________________
સૂચિ ઈકાઈઓ એમાં નીચે પ્રમાણે હતી.' ૧ અંગુલ = ૨૪ અણુ = ૩૪ તિલ; ૧ સુદ્રપદ = ૧૦ અંગુલ; ૧ પદ = ૧૫ અંગુલ, ૧ પ્રક્રમ = ૨, પદ = ૩૦ અંગુલ; ૧ અર7ી = ૨ પ્રદેશ = ૨૪ અંગુલ; ૧ પુરૂષ = ૧ વ્યામ = ૫ અત્ની = ૧૨૦ અંગુલ; ૧ વ્યાયામ = ૪ અત્ની = ૯૬ અંગુલ; ૧ પ્રથા = ૧૩ અંગુલ; ૧ બાહુ = ૩૬ અંગુલ ૧ જાનુ = ૩૦ કે ૩૨ અંગુલ; ૧ પૂણ = ૧૦૮ અંગુલ; ૧ અક્ષ = ૧૦૪ અંગુલ
૧ યુગ = ૮૮ અંગુલ, ૧ શમ્યા = ૩૬ અંગુલ; ૧ અંગ
(અનુમાનતા) એમાં ક્ષેત્રફળ અને ઘનફળ પણ કાઢવામાં આવે છે. રચનાના સિવાય રૂપાંતરણ સંબંધી નિયમો પણ એમને જ્ઞાત હતા. એમણે જ્યામિતીય પારિભાષિક શબ્દાવલી પણ બનાવી હતી. જેમકે - અક્ષ = વિકર્ણ, અંત = મિથચ્છેદન બિંદુ, ભૂમિ = ક્ષેત્રફળ; કર્ણ = કોણ, કરણી = રૈખિક આવૃત્તિની ભુજા કે વર્ગમૂળ, દિકરણી = વર્ગનું કર્ણ, તથા ૨ ઈત્યાદિ. એમાંથી બીજગણિત સમીકરણ બન્યા.
શુલ્બસૂત્ર યુગ પછી ૧૯મી સદી સુધી આ સૂત્રનો કોઈ ઉલ્લેખ મળતો નથી અને તે નિરૂપયુક્ત રહ્યા. એમાં વર્ગ સમીકરણોનું રૂપ કંઈક આ પ્રમાણે હતું. મહાવેદીના ક્ષેત્રને મ એક્ક વધારવા માટે અજ્ઞાત ભુજા ક્ષ માનવાથી થ'નું માન નિમ્નલિખિત (પ્રમાણે) થયા હતા. અહીં આધાર ૩૦, ભુજા ૨૪, ઊંચાઈ ૩૬ એક્કવાળી મહાવદી માટે જેનો આકાર સમૃદ્ધિબાહુ સમલંબ ચતુર્ભુજ હતા.
૩૬ ય ક (૨૪ય + ૩૦ ય
૨૪ + 30 + મ = ૩૬ ૪૧ "
યા, ૯૭૨ ય = ૯૭૨ +
મ
યા, ય = +
V1+
:
૯૭ર.
આ પ્રકારે અનિર્ધારિત સમીકરણ પણ વેદિઓની રચનામાં પ્રયુક્ત થયા હતા જેમકે - કર + ખ = ગ જયાં ત્રણ અથવા બે અજ્ઞાત છે. સાથે જ એક - બખ + સગ + દઘ = ૫
અને ક + ખ + ગ + ઘ = ફ અહીં ક, ખ, ગ અને ઘ અજ્ઞાત છે.
જયાં સુધી વેદાંગ જ્યોતિષનું ગણિત છે. એની પ્રણાલી અને જૈન પ્રણાલીમાં વિશેષ ભેદ છે. જેને પૂર્વમાં દર્શાવવામાં આવ્યો હતો. ઋગ્યેદ જ્યોતિષના સંગ્રહકર્તા લગધ નામના ઋષિને માનવામાં આવે છે. જેમણે કોઈ સ્વતંત્ર જ્યોતિષગ્રંથને આધારે યજ્ઞની સુવિધા માટે એને સંગ્રહીત કર્યો જે કાબુલની આસપાસ રચાયેલ માનવામાં આવે છે. એમાં ૩૬ કારિકાઓ છે. યજુર્વેદ જ્યોતિષમાં ૪૯ કારિકાઓ છે. અને અથર્વ જયોતિષમાં ૧૬૨ શ્લોક છે. નેમિચંદ્ર શાસ્ત્રી લખે છે.
આલોચનાત્મક દૃષ્ટિથી વેદાંગ જ્યોતિષમાં પ્રતિપાદિત જ્યોતિષ માન્યતાઓ જોવાથી એ જ્ઞાત થશે કે – તે એટલી અવિકસિત અને આદિ (પ્રાથમિક) રૂપમાં છે. જેનાથી એની સમીક્ષા કરવી દુષ્કર છે.”
ડૉ. જે. બસ "નોટ્સ ઑન હિંદુ એસ્ટ્રોનોમી” નામના પુસ્તકમાં વેદાંગ જ્યોતિષમાં અયન, નક્ષત્ર ગણવા, લગ્નસાધન આદિ વિષયોની આલોચના કરતા લખ્યું છે કે ઈસ્વીસનથી કેટલીક શતાબ્દી પૂર્વ પ્રચલિત ઉક્ત વિષયોના
૧. જુઓ, બાગ એ.કે. એજ, પૃ. ૧૧૪ ૨. ભારતીય જ્યોતિષ, પૃ. ૭૯ - ૮૦
Date 31st Jain Education International
$
$ $
$# $# 57
G}GM) 96) ડ6 25 30 30 30 30
For Private & Personal Use Only
www.jainelibrary.org