SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૭૫૩, પૃ. ૩૯૯ અહીં લવણ સમુદ્રની પહોળાઈ બે લાખ યોજન હોવાને લીધે વૃત્તનો વિકૅભ પાંચ લાખ યોજન થાય છે. પરિધિ પણ V૧૦ = ૩.૧૬૨૨૭ ગણવાથી ૧૫૮૧૧૩૫ યોજન પ્રાપ્ત થાય છે. પરંતુ સૂત્ર ૭૧૭ થી અલગ એવું અહીં કથન છે કે – પરિધિ ૧૫૮૧૧૩૯ યોજનથી કંઈક ઓછી છે. શેષ સંખ્યાઓ પણ દામિક સંકેતનામાં છે. પલ્યોપમ સ્થિતિનું પણ કથન છે. સૂત્ર ૭૬૧, ૭૩, ૭૬૪, ૭૬૫, ૭૬૬, ૭૬૮, ૭૬૯માં દાલમિક સંકેતનામાં સંખ્યાઓ છે તથા મૂળ સૂત્ર ૬૮૭ માં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. સૂત્ર ૭૭૫, પૃ. ૪૦૯ અહીં ઘાતકીખંડદ્વીપની પહોળાઈ ૪00000 યોજન હોવાના કારણે પરિધિનું માન V ૧૦ = ૩.૧૬૨૨૭ ગણવાથી કુલ વ્યાસ ૧૩૦૦000 માં ગુણાકાર કરવાથી ૪૧૧૧૯૫૧ યોજન પ્રાપ્ત થાય છે. પરંતુ ગ્રંથમાં ૪૧૧૧૯૬૧ યોજનથી કંઈક ઓછી પરિધિ બતાવવામાં આવી છે. સૂત્ર ૮૧૦, પૃ. ૪૧૯ અહીં સંખ્યા દાલમિક સંકેતનામાં છે. લાખની જગાએ “સ સહ' નો ઉપયોગ થયો છે. એ પ્રમાણે સૂત્ર ૮૧૧માં પણ છે. સૂત્ર ૮૧૫, પૃ. ૪૨૧ કાલોદ સમુદ્રનો વિખંભ ૮00000 યોજનના ચક્રવાલરૂપ છે. એટલે સૂચી વ્યાસ ૨૯00000 યોજન હોય છે. જો V૧૦ ને 1 નું માન ૩.૧૬૨૨૭ રૂપ લેવામાં આવેતો પરિધિ ૯૧,૭૦,૫૮૩ યોજન પ્રાપ્ત થાય છે. પરંતુ ગ્રંથમાં ૯૧, ૭૦,૬૭૫ યોજનથી કંઈક વધુ દર્શાવવામાં આવી છે. આ શોધનો વિષય છે. સૂત્ર ૮૨૩, પૃ. ૪૨૩ ૫ક૨વરદ્વીપની ચકકાર પહોળાઈ ૧00000 યોજન આપવામાં આવી છે. એટલે બનનાર કુલ વ્યાસ ૬૧OOOOO યોજન પ્રાપ્ત થશે. તેથી એની પરિધિનું માપ r = V૧૦ = ૩.૧૬૨૨૭ ગણવાથી પરિધિ = ૬૧૦૦૦૦૦ x ૩.૧૬૨૨૭= ૧૯૨૮૯૮૪૭ યોજન પ્રાપ્ત થાય છે. પરંતુ ગ્રંથમાં એનું માન ૧૯, ૨૮,૯૮૯૪ બતાવવામાં આવ્યું છે. એ શોધનો વિષય છે કે - આ માન કેવી રીતે નિકાળવામાં આવ્યું છે ? સૂત્ર ૮૨૬, પૃ. ૪૨૪ અહીં ૪૮૨૨૪૬૯ ને દાશમિક સંકેતનામાં ઉલ્લેખિત કરવામાં આવી છે. સૂત્ર ૮૨૯, પૃ. ૪૨૫ અહીં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. સૂત્ર ૮૩૧, પૃ. ૪૨૫ અહીં માનુષોત્તર પર્વતના વિભિન્ન માન દાલમિક સંકેતનામાં આવ્યું છે. તિ.૫. ભાગ ૧/૪, ગાથા ૨૭૬૦માં એની આભ્યન્તર સૂચી ૪૫00000 યોજન આપવામાં આવી છે. તદનુસાર એની પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજન આપવામાં આવી છે. જે એ ગ્રંથમાં આજ પ્રમાણથી આપવામાં આવી છે. પરંતુ ૪૫૦0૮00૮૩.૧૬૨૨૭= ૧૪૨૩૦૩૧૫ યોજન પ્રાપ્ત થાય છે. આ શોધનો વિષય છે. એ પ્રકારે બાહ્ય સૂચી તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૨૭૫૭માં ૪૫૦૨૦૪૪ યોજન છે. તથા પરિધિ ૧૪૨૩૬૭૧૩ (છે) પરંતુ આ ગ્રંથમાં ૧૪૨૩૬૭૧૪ યોજન આપવામાં આવી છે. એ પ્રકારે અહીં શોધનો વિષય છે. બાકીના માપની તુલના પણ દૃષ્ટવ્ય છે. સૂત્ર ૮૪૮, પૃ. ૪૩૦ આ ગાથામાં પણ દામિક સંકેતનામાં પુષ્કરવર દ્વીપાર્ધનો વિકૅભ તેમજ પરિધિ આપવામાં આવી છે. સૂત્ર ૮૮૯, પૃ. ૪૪૨ અહીં પરિધિ દાલમિક સંકેતનામાં ઉલ્લેખિત છે. સૂત્ર ૮૯૬, પૃ. ૪૪૪ અહીં પુષ્કરોદ સમુદ્રનો વિકૅભ સંખ્યાત સહસ્ત્ર યોજનમાં પરંતુ પરિધિને સંખ્યાત શતસહસ્ત્ર યોજનમાં વ્યકત કરવામાં આવી છે. અહીં સંખ્યાત શબ્દનો ઉપયોગ મહત્વપૂર્ણ અને વીનીક રૂપની તરફની પ્રવૃત્તિનું દ્યોતક છે. By:3736) GSET $$$$$$$$$$$ 18 (G) 1337 GSSSBGSSSB/G3G/3G Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy