક્રિય-કૃત રુપોને દેખાડતી-દેખાડતી ઉભી રહે છે. ત્યારપછી તે દેવ એ અપ્સરાઓની સાથે રુપપરિચારણા કરે છે. બાકી બધુ વર્ણન કાય પરિચારણાનાં અનુરુપ અહીં કહેવું જોઈએ. તેમાં જે શબ્દ પરિચારણા દેવ હોય છે તેના મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે કે -
तत्थ णं जे ते रूवपरियारगा देवा तेसिंणं इच्छामणे समुप्पज्जइ, इच्छामो णं अच्छराहिं सद्धिं रूवपरियारणं करेत्तए। तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे तहेव -जाव- उत्तरवेउब्वियाई रूवाई विउव्वंति।
विउवित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, तेणामेव उवागच्छित्ता तेसिं देवाणं अदरसामंते ठिच्चा ताइं ओरालाई-जाव-मणोरमाइं उत्तरवेउब्बियाई रूवाइं उवदंसेमाणीओ उवदंसेमाणीओ चिट्ठति। तएणं ते देवा ताहिं अच्छराहिं सद्धिं रूवपरियारणं રતિ | एवं जहेब कायपरियारणा तहेव निरवसेसं માળિચડ્યો तत्थ णं जे ते सद्दपरियारगा देवा तेसिणं इच्छामणे समुप्पज्जइ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org