________________
સિદ્ધાંત સ્થળ છે. આકાશ- નિરીક્ષણની પ્રણાલીનો આવિષ્કાર આ સમય સુધી થયો હોય, એમ પ્રતીત થતું નથી. એ કથન સાથે એટલું યાદ રાખવું જોઈએ કે વેદાંગ જ્યોતિષની રચના યજ્ઞ-યાગાદિના સમય-વિધાન માટે થઈ હતી. જ્યોતિષ-તત્ત્વોના પ્રતિપાદન કરવા માટે નહીં” ફરી એણે લખ્યું છે.'
"કુ જ્યોતિષની રચના કાળ સુધી ગ્રહ અને રાશિઓનો સ્પષ્ટ વ્યવહાર ન હતો. આ ગ્રંથમાં નક્ષત્રોદય રૂપમાં લગ્નનો ઉલ્લેખ અવશ્ય છે. પણ એનું ફળ આજકાળ જેવું બતાવવામાં આવ્યું નથી. જો ગણિત જ્યોતિષની દૃષ્ટિથી સ્ટફ જ્યોતિષની પરખ કરવામાં આવે તો નિષ્ફળતા જ મળે. કેમકે - ગણિત જ્યોતિષની કોઈ મહત્ત્વપૂર્ણ વાત એમાં નથી. ફક્ત એટલું જ કહી શકાય કે - યજ્ઞ-યાગાદિના સમયજ્ઞાન માટે નક્ષત્ર, પર્વ, અયન આદિનું વિધાન બતાવવામાં આવ્યું છે.
આ પ્રકારે યુજર્વેદ જ્યોતિષ પ્રાયઃ ક જ્યોતિષ સાથે મળતું આવે છે. વિષયના પ્રતિપાદનમાં કોઈ વિશેષ ભેદ નથી. અથર્વ જ્યોતિષને જ્યોતિષનો સ્વતંત્રગ્રંથ કહી શકાય જેમાં ફલિત જ્યોતિષ મુખ્યત્વે છે.
કલ્પ,સત્ર, નિરક્ત અને વ્યાકરણમાં જ્યોતિષ ચર્ચા મળે છે. બૌદ્ધાયન સૂત્રમાં (જમીનમેષયોર્મષવૃષભયોર્બસન્ત”). લખવામાં આવ્યું છે એનાથી એ જ્ઞાત થાય છે કે – સૂત્ર ગ્રંથોના સમયમાં રાશિઓનો પ્રચાર ભારતમાં હતો. નિરક્તમાં દિનરાત, પક્ષ, અયનનું વર્ણન છે તથા યુગ પદ્ધતિની મીમાંસા પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્કય સ્મૃતિમાં ક્રાન્તિવૃત્તના ૧૨ ભાગોનાં કથનથી મેષાદિ ૧૨ રાશિઓનું પ્રમાણ સિદ્ધ થાય છે. આ પ્રકારે મહાભારતમાં જ્યોતિષશાસ્ત્રની અનેક ચર્ચાઓ મળે છે.
ઈ.સ. ૧૦૦ લગભગ જે સ્વતંત્ર જ્યોતિષ ગ્રંથ લખવામાં આવ્યા હતા. એની ચર્ચા વરાહમિહિરએ પંચસિદ્ધાંતિકામાં કરી છે. આ પાંચ સિદ્ધાંત ક્રમશઃ પિતામહ, વશિષ્ઠ, રોમક, પૌલિશ અને સૂર્ય છે. થીબોની પંચસિદ્ધાંતિક ભૂમિકાની અનુસાર પિતામહ સિદ્ધાંત સૂર્ય પ્રજ્ઞપ્તિની જેમ પ્રાચીન છે. એને બ્રહ્મગુપ્ત અને ભાસ્કરને આધાર માન્યો છે. એમાં વસિષ્ઠ સિદ્ધાંત સંશોધિત તેમજ પરિવર્ધિત રૂપમાં કે - જેમાં કેવળ ૧૨ શ્લોક છે. વર્તમાન લઘુવશિષ્ઠ સિદ્ધાંત ૯૪ શ્લોકયુક્ત છે એનું ગણિત પરિમાર્જિત અને વિકસિત છે.
લાટદેવનું રોમક સિદ્ધાંત ગ્રીક-સિદ્ધાંતોના આધાર પર બનાવવામાં આવ્યું છે. જેમાં યવનપુરના મધ્યાહૂનકાલીન સિદ્ધ કરવામાં આવેલ અહર્ગણ છે. થીબો નથી માનતો કે મૂળતઃ એ શ્રીષેણે રચ્યું છે. એનું ગણિત સ્થૂળ છે અને તે સંભવતઃ ઇ.સ. ૧૦૦-૨૦૦ માં રચાયું હોય એવી શક્યતા છે. તો પણ એમાં યુગપદ્ધતિના નિર્માણની શરૂઆત થઈ હતી એમ કહી શકાય. સૈદ્ધાંતિક વિવરણ એમાં નીચે આપેલ રૂપમાં છે. આર્યામાં ચંદ્રસાધન વિધિ અશુદ્ધ છે. મહા યુગાન્ત ૪૩૨૦૦૦૦ વર્ષોનો;
યુગાન્ત (૨૮૫૦ વર્ષોનો) નક્ષત્રમ ૧૫૮૨૧૮૫૬૦૦
૧૦૪૩૮૦૩ રવિભ્રમ ૪૩૨૦૦૦૦
૨૮૫૦ સાવન દિવસ ૧પ૭૭૮૬૫૬૪૦
૧૦૪૦૯૫૩ ચન્દ્રભાણ પ૭૭૫૧૫૭૮
૩૮૧૦૦
ચન્દ્રોચ્ચભગણ.
૪૮૮૨૫૮ પ૭૫૮૯
,,, ૧૩૦૮
૩૨૨ ૨૪
૩૩૧
૨૬૮૮૯
૧૫૩ ૧૩૧૧૧
૩૪૨૦)
૧૦પ૦
ચંદ્રપાતeગણ ૨૩૨૧૬૫ 1931 સૌર માસ
૫૧૮૪OOOO અધિમાસ ૧૫૯૧૫૭૮ ૧૮
ચંદ્રમાસ પ૩૪૩૧૫૭૮ જ ૧. એજ પૃ. ૮૮ ૨. જુઓ - એજ, પૃ.૧૦૦. 5 ( 6538335 357 58 1935
૩પ૨૫૦
37 38 39 (6) {} {G}{G} ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org