________________
સૂત્ર ૧૦૦૪, પૃ. ૨૬
અહીં રૂચક દ્વીપમાં અસંખ્ય ચંદ્ર હોવાનું દર્શાવ્યું છે. અસંખ્ય કોટાકોટિ તારાગણ દર્શાવવામાં આવ્યા છે. અહીં પણ દાલમિક સંકેતનાની સાથે અસંખ્યનો ઉપયોગ ઈતિહાસની દૃષ્ટિથી મહત્વપૂર્ણ છે. સૂત્ર ૧૦૦૬, પૃ. ૨૭
- જ્યોતિષ્કોનું અલ્પબદુત્વ (comparability) ઈતિહાસની દષ્ટિથી મહત્વપૂર્ણ છે. અહીં તુલ્ય, અલ્પ સંખ્યય ગણિતીય શબ્દ છે. તથા ચંદ્ર અને સૂર્ય તુલ્ય છે. બધાથી અલ્પ નક્ષત્ર છે. ગ્રહ સંગ્રેય ગુણ છે અને તારા સંખ્યય ગુણ છે. આ ક્રમાનુસાર અલ્પબદુત્વની શૈલી છે. સૂત્ર ૧૦૦૭, પૃ. ૨૭
મન્દર પર્વતથી ૧૧૨૧ યોજનના અંતરે જ્યોતિષ્કગતિ દર્શાવવામાં આવી છે. એ મહત્વપૂર્ણ તથ્ય છે. અહીંથી જ્યોતિષિઓના ગમનનો પ્રારંભ થાય છે. આ શોધનો વિષય છે. સૂત્ર ૧૦૦૮, પૃ. ૨૮
લોકાત્તથી ૧૧૧૧ યોજના અંતરે સ્થાને જ્યોતિષ્ક (આવેલા) જણાવવામાં આવ્યા છે. - આ પણ શોધનો વિષય છે. સૂત્ર ૧૦૦૯, પૃ.૨૮ -
જ્યોતિષીઓની ભૂભાગથી ઊંચાઈનું પ્રમાણ નિમ્નલિખિત રૂપમાં આપવામાં આવ્યું છે. જે મહત્વપૂર્ણ છે. આ ઊંચાઈનો અર્થ રહસ્યમય છે. કેમકે - યોજન ભિન્ન યોજનાઓની અનુસાર વિભિન્ન પ્રકારના આંગળો પર આધારિત, ભૂગોળ, જ્યોતિષ તથા ખગોળ પ્રમાણોને માટે યોજનાબધ્ધ રૂપમાં બાંધવામાં આવ્યા હશે. તેથી એ ગહન શોધનો વિષય છે. તો પણ આના પર શર્મા, ત્રિશ્ક અને જેનને શોધ લેખાદિ લખ્યા છે જે રહસ્યના એક અંશને પ્રકાશિત કરે છે. જ્યોતિષીનું નામ
રત્નપ્રભા પૃથ્વીના અતિસમ ભૂભાગથી
ઊંચાઈ તારા (નીચેના)
૭૯૦ યોજન ૮૮૦ યોજના
૮૦૦ યોજન તારા (ઊપરના)
૯૦૦ યોજન તિ. ૫. ભાગ ૧૭ની અનુસાર જ્યોતિષી નિમ્નલિખિત રૂપમાં આપવામાં આવ્યા છે. જ્યોતિષીના નામ
ચિત્રા પૃથ્વીથી ઊપરનું
માપ. ચંદ્ર
૮૮૦ યોજન ૮૦૦ યોજન
૮૮૮ યોજન (બાર યોજન માત્ર બાહલ્ય)
૮૮૮ યોજન ૮૯૧ યોજન
૮૯૪ યોજન મંગળ
૮૯૭ યોજના શનિ
૯૦૦ યોજન અવશિષ્ટ ગ્રહ
(બુધ અને શનિની
અંતરાલ ૮૮૮ થી ૯૦૦ યોજનની વચમાં) નક્ષત્ર ૮૮૪ યોજન
૧૦૪ તારા ૭૯૦ યોજન
૧૦૮ (૧૧૦ યોજન માત્ર બાહલ્યમાં )
ચંદ્ર સૂર્ય
ગુર
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org