SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. नपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. અંતે ! નપુંસકોનું અંતરકાળ કેટલું છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोव ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કંઈક मसयपुहुत्तं साइरेगं'। વધારે સાગરોપમ શત પૃથફત્વ છે. णेरइयनपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतरंहोइ? પ્ર. ભંતે ! નરયિક નપુંસકોનું અંતરકાળ કેટલું છે? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ वणस्सइकालो। વનસ્પતિકાળ છે. रयणप्पभापुढवीने रइयनपुंसगस्स जहण्णेणं રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકોનું અંતરકાળ अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो, જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. પુર્વ સલ્વેસિં - નવ-મહેસમાં આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધીનાં બધા નૈરયિક નપુંસકોનું અંતરકાળ જાણવું જોઈએ. तिरिक्खजोणियनपुंसगस्स जहण्णेणं अंतोमुहुत्तं, તિર્યંચયોનિક નપુંસકોનું અંતરકાળ જઘન્ય उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કંઈક વધારે સાગરોપમ શતપૃથકત્વ છે. एगिंदियतिरिक्खजोणियनपुंसगस्स जहण्णेणं એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુસકોનું અંતરકાળ अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमसहस्साई જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક संखेज्जवासमब्भहियाइं। બે હજાર સાગરોપમ છે. पुढवि-आउ-तेउ-वाऊणं जहण्णेणं अंतोमहत्तं, પૃથ્વી, અપૂ, તેજસ્, વાયુકાયિકોનું અંતરકાળ उक्कोसेणं वणस्सइकालो। જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. वणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं વનસ્પતિકાયિકોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત असंखेज्जं कालं -जाव- असंखेज्जा लोया । અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ -વાવ- અસંખ્યાત લોક પ્રમાણ છે. बेइंदियाईणं-जाव-खहयराणं जहण्णेणं अंतोमुहत्तं, બેઈન્દ્રિયાદિ જીવોથી (પંચેન્દ્રિય તિર્યંચયોનિક) उक्कोसेणं वणस्सइकालो। ખેચરો સુધીનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. मणुस्सनपुंसगस्स खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, મનુષ્ય નપુંસકોનું અંતરકાળ ક્ષેત્રની અપેક્ષાએ उक्कोसेणं वणस्सइकालो। જધન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. धम्मचरणं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય છે અને अणंतं कालं -जाव- अवड्ढपोग्गलपरियटै देसूणं । ઉત્કૃષ્ટ અનન્તકાળ યાવત- કંઈક ઓછું અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ છે. एवं कम्मभूमगस्स वि भरहेरवयस्स पुवविदेह કર્મભૂમિક ભરત-એરવત-પૂર્વવિદેહ-અપર अवरविदेहगस्स वि। વિદેહનાં મનુષ્ય નપુસકોનું અંતરકાળ પણ આ પ્રમાણે છે. प. अकम्मभूमगमणुस्सनपुंस्सगस्स णं भंते ! केवइयं પ્ર. ભંતે ! અકર્મભૂમિનાં મનુષ્ય નપુંસકોનું અંતરકાળ कालं अंतरं होइ? કેટલું છે ? उ. गोयमा ! जम्मणं पडुच्च - जहण्णेणं अंतोमुहुत्तं, ગૌતમ ! જન્મની અપેક્ષાએ અંતરકાળ જઘન્ય उक्कोसेणं वणस्सइकालो। અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. ૧. () નવા. પરિ. ૨, સુ. ૬ રૂ (9) નીવા. રિ. ૧, . ૨૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy