________________
વેદ અધ્યયન
૧૪૫૩
११-१४. हेमवय-हेरण्णवय, अकम्मभूमगमणुस्सित्थीओ पुरिसा य एए णं दोवि तुल्ला संखेज्जगुणा,
१५-१६.भरहेरवय-कम्मभूमग-मणुस्स-पुरिसादोवि संखेज्जगुणा, १७-१८.भरहेरवय-कम्मभूमग-मणुस्सित्थीओदोवि संखेज्जगुणाओ, १९-२०. पुव्वविदेह-अवरविदेह-कम्मभूमगमणुस्सपुरिसा दोवि संखेज्जगुणा, २१-२२. पुव्वविदेह-अवरविदेह-कम्मभूमगमणुस्सित्थियाओ दोवि संखेज्जगुणाओ, २३. अणुत्तरोववाइय-देवपुरिसा असंखेज्जगुणा,
२४-३०. उवरिमगेवेज्जा देवपुरिसा संखेज्जगुणा -जाव- आणएकप्पे देवपुरिसा संखेज्जगुणा,
३१. अहेसत्तमाए पुढवीए नेरइय-नपुंसगा असंखेનાખT, ३२. छट्ठीए पुढवीएनेरइय-नपुंसगाअसंखेज्जगुणा,
૧૧-૧૪. (તેનાથી) હેમવત-વ્હરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ૧૫-૧૬. (તેનાથી)ભરત-એરવત કર્મભૂમિક મનુષ્ય પુરુષ એ બંને સંખ્યાતગુણા છે. ૧૭-૧૮.(તેનાથી)ભરત-એરવત કર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. ૧૯-૨૦.(તેનાથી)પૂર્વવિદેહ-અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય પુરુષ એ બંને સંખ્યાતગુણા છે. ૨૧-૨૨.(તેનાથી)પૂર્વવિદેહ-અપરવિદેહકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. ૨૩. (તેનાથી)અનુત્તરોપાતિક દેવપુરુષ અસંખ્યાતગુણા છે. ૨૪-૩૦. (તેનાથી) ઉપરિમરૈવેયક દેવપુરુષ સંખ્યાતગુણા છે -ચાવતુ- આનતકલ્પનાં દેવપુરુષ સંખ્યાતગુણા છે. ૩૧. (તેનાથી) અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૩૨. (તેનાથી) છઠી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે. ૩૩. (તેનાથી) સહસ્ત્રાર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૪. (તેનાથી) મહાશુક્ર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૫. (તેનાથી) પાંચમી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૩૬. (તેનાથી) લાંતક કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૭. (તેનાથી) ચોથી (નરક) પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૩૮. (તેનાથી)બ્રહ્મલોક કલ્પનાંદેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૯. (તેનાથી) ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૪૦.(તેનાથી)માહેન્દ્ર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે,
३३. सहस्सारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा,
३४. महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा,
३५.पंचमाए पुढवीए-नेरइय-नपुंसगाअखेज्जगुणा,
३६. लंतए कप्पे देवपुरिसा असंखेज्जगुणा,
३७. चउत्थीए पुढवीएनेरइय-नपुंसगा असंखेज्जगुणा,
३८. बंभलोए कप्पे देवपुरिसा असंखेज्जगुणा,
३९. तच्चाए पुढवीएनेरइय-नपुंसगा असंखेज्जगुणा,
४०. माहिंदे कप्पे देवपुरिसा असंखेज्जगुणा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org