SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જળચર, સ્થળચર, ખેચર નપુસકો, એકેન્દ્રિય, તિર્યંચયોનિક નપુંસકોનાં પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, અપૂકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો -યાવતુવનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, तिरिक्खजोणिय-नपुंसगाणं-जलयराणं, थलयराणं खहयराणं, एगिदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं-पुढविक्काइय-एगिंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, आउक्काइय-एगिदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं -जाव-वणस्सइकाइय-एगिदिय-तिरिक्खजोणियनपुंसगाणं, बेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, तेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, चउरिंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं-जलयराणं, थलयराणं, खहयराणं, मणुस्सित्थीणं-कम्मभूमियाणं, अकम्मभूमियाणं, अंतरदीवियाणं, मणुस्सपुरिसाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवगाणं, मणुस्स-नपुंसगाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवगाणं, देवित्थीणं-भवणवासिणीणं, वाणमंतरीणं, जोइसिणीणं, वेमाणिणीणं, देवपुरिसाणं-भवणवासीणं, वाणमंतराणं, जोइसियाणं, वेमाणियाणं, सोहम्मगाणं -जाव- गेवेज्जगाणं, अणुत्तरोववाइयाणं, नेरइय-नपुंसगाणं-रयण्णप्पभा-पुढवि-ने रइयनपुंसगाणं-जाव-अहेसत्तमपुढवि-नेरइय-नपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया બેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, ચઉન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકોમાં જળચરો, સ્થળચરો, ખેચરો, કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતકીપજ મનુષ્ય સ્ત્રીઓ, કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતર્દી પજ મનુષ્ય પુરુષો, કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતર્દી પજ મનુષ્ય નપુંસકો, ભવનવાસિની, વાણવ્યંતરી, જયોતિકી, વૈમાનિકી દેવસ્ત્રીઓ, ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોના સૌધર્મ કલ્પ–ચાવત-મૈવેયક અને અનુત્તરોપપાતિક દેવપુરુષો, નિરયિક નપુંસકોમાં રત્નપ્રભા પૃથ્વી નૈરયિકનપુંસકો -પાવતુ- અધ:સપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? હૈ ? ૩. યમ! १-२. अंतरदीवग-अकम्मभूमिग-मणुस्सित्थीओ मणुस्सपुरिसा य एए णं दोवि तुल्ला सव्वत्थोवा, રૂ-૬ વવ-ઉત્તરપુર-અવમૂT-મજુત્સિત્યો पुरिसा य एए णं दोवि तुल्ला संखेज्जगुणा, ઉ. ગૌતમ ! ૧-૨. અંતર્દી પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને બધાથી અલ્પ છે. ૩-૬. (તેનાથી) દેવકુ-ઉત્તરકુરુ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ૭-૧૦. (તેનાથી) હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ७-१०. हरिवास-रम्मगवास-अकम्मभूमग-मणुस्सित्थीओ पुरिसा य एए णं दोवि तुल्ला संखेज्जगुणा, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy