SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ એવા શબ્દોનો ઉપયોગ સૂત્ર ૮૯૬, પૃ. ૪૪૪ તથા સૂત્ર ૮૯૭, પૃ. ૪૪પમાં પણ થયો છે. પરંતુ સૂત્ર ૮૯૭માં ઈ તથા પરિધિ બન્ને ને જ સંખ્યાત શતસહસ્ત્ર દર્શાવવામાં આવ્યા છે. એ પ્રમાણે સૂત્ર ૮૯૮, પૃ. ૪૪૬ સૂત્ર ૯૦૧, પૃ. ૪૪૯; સૂત્ર ૯૦૨, પૃ. ૪૫૦, સૂત્ર ૯૦૩, પૃ. ૪૫૧ સૂત્ર ૯૦૪, પૃ. ૪૫ર પર છે. સુત્ર ૯૦૫ - ૯૦૭, પૃ. ૪પ૩ - ૪૫૪ અહીં પણ નંદીશ્વર દ્વીપની પહોળાઈ અને પરિધિ સંખ્યય લાખ યોજન દર્શાવવામાં આવી છે. શેષ સંખ્યાઓ દાશમિક સંકેતનામાં છે. સૂત્ર ૯૧૩, પૃ. ૪૦ અહીં ૧0000 યોજન પહોળાઈ તદનુસાર પરિધિ ૧૦૦૦૦૪૩.૧૬૨૨૭ ગણવાથી ૩૧૬૨૨.૭ યોજન પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં એ ૩૧૬૨૩ યોજન લેવામાં આવી છે. આ પ્રકારે સંખ્યાત શત સહસ્ત્ર યોજનની પરિધિ સૂત્ર ૯૨૧, પૃ. ૪૬૨ તથા સૂત્ર ૯૩૩, પૃ.૪૬૬માં પણ દર્શાવવામાં આવી છે. સૂત્ર ૯૮૯, પૃ. ૧૩ રત્નપ્રભા પૃથ્વીના અતિ સમ ભૂમિ ભાગ માં ૭૯૦ યોજનની. ઊંચાઈ પર ઊપરની તરફ ૧૧૦ યોજનના વિસ્તૃત ક્ષેત્રમાં અસંખ્ય જ્યોતિષી સ્થાન તથા ત્રાંસા જ્યોતિષી દેવોના અસંખ્ય શતસહસ્ત્ર વિમાન આવાસ છે. તિ.૫. ભાગ ૧|૭ ગાથા ૧૦૮માં ચિત્રા” પૃથ્વીથી ૭૧૦ યોજન ઉપર જઈને આકાશતલમાં ૧૧૦ યોજન માત્ર બાહલ્યમાં તારાઓના નગર છે એવું કથન છે. આ અંગે નીચે જણાવેલ લેખ દષ્ટવ્ય છે એસ. ડી. શર્મા તેમજ એસ.એસ. ત્રિક, લેટિડ ઓફ દી મૂન એજ ડિટરમિન્ડ ઈન જૈન એસ્ટ્રાનામી, શ્રમણ ભા. ૨૭, ક્ર.૨, ૧૯૭૫, પૃ. ૨૮-૩૫. આ લેખમાં સૂર્યની ઊંચાઈ ૮૦૦ યોજન તથા ચંદ્રની ઊંચાઈ ૮૮૦ યોજન પર વિસ્તૃત વિવેચન કરીને એ રહસ્ય તરફ સંકેત આપ્યો છે જે સંભવતઃ આ ગણના અભિપ્રેત હતી. સૂત્ર ૯૯૩, પૃ. ૧૭ - જંબૂદ્વીપમાં તારાઓની સંખ્યા (૧૩૩૯૫૦) (૧૦)૧૪ આપવામા આવી છે. એજ સંખ્યા તિ. ૫. ભાગ ૧૭ ગાથા ૪૯૪માં ઉલ્લેખિત છે. એ દાલમિક સંકેતનામાં છે. સૂત્ર ૯૯૪, પૃ. ૧૮ લવણસમુદ્રમાં (૨૭૯૦૦) (૧૦) તારાઓની સંખ્યા આપવામાં આવી છે. જે તિ.૫. ભાગ ૧/૭ ગાથા પ૯૯માં એ જ રૂપમાં આપેલ છે. અહીં પણ દાલમિક સંકેતના છે. ગ્રહ ૩પ૨ બન્નેમાં સરખા છે. નક્ષત્ર ૧૧૨ છે. જે બન્નેમાં સમાન છે. (અનુવાદ ફરીથી જુઓ) સૂત્ર ૯૯૬-૯૯૯ પૃ. ૧૯-૨૩ દ્વીપ સમુદ્ર તારાઓની સંખ્યા ધાતકીખંડદ્વીપ (૮૦૩૭૦૦) (૧૦)૧૪ કાલોદ સમુદ્ર (૨૮૧૨૯૫૦) (૧૦)૧૪ પુષ્કરવરદ્વીપ (૯૬૪૪૪૦) (૧૦)૧૪ પુષ્કરાર્ધદ્વીપ (આત્યંતર) (૪૮૨૨૨૦૦) (૧૦)૧૪ ઉપરોક્ત પ્રમાણ તિ. ૫. ભાગ ૧૭ ગાથા 500, 0૧, ૬૦૨માં (પુષ્કરવર દ્વીપ સિવાય) એ રૂપમાં વર્ણિત છે. સૂત્ર ૧૦૦૦, પૃ. ૨૪ - પુષ્કરોદ સમુદ્રમાં સંખેય ચંદ્ર, સંખેય સૂર્ય, સંખેય ગ્રહ, સંખેય નક્ષત્ર, સંખેય કોટાકોટિ તારાગણ રૂપમાં સંખ્યાઓ વર્ણિત છે. દશમિક સંક્તનાનો ઉપયોગ તારાગણની સંખ્યાની સાથે કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક રૂપમાં મહત્વપૂર્ણ છે. સૂત્ર ૧૦૦૧, પૃ. ૨૪ મનુષ્ય ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય, ૧૧૬૧૬ મહાગ્રહ, ૩૬૯૬ નક્ષત્ર (૮૮૪૦૭૦૦) (૧૦) તારાગણ બતાવવામાં આવ્યા છે. તિ.૫. ભાગ ૧૭ ગાથા, ૦૬, ૬૦૭ તેમજ ૬૦૮માં એજ સંખ્યાઓ આપવામાં આવી છે. એ બધી દાશમિક સંકેતનામાં આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy