________________
સૂત્ર ૧૩૫૧
૬.
૩.
૬.
૩.
કાળ લોક : પાંચ સંવત્સરોનો પ્રારંભ અને પર્યાવસાનકાળનું પ્રરૂપણ ગણિતાનુયોગ ભા.-૨ ૩૮૧
ત્યારે (એટલા સંવત્સરોની બાદ) આદિત્ય ચંદ્ર સંવત્સરોનો સમાન પ્રારંભ કાળ તેમજ સમાન પર્યવસાન કાળ કહેવામાં આવ્યો છે. પ્ર. (૧) આદિત્ય સંવત્સર, (૨) ૠતુ સંવત્સર,
(૩) ચંદ્ર સંવત્સર, (૪) નક્ષત્ર સંવત્સરોનો સમાન પ્રારંભકાળ તેમજ સમાન પર્યવસાન કાળ ક્યારે થાય છે ? કહો.
तया णं एए आदिच्च- चंदसंवच्छरा समादीया समपज्जवसिया आहिए त्ति वएज्जा,
ता कया णं एए आदिच्च-उड्डु-चंद-णक्खत्तासंवच्छरा समादीया, समपज्जवसिया ? आहिए त्ति वएज्जा,
तासट्ठि एए आदिच्चा मासा, एगट्ठि एए उडुमासा, , बासट्ठि एए चंदमासा, सत्तट्टिं एए
णक्खत्तमासा, एस णं अद्धा दुवालस खुत्तकडा दुवालसभयिता सट्ठि एए आइच्या संवच्छरा, १ एगट्ठि एए उड्डु संवच्छरा, बासट्ठि एए चंदा संवच्छरा, सत्तट्ठि एए णक्खत्ता संवच्छरा, तया णं एए आइच्च उडु - चंद णक्खत्ता संवच्छरा समादीया, समपज्जवसिया, आहिए त्ति वएज्जा,
२
ता कया णं एए अभिवड्ढिअ- आदिच्चउडु चंद णक्खत्ता संवच्छरा समादीया समपज्जवसिया ? आहिए त्ति वएज्जा,
ता सत्तावण्णं मासा, सत्त य अहोरत्ता, एक्कारसय मुहुत्ता, तेवीसं बासट्ठि भागामुहूत्तस्स एए अभिवड्ढिया मासा, सट्ठि एए आइच्चा मासा, एगट्ठि एए उडुमासा, बासट्ठि एए चंदमासा, सत्तट्ठि एए णक्खत्त मासा,
एस णं अद्धा छप्पण्ण-सयखुत्त कडा दुवालस भयिता
सत्तसया चोयाला, एएणंअभिवड्ढिया संवच्छरा, सत्तसया असीया, एए णं आइच्चा संवच्छरा, सत्तसया तेणउया, एए णं उडु संवच्छरा, अट्ठसया छल्लुत्तरा, एए णं चंदा संवच्छरा, एक सत्तरी अट्ठसया, एए णं णक्खत्ता संवच्छरा, ताणं एए अभिवड्ढिअ-आइच्च-उडु-चंदणक्खत्ता संवच्छरा समादीया समपज्जवसिया, आहिए त्ति वएज्जा,
ता यट्टयाए णं चंदे संवच्छरे तिण्णि चउप्पण्णे राइदियसए, दुवालस य बासट्ठिभागे राइंदियस्स, आहिए त्ति वएज्जा
? . સમ. સમ. ૬૬, સુ. ?
Jain Education International
૨. સમ. સમ. ૬૭, મુ. o
૩. (૧) સાઈઠ આદિત્ય માસ, (૨) એકસઠ ઋતુમાસ, (૩)બાસઠ ચંદ્રમાસ, (૪)સડસઠ
નક્ષત્રમાસ.
ત્યારે(આટલા સંવત્સરોની પછી)(૧)આદિત્ય (૨)ૠતુ(૩)ચંદ્ર અને(૪)નક્ષત્રસંવત્સરોનો સમાન પ્રારંભકાળ તેમજ સમાન પર્યવસાન કાળ થાય છે.
પ્ર. (૧) અભિવર્ધિત (૨) આદિત્ય (૩) ૠતુ (૪)ચંદ્ર અને(૫)નક્ષત્ર સંવત્સરોનો સમાન પ્રારંભકાળ તેમજ સમાન પર્યવસાન કાળ ક્યારે થાય છે ? કહો.
ઉ.
(૧) એને બાર વડે ગુણીને બા૨નો ભાગ આપવાથીસાઈઠઆદિત્યસંવત્સર(૨)એકસઠ ઋતુ સંવત્સર (૩) બાસઠ ચંદ્ર સંવત્સર અને (૪) સડસઠ નક્ષત્ર સંવત્સર (શેષ) રહે છે.
For Private & Personal Use Only
સત્તાવન માસ, સાત અહોરાત્ર. અગિયાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી તેવીસ ભાગ એટલા અભિવર્ધિત માસ, સાઈઠ આદિત્ય માસ, એકસઠ ઋતુમાસ, બાસઠ ચંદ્રમાસ અને સડસઠ નક્ષત્ર માસ થાય છે. એટલા કાળને એકસો છપ્પનથી ગુણી એને બારવડે ભાગ આપવાથી – (૧)સાતસો ચુમાલીસ અભિવર્ધિત સંવત્સર, (૨) સાતસો એસી આદિત્ય સંવત્સર, (૩) સાતસો ત્રાંણુ ૠતુ સંવત્સર, (૪) આઠસો છ ચંદ્ર સંવત્સર, (૫)આઠસો એકોત્તરનક્ષત્ર સંવત્સર બાકી રહેછે. ત્યારે(આટલાસંવત્સરો પછી)(૧)અભિવર્ધિત (૨) આદિત્ય (૩) ઋતુ (૪) ચંદ્ર અને (૫) નક્ષત્ર સંવત્સરોનો સમાન પ્રારંભ કાળ અને સમાન પર્યવસાન કાળ થાય છે.
એક અન્ય માન્યતાનુસાર ચંદ્ર સંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર અને એક અહોરાત્રના બાસઠ ભાગોમાંથી બાર ભાગ જેટલા હોય છે.
www.jainelibrary.org