________________
૧૪૧૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
जरा-मरण-रोग-सोग-बहुले, पलिओवम-सागरोवमाई अणाईयं अणवदग्गं दीहमद्धं, चाउरंतसंसारकंतारं अणुपरियट्टंति जीवा मोहवससंण्णिविट्ठा ।
एसो सो अबंभस्स फलविवागो इहलोइओ पारलोइओ य अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो-दारूणो . कक्कसो असाओ वाससहस्सेहिं न मुच्चइ, न य अवेदयित्ता अस्थि हु मोक्खोत्ति।
જરા, મરણ, રોગ અને શોકની વિપુલતાવાળા, મહામોહરૂપી અંધકારથી વ્યાપ્ત અને ઘોર પરલોકમાં અનેક પલ્યોપમો અને સાગરોપમો જેટલા સુદીર્ધકાળ પર્વતમાં નષ્ટ-વિનષ્ટ થતા રહે છે. કરૂણ દુઃખ ભોગવે છે તથા અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા ચાતુર્ગતિક સંસારરૂપી અટવીમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે. આ અબ્રહ્મ રૂપ અધર્મનું આ લોક અને પરલોક સંબંધી ફળ-વિપાક છે. આ અલ્પસુખ પણ ઘણું જ દુઃખોવાળું હોય છે. આનો ફળ વિપાક અત્યંત ભયંકર હોય છે અને અત્યધિક પાપ-રજથી સંયુક્ત છે, ઘણું જ કરૂણ અને કઠોર છે. અસાતા ઉત્પન્ન કરનાર છે. હજારો વર્ષોમાં અર્થાતુ ઘણા જ દીર્ઘકાળ પછી આનાથી છુટકારો મળે છે, ભોગવ્યા વગર આનાથી છુટકારો નથી મળતો. એવું જ્ઞાતકુળ નંદન વીરવર-મહાવીર નામક મહાત્મા જિનેન્દ્ર-તીર્થંકરે અબ્રહ્મનું ફળ વિપાક પ્રતિપાદિત કર્યું છે.
एवमाहंसुनायकुलनंदणो महप्पा जिणेउवीरवरनामधेज्जो कहेसी य अबंभस्स फलविवागं।
પટ્ટ. મા. ૪, સુ. ૧૧-૧૨ (ક) ५२. अबंभस्स उवसंहारो
एयं तं अबंभं पि चउत्थे सदेव-मणुयासुरस्स लोगस्स पत्थणिज्जं। एवं चिरपरिचियमणुगयं दुरंतं ।
चउत्थं अहम्महारं समत्तं, त्ति बेमि।
- પુષ્ટ. મા. ૪, સુ. ૧૨ (g) ૧૩. મેહુ સેવા સંગમસોલાર પ્રવ-
. મેદુvi મંતે! સેવમાં રિસમસંગમે M?
પર. અબ્રહ્મનો ઉપસંહાર :
આ ચોથું આશ્રવ અબ્રહ્મ પણ દેવતા, મનુષ્ય અને અસુર સહિત સમસ્ત લોકના પ્રાણીઓ દ્વારા પ્રાર્થનીય છે. આ ચિરકાળથી પરિચિત, અનુગત અને દુરંત છે અર્થાત દુઃખપ્રદ છે અથવા મોટી કઠિનાઈથી આનો અંત આવે છે. આ રીતે આ ચોથું અધર્મ દ્વાર અબ્રહ્મનું વર્ણન છે, એવું
હું કહું છું. પ૩. ઉદાહરણ સહિત મૈથુન સેવનના અસંયમનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! મૈથુન સેવન કરવાવાળા જીવને કેવી રીતે
અસંયમ હોય છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ પુરૂષ તપેલા સોનાની (કે
લોઢાની) સળી (નાંખીને તેના)થી બાંસની રૂથી ભરેલી નળી કે બૂર નામક વનસ્પતિથી ભરેલી નળીને સળગાવી નાંખે છે. તેવી જ રીતે હે ગૌતમ!
મૈથુન સેવન કરતાં જીવને અસંયમ હોય છે. ૫૪. પરિગ્રહનું સ્વરૂપ :
જંબૂ! આ પાંચમું પરિગ્રહ આશ્રવ છે, જે આ પ્રકારે છેઅનેક મણીઓ, સુવર્ણ, કર્કેતન વગેરે રત્નો, બહુમૂલ્ય સુગંધમય પદાર્થ,
उ. गोयमा ! से जहानामए पुरिसे रूवनालियं वा,
बूरनालियं वा, तत्तेणं कणएण समभिधंसेज्जाएरिसए णं गोयमा ! मेहुणं सेवमाणस्स असंजमे wફા
-વિયા. સ. ૨, ૩, ૬, સુ. ૬
५४. परिग्गह सरूवं
जंबू ! इत्तो परिग्गहो पंचमो, उ नियमा णाणामणि कणग-रयण महरिहपरिमल,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org