________________
૧૪૫૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
४१. सणंकुमारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा,
४२. दोच्चाए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा,
४३. अंतरदीवग-अकम्मभूमग-मणुस्स-नपुंसगा असंखेज्जगुणा, ४४-४५. देवकुरू-उत्तरकुरू-अकम्मभूमग-मणुस्सनपुंसगा दोवि संखेज्जगुणा, ૪૬-૫ રૂ. હવે નવ-વિત્તિ ,
५४. ईसाणे कप्पे देवपुरिसा असंखेज्जगुणा,
५५. ईसाणे कप्पे देवित्थियाओ संखेज्जगुणाओ,
५६. सोहम्मे कप्पे देवपुरिसा संखेज्जगुणा,
५७. सोहम्मे कप्पे देवित्थियाओ संखेज्जगुणाओ,
५८. भवणवासिदेवपुरिसा असंखेज्जगुणा,
૪૧. (તેનાથી) સનકુમાર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૪૨. (તેનાથી) બીજી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૪૩. (તેનાથી) અંતર્દી પજ-અકર્મભૂમિક મનુષ્ય નપુસક અસંખ્યાતગુણા છે, ૪૪-૪૫. (તેનાથી) દેવક-ઉત્તરકનાં અકર્મભૂમિક મનુષ્ય-નપુંસક બંને સંખ્યાતગુણા છે. ૪૬-૫૩. (તેનાથી) આ પ્રમાણે વિદેહ સુધી સંખ્યાતગુણો છે. ૫૪. (તેનાથી) ઈશાન કલ્પનાં દેવપુરુષ અસંખ્યાત ગુણા છે. ૫૫. (તેનાથી) ઈશાન કલ્પની દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૫૬. (તેનાથી) સૌધર્મ કલ્પના દેવપુરુષ સંખ્યાતગુણા છે. પ૭. (તેનાથી) સૌધર્મ કલ્પની દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૫૮. (તેનાથી) ભવનવાસી દેવપુરુષ અસંખ્યાતગુણા છે. પ૯, (તેનાથી) ભવનવાસી દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૬૦. (તેનાથી) આ રત્નપ્રભા પથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે. ૬૧. (તેનાથી) ખેચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે. ૬૨. (તેનાથી) ખેચર તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે.
૩. (તેનાથી)સ્થળચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે, ૬૪. (તેનાથી) સ્થળચર તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૬૫. (તેનાથી)જળચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે.
૬. (તેનાથી) જળચર તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૬૭. (તેનાથી) વાણવ્યંતર દેવપુરુષ સંખ્યાતગુણા છે. ૬૮. (તેનાથી)વાણવ્યંતરદેવ સ્ત્રીઓ સંખ્યાતગણી છે.
५९. भवणवासिदेवित्थियाओ संखेज्जगुणाओ,
६०. इमीसे रयणप्पभाए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा, ६१.खहयर-तिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा,
६२.खहयर-तिरिक्खजोणित्थियाओसंखेज्जगुणाओ,
६३. थलयर-तिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा,
६४.थलयर-तिरिक्खजोणित्थियाओसंखेज्जगुणाओ,
६५.जलयर-तिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा,
६६ जलयर-तिक्खिजोणित्थियाओसंखेज्जगृणाओ,
६७. वाणमंतरदेव-पुरिसा संखेज्जगुणा, ६८. वाणमंतरदेवित्थियाओ संखेज्जगुणाओ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org