________________
૧૪૩૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
प. अकम्मभूमगमणुस्सनपुंसए णं भंते ! अकम्मभूमग- પ્ર. ભંતે ! અકર્મભૂમિક મનુષ્ય નપુંસક-અકર્મભૂમિક मणुस्सनपुंसएत्ति कालओ केवचिरं होइ?
મનુષ્ય નપુંસકનાં રૂપમાં કેટલા સમય સુધી રહી
શકે છે ? उ. गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं,
ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત उक्कोसेणं मुहुत्तपुहूत्तं ।
અને ઉત્કૃષ્ટ મુહૂર્ત પૃથફત્વ સુધી રહી શકે છે. संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं
સંહરણની અપેક્ષાએ-જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ देसूणा पुवकोडी,
દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. एवं सब्वेसिं-जाव- अन्तरदीवगाणं।
આ પ્રમાણે અંતદ્વીપજ મનુષ્ય નપુસકો સુધીનો - નીવા. પરિ. ૨, ૩. ૧૧ (૨)
કાળ કહેવો જોઈએ. १०. सवेयग-अवेयग जीवाणं अंतरकाल परूवणं- ૧૦. સવેદક-અવેદક જીવોનાં અંતરકાળનું પ્રરુપણ :
प. सवेयगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. ભંતે ! સવેદકનું અંતરકાળ કેટલું છે ? उ. गोयमा! अणाइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं, ઉ. ગૌતમ ! અનાદિ-અપર્યવસિત (અવેદક)નું અંતર अणाइयस्स सपज्जवसियस्स णत्थि अंतरं,
નથી. અનાદિ-સપર્યવસિત (સવેદક)નું પણ
અંતરકાળ નથી. साईयस्स सपज्जवसियस्स जहण्णणं एक्कं समयं,
પરંતુ સાદિ-સપર્યવસિતનું અંતર જઘન્ય એક સમય उक्कोसेणं अंतोमुहुत्तं।
અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું હોય છે. - નવા. પરિ. ૧, મુ. ૨૩૨ प. इत्थीणं भंते ! केवइयं कालं अंतरं होइ ?
પ્ર. ભંતે ! સ્ત્રીનું (ફરીથી સ્ત્રી થવામાં) કેટલા સમયનું
અંતર છે ? उ. गोयमा ! जहण्णणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ कालं-वणस्सइकालो।
અર્થાત્ વનસ્પતિકાળ છે. एवं सब्वासिं तिरिक्खित्थीणं।
આ પ્રમાણે બધા તિર્યંચ સ્ત્રીઓનું અંતર છે. मणुस्सित्थीए खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, મનુષ્ય સ્ત્રીઓનું અંતરકાળ ક્ષેત્રની અપેક્ષાએ उक्कोसेणं वणस्सइकालो।
જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. धम्मचरणं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને अणंतंकालं -जाव-अवडढपोग्गलपरियट देसणं।
ઉત્કૃષ્ટ અનન્તકાળ ચાવતુ- દેશોન અર્ધપુદ્ગલ
પરાવર્તન છે. વં નવ- યુવવિલેહ-ન્મવરવટિયા
આ પ્રમાણે પૂર્વવિદેહ-અપરવિદેહ સુધીની મનુષ્ય
સ્ત્રીઓનું અંતર અનન્તકાળ જાણવું જોઈએ. प. अकम्मभूमिगमणुस्सित्थीणं भंते ! केवइयं कालं પ્ર. ભંતે ! અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓનું અંતરકાળ अंतरं होइ?
કેટલું છે ? उ. गोयमा! जम्मणं पडुच्च-जहण्णेणं दसवाससहस्साई ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતરકાળ अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं वणस्सइकालो।
સાધિક અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ છે અને ઉત્કૃષ્ટ
અંતરકાળ વનસ્પતિકાળ છે. संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं
સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્ત वणस्सइकालो।
છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. વે નાવ- ગેતરવિયાગો.
આ પ્રમાણે અંતર્લીપજ સુધીની સ્ત્રીઓનું અંતરકાળ છે. ૨. () નવાપરિ, ૨, . ૬૩ (૩) નીવા. વડ, ૬, સુ. ૨૪૬
Ep.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org