SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૩૨૧ કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ ગણિતાનુયોગ ભા.-૨ ૩૫૫ ત પરિવિરલ દરે જર્જરિત गुरूणिओगविणयरहिआ य विकलरूवा, परूढणह केस-मंसु-रोमा काला,खरफरूससमावण्णा, फुट्टसिरा, कविलपलिअकेसा, बहुण्हारूणिसंपिणद्धदुईसणिज्जरूवा, संकुडिअवलीतरंग परिवेढिअंगमंगा, जरापरिणयव्वथेरगणरा, पविरलपरिसडिअदंतसेढी, उब्भडघडमुहा, विसमणयण, वंकणासा, वंकवलीविगयभेसणुमुहा, दुइ विकिटिभसिब्भफुडिअ, फरूसच्छवी, चित्तलंगमंगा, कच्छू खसराभिभूआ, खरतिक्खणक्खकंडूइअविकयतणू, टोलगतिविसमसंधिबंधणा, उक्कडूअट्ठि-अविभत्तदुब्बल-कुसंघयणकुप्पमाणकुसंठिआ, कुरुवा कुट्ठाणा-सणकुसेज्जकुभोइणो, असुइणो अणेगवाहिपीलि-अंगमंगाखलंतविब्भलगई णिरूच्छाहा, सत्तपरिवज्जियाविगयचेट्ठा नट्ठतेआ, अभिक्खणंसीउण्हखरफरूसवाय विज्झडि-अमलिणपंसुरગોહિમં, વહુવમેદ-માન-માયા-મા, बहुमोहा, असुभदुक्खभागी,ओसण्णंधम्मसण्णसम्मत्तपरिब्भट्ठा। ગુરૂજનોની આજ્ઞાનું પાલન ( ન કરનાર) અને વિનય રહિત થશે. એમનું રૂપ વિકરાળ થશે. વધેલા નખ, વાળ તથા દાઢી-મૂંછવાળા કાળા કઠોર સ્પર્શવાળા, ઉંડી રેખાઓ કે સલ વટોના કારણે ફાટેલા મસ્તકવાળા, ધૂમાડાના રંગવાળા તથા સફેદ વાળવાળા, ઘણી વધારે નાડીઓ વડે બંધાયેલા હોવાથી દુદર્શનીય રૂપવાળા, દેહમાં ઠેરઠેર પડેલી કરચલીઓના તરંગોથી પરિવ્યાપ્ત અંગવાળા, જરાજર્જરિત ગરડાની સદશહિત પ્રવિરલ દૂર-દૂરે પ્રરૂઢ અને પરિશટિત પરિપતિતદાંતની શ્રેણીવાળા, ઘડાના વિક્ત મુખ જેવા મુળવાળા, અસમાન ન્ટવાળા, વક્રવાંકાનાકવાળા, કરચલીઓથીવિક્ત, બીભત્સભીષણ મુખવાળા, દરાજી ખજવાળ કરોળિયા વગેરેથી વિકૃત કઠોર ચામડીવાળા, ચિત્ર-વિચિત્ર અવયવ દેહવાળા, તેમજ ઓરી નામના ચર્મરોગથી પીડિત, કઠોર તા. નખો વડે ખંજવાળાના કારણે વિકૃત ઘાઉઝરડા થયેલા એવા દેહવાળા, ઊંટ વગેરેની ચાલની સમાન અશુભ ચાલવાળા, વિષમ સંધિ બંધનવાળા, અવ્યવસ્થિત હાડકાવાળા પૌષ્ટિક ભોજનરહિત, શક્તિહીન, કુત્સિત સંહનનવાળા, કુત્સિત પરિમાણ, કુત્સિત સંસ્થાન (આકાર) તેમજ કુત્સિત રૂપયુક્ત, કુત્સિત આશ્રય, કુત્સિત આસન, કુત્સિત શૈયા તથા કુત્સિત ભોજનસેવી, અશુચિ અપવિત્ર અથવા અશ્રુતિ શ્રુત-શાસ્ત્રજ્ઞાન વર્જિત, અનેક વ્યાધિઓથી પીડિત, સ્મલિત વિહુવલ ગતિવાળા, લથડતી ચાલે ચાલનાર, ઉત્સાહરહિત, સત્વહીનનિચેષ્ટ, તેજવિહીન, નિરંતર શીતલ ઉષ્ણ તીક્ષણ કઠોર વાયુથી વ્યાપ્ત શરીરવાળા, મલિન ધૂળથી ખરડાયેલ દેહવાળા, બહુ ક્રોધી અહંકારી માયાવી લોભી તથા મોહમય અશુભ કાર્યોના પરિમાણ સ્વરૂપ અત્યાધિક દુઃખી થાય, ધર્મસંજ્ઞા ધાર્મિક શ્રદ્ધા તથા સસ્તકૃત્વથી પરિભ્રષ્ટ થશે. ઉત્કૃષ્ટ એના શરીરની ઊંચાઈ એક હાથની હશે. એનું અધિકતમ આયુષ્ય સ્ત્રીઓનું સોળ વર્ષ તથા પુરૂષોનું વીસ વર્ષ હશે. પોતાના ઘણા બધા પુત્ર પૌત્રમય પરિવારમાં એનો ખુબ પ્રેમ મોહ થશે. તેઓ ગંગામહાનદીઅનેસિંધુમહાનદીના તટતથા વૈતાઢય પર્વતનજીક આવેલા બિલોમાં (વિવર-ગુફા) રહેશે. તે બિલવાથી મનુષ્ય સંખ્યામાં બોત્તેર હશે, જે ભવિષ્યમાં માનવ જાતિના વિસ્તાર માટે બીજરૂપ થશે. उक्कोसेणं रयणिप्पमाणमेत्ता, सोलसवीसइवासपरमाउसो, वहुपुत्तणतुपरियालपणयबहुला, गंगासिंधुओ महाणईओ वेअड्डं च पब्वये नीसाए बावत्तरि णिगोअबीअं बीअमेत्ता विलवासिणो मणुआ भविस्संति। ૨. મ. સ. ૭, મુ. ૬, મુ. ૨૨-રે રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy