________________
આશ્રવ અધ્યયન
मित्ताणि खिप्पं भवंति सत्तू,
समये धम्मे गणे य भिंदंति पारदारी,
धम्मगुणरया य बंभयारी खणेणं उल्लोट्ठए चरित्ताओ,
जसमंतो सुव्वया य पावेंति अयसकित्तिं,
रोगत्ता बाहिया पवड्ढति रोगवाही,
दुवे य लोया दुआराहगा भवंति, इहलोए चेव परलोए परस्स दाराओ जे अविरया,
तव केइ परस्सदारं गवेसमाणा गहिया य, हया य, बद्धरुद्धा य एवं - जाव- गच्छंति, विपुलमोहाभिभूयसन्ना । - પરૢ. આ. ૪, મુ. ૨૦
५१. अबंभयारण फलं
मेहुणमूलं य सुव्वए तत्थ तत्थ वत्तपुब्वा संगामा નળવયરા “સીયાણુ, વોવર્તુણ ઇ, બિળીણ, ૮ ૧૩માવ, તારા, ચળણ, રત્તમુમદ્દા, અદિનિયા, सुवन्नगुलियाए, किन्नरीए, सुरूवविज्जुमईए य, रोहिए य, अन्नेसु य एवमाइएसु बहवे महिलाकएसु सुव्वंति अइक्कंता संगामा गामधम्म मूला ।
अबंभसेविणो इहलोए तांव नट्ठा, परलोए वि य नट्ठा ।
महया मोहतिमिरंधयारे घोरे तस-थावर - सुहुम-बायरेसु पज्जत्तमपज्जत्त साहारणसरीर- पत्तेयसरीरेसु य ।
અંડન-પોચય નરાલય-રસન-સંક્ષેમ-સંમુષ્ઠિમ
उब्भिय उववाइएसु य, નરન-તિરિય-તેવ-માણુસેતુ,
Jain Education International
૫૧,
૧૪૧૫
મિત્ર તરત જ શત્રુ બની જાય છે.
પરસ્ત્રીગામી પુરુષ સમય, સિદ્ધાંત-આચાર, મર્યાદાઓ અને સામાજિક વ્યવસ્થાનો ભંગ કરી દે છે.
ધર્મ અને સંયમાદિ ગુણોમાં નિરત બ્રહ્મચારી પુરુષ પણ મૈથુનસંજ્ઞાને વશીભૂત થઈ ક્ષણભરમાં ચારિત્ર-સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે.
મોટા-મોટા યશસ્વી અને વ્રતોનું સારી રીતે પાલન કરવાવાળા પણ અપયશ અને અપકીર્તિના ભાગી બની જાય છે.
તાવ વગેરે રોગોથી ગ્રસ્ત તથા કુષ્ટ વગેરે વ્યાધિઓથી પીડિત પ્રાણી પણ મૈથુન સંજ્ઞાની તીવ્રતાના કારણે પોતાના રોગ અને વ્યાધિની પણ વૃદ્ધિ કરી લે છે.
જે મનુષ્ય પ૨સ્ત્રીથી વિરત નથી તેઓને માટે આ લોક અને પરલોક બંને લોકોમાં પણ આરાધના કરવી કઠીન છે.
આ રીતે પરસ્ત્રીની ખોજમાં રહેવાવાળા કોઈ-કોઈ મનુષ્ય જ્યારે પકડાઈ જાય છે ત્યારે તેને માર મારવામાં આવે છે, બંધનોમાં બાંધવામાં આવે છે યાવ- કારાગારમાં પૂરી દેવામાં આવે છે અને જેમની બુદ્ધિ તીવ્ર મોહથી વ્યાપ્ત થઈ જાય છે તે અધોગતિ સુધી પ્રાપ્ત કરી લે છે. અબ્રહ્મચર્યનું ફળ :
"સીતા, દ્રૌપદી, રુક્મણી, પદ્માવતી, તારા, કંચના, રક્તસુભદ્રા, અહિલ્યા, સ્વર્ણગુટિકા, કિન્નરી, સુરૂપવિદ્યુત્ક્રુતી અને રોહીણી” વગેરેને માટે પૂર્વકાળમાં મનુષ્યોનો સંહાર કરવાવાળા વિભિન્ન ગ્રંથોમાં વર્ણિત જે સંગ્રામ થયા તે સાંભળવામાં આવે છે, તેનું મૂળ કારણ મૈથુન જ હતું. મૈથુન સંબંધી વાસનાના કારણે આ બધા મહાયુદ્ધો થયા છે, આ સિવાય અન્ય મહિલાઓના નિમિત્તથી જે પણ સંગ્રામ થયા છે તેનું પણ મૂળ કારણ અબ્રહ્મ હતું.
અબ્રહ્મનું સેવન કરવાવાળા આ લોકમાં તો નષ્ટ થાય જ છે પણ પરલોકમાં પણ નષ્ટ થાય છે.
મોહ વશીભૂત પ્રાણી ત્રસ અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત, સાધારણ અને પ્રત્યેક શરીરી જીવોમાં
અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદિમ, સંમૂર્ચ્છિમ, ઉદ્ભિજ્જ અને ઔપપાતિક જીવોમાં
નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યગતિના જીવોમાં
For Private Personal Use Only
www.jainelibrary.org