________________
વેદ અધ્યયન
देवित्थियाणं सव्वासिं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं areesकालो ।
- નીવા. ડિ. ૨, મુ. ૪૬
૧. પુરિતસ્સ નું મંતે ! વશ્ય વાતું અંતર હોઇ ?
उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं વળસ્સાનો
तिरिक्खजोणियपुरिसाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो ।
एवं - जाव- खहयरतिरिक्खजोणियपुरिसाणं ।
प. मणुस्सपुरिसाणं भंते! केवइयं कालं अंतरं होइ ? ૩. ગોયમા! લેાંપડુ ધ્વ-બહોળું અંતોમુહુર્ત્ત, વોમેળ वणस्सइकालो ।
धम्मचरणं पडुच्च-जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अणंतं कालं-अणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ -जाव- अवड्ढपोग्गलपरियट्टं देसूणं ।
कम्मभूमगाणं - जाव- विदेहो - जाव- धम्मचरणे एक्को समओ सेसं जहित्थीणं -जाव- अंतरदीवगाणं ।
देवपुरिसाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो ।
भवणवासिदेवपुरिसाणं ताव -जाव- सहस्सारो जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो ।
प. आणयदेवपुरिसाणं भंते! केवइयं कालं अंतरं होइ ? उ. गोयमा ! जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो ।
एवं जाव गेवेज्जदेवपुरिसस्स वि ।
अणुत्तरोववाइयदेवपुरिसस्स जहण्णेणं वासपुहूत्तं, उक्कोसेणं संखेज्जाइं सागरोवमाई साइरेगाई ।
. નીવા. દ. ર્, સુ. ધ
છુ. (૬) નીવા. દ. ર, મુ. ૬૩
Jain Education International
પ્ર. ભંતે ! પુરુષનું (ફરીથી પુરુષ થવામાં) કેટલા કાળનું અંતર છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય અંતરકાળ એક સમય છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. તિર્યંચયોનિક પુરુષોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. આ પ્રમાણે ખેચર તિર્યંચયોનિક સુધીનાં પુરુષોનું
અંતરકાળ છે.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
૧૪૩૭
બધી દેવ સ્ત્રીઓનુ અંતરકાળ જધન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
(૫) નીવા. ડિ. ૧, ૩. ૨૪૬
ભંતે ! મનુષ્ય પુરુષોનું અંતરકાળ કેટલું છે ? ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાત્ અનન્ત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ -યાવત્ત્મ દેશોન અર્ધપુદ્દગલ પરાવર્તન કાળ છે.
કર્મભૂમિનાં મનુષ્યોથી વિદેહના મનુષ્યો સુધીનુ અંતર ધર્માચરણની અપેક્ષાએ એક સમયનુ છે. બાકી જેમ મનુષ્ય સ્ત્રીઓનાં માટે કહ્યું છે તેવુ જ અંતર્દીપોનાં મનુષ્યો સુધીનું અંતરકાળ કહેવુ જોઈએ.
દેવપુરુષોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
ભવનવાસી દેવપુરુષોથી સહસ્ત્રાર દેવલોક સુધીનાં દેવપુરુષોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
ભંતે ! આનત દેવપુરુષોનું અંતરકાળ કેટલું છે ? ગૌતમ ! જઘન્ય અંતરકાળ વર્ષ પૃથ છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
આ પ્રમાણે ત્રૈવેયક સુધીનાં દેવપુરુષોનું પણ અંતરકાળ છે.
અનુત્તરોપપાતિક દેવ પુરુષોનું અંતરકાળ જઘન્ય વર્ષ પૃથક્ત્વ છે અને ઉત્કૃષ્ટ કંઈક અધિક સંખ્યાત સાગરોપમ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org