________________
સૂત્ર ૧૩૩૬
કાળ લોક : આવલિકા કાળ ભેદ સમયની સંખ્યા
ગણિતાનુયોગ ભા.-૨ ૩૭૩
प. अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं
પ્ર. શું આ પત્યના એવા પણ આકાશ પ્રદેશ છે જે तेहिं वालग्गेहिं अणप्फुण्णा?
બાલાગખંડોથી અસ્પષ્ટ હોય? ૩. દંત, મલ્યિા .
ઉ. હા, છે. ૫. નહીં તો äિતો?
પ્ર. આ વિષે કોઈ દષ્ટાંત છે? उ. से जहाणामए कोट्टए सिया कोहंडाणं भरिए,
ઉ. હા, છે. જેમકે- કોઈ એક કોઠારી કુષ્માંડ
(કોલા)ના ફળોથી ભરેલો હોય. तत्थ णं माउलुंगा पक्खित्ता ते वि माया,
પછી એમાં બીજારાના ફળ નાંખવામાં આવે
તો તે બધા એમા સમાઈ જાય છે. तत्थ णं बिल्ला पक्खित्ता ते वि माया,
પછીથી એમાં બિલ્વફળ નાંખવામાં આવેતો
તે પણ એમાં સમાઈ જાય છે. तत्थ णं आमलया पक्खित्ता ते वि माया,
પછીથી એમાં આમળાં નાંખવામાં આવે તો તે
પણ એમાં સમાઈ જાય છે. तत्थ णं बयरा पक्खित्ता ते वि माया,
પછીથી એમાં બોર નાંખવામાં આવેતો તે પણ
એમાં સમાઈ જાય છે. तत्थ णं चणणा पक्खित्ता ते वि माया,
વળી એમાં ચણા નાંખવામાં આવે તો તે પણ
સમાઈ જાય છે. तत्थ णं मुग्गा पक्खित्ता ते वि माया,
વળી એમાં મગના દાણા નાંખવામાં આવે તો
પણ તેમાં સમાઈ જાય છે. तत्थ णं सरिसवा पक्खित्ता ते वि माया,
વળી એમાં સરસવના દાણા નાંખવામાં આવે
છે તો તે એમાં પણ સમાઈ જાય છે. तत्थ णं गंगावालुया पक्खित्ता सा वि माया,
એ પછી એમાં ગંગામહાનદીની રેતીનાંખવામાં
આવે તો તે પણ એમાં સમાઈ જાય છે. एवामेव एएणं दिटुंतेणं अस्थि णं तस्स पल्लस्स
આ પ્રમાણે આ દૃષ્ટાંતથી એ પલ્યમાં એવા आगासपएसा जेणं तेहिं वालग्गेहिं अणप्फुण्णा।
આકાશ પ્રદેશ હોય છે. જે એ બાલાગ્રખંડોથી
અસ્પષ્ટ રહી જાય છે. एएसिंपल्लाणं कोडाकोडी हवेज्ज दसगुणियातं
આ પલ્યોને દસ કોટાકોટિવડે ગુણીએ તો એક सुहमस्स खेत्तसागरोवमस्स एगस्स भवेपरीमाणं।
સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમનું પરિમાણ થાય છે. एएहिं सुहमेहिं खेत्तपलिओवम-सागरोवमेहिं
પ્ર. આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમનું શું किं पओयणं?
પ્રયોજન છે? उ. एएहिंसुहमेहिंपलिओवम-सागरोवमेहिं दिट्रियाए
ઉ. આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમ દ્વારા ઢવાÉમવિખંતિ -અનુ. સુ. ૩૨૬-૩ ૨૮
દષ્ટિવાદમાંવર્ણિત દ્રવ્યોનીગણના કરીશકાયછે. आवलियाइसु कालभेएसु समयसंखापरूवणं--
આવલિકાઆદિ કાળ ભેદોના સમયોની સંખ્યાનું પ્રરૂપણ : एगत्त विवक्खा--
એકત્વ વિવક્ષા - ૨૩ ૩ ૬. ૫. માવત્રિયા ઇ મેતે ! વિ સંવેળા સમયા, ૧૩૩૬. પ્ર. ભગવન્! એક આવલિકાનો સમય શુંસંખ્યાત असंखेज्जा समया, अणंता समया?
છે અસંખ્યાત છે કે અનંત છે? गोयमा ! नो संखेज्जा समया, असंखेज्जा
ઉ. ગૌતમ ! સંખ્યાત સમય નથી. અસંખ્યાત समया, नो अणंता समया।
સમય છે. અનંત સમય નથી. आणापाणू णं भंते ! किं संखेज्जा
પ્ર. ભગવન્! એક શ્વાસોચ્છવાસનો સમય શું સમય-નવ-ન્મviતા સમયા?
સંખ્યાત સમય -પાવતુ- અનંત સમય છે? ૩. સોયમા ! પર્વે જેવા
ઉ. ગૌતમ ! પૂર્વવત્ છે. प. थोवेणंभंते! किंसंखेज्जासमया-जाव-अणंता
પ્ર. ભગવન્! એક સ્તોકનો સમય શું સંખ્યાત समया?
સમય -ચાવતુ-અનંત સમય છે? ૩. યમ! જેવા
ઉ. ગૌતમ ! પૂર્વવત્ છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org