SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૬૦, પૃ. ૩૫૮ એમાં ૧૬૦૫ ને ‘જોર પંગુત્તરે નોઅન સ ાંજ ળવીના ગોળા” રૂપે ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. અહીં એક હજાર છસો પાંચ ન જણાવી સોળસો વગેરે જણાવ્યું છે. એ પ્રમાણે સૂત્ર ૬૭૦ દષ્ટવ્ય છે. પરંતુ સૂત્ર ૬૭૬, પૃ. ૩૬૨માં ૭૪૨૧ ૮ યોજન ને "સત્તનો સાદું વારિ પ્રવીસે નોમ પ્ર પ્રણવીસના નોના રૂપમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. એ પ્રમાણે બે વિધિઓ મહત્વપૂર્ણ છે. સૂત્ર ૬૮૫, પૃ. ૩૬૫ ચૌદ હજારને વોલ સર્જિા સહહિં દર્શાવવામાં આવ્યું છે. એ પ્રમાણેની દાલમિક સંકેતના કારણે સૂત્ર ૬૮૬, ૬૮૭, ૬૮૯, ૬૯૨, ૯૩ દષ્ટવ્ય છે. સૂત્ર ૭૧૧, પૃ. ૩૭૪ - ૩૭૫ અનેક પ્રકારના વૃક્ષોનું વર્ણન સૂત્ર ૭૧૧, પૃ. ૩૭૯ સુધી આપવામાં આવ્યું છે. સૂત્ર ૭૧૩, પૃ.૩૮૧ અહીં ચતુર્થદ્વીપનો આયામ વિખંભ 500 યોજન અને એની પરિધિ ૧૮૯૦ યોજન દર્શાવવામાં આવી છે. નું માન V૧૦ કે ૩. ૧૬૨૨૭ ગણવાથી પરિધિ ૬૦૦૪૩.૧૬૨૨૭ અથવા ૧૮૯૭.૩૬૨ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અન્યની પરિધિ દષ્ટવ્ય છે. સૂત્ર ૭૧૭, પૃ. ૩૮૪ અહીં દાલમિક સંક્તના દષ્ટવ્ય છે. એ પ્રમાણે સૂત્ર ૭૧૮, ૧૯, ૭૨૦ દષ્ટવ્ય છે. લવણ સમુદ્રની પહોળાઈ ૨૦૦000 યોજન હોવાને લીધે વૃત્તનો સંપૂર્ણ વિખંભ પ00000 યોજન થઈ જાય છે. એટલે પરિધિ ૧૦માન 11 નો ગણવાથી ૧૫૮૧૧૩૫ પ્રાપ્ત થશે. પરંતુ અહીં ૧૫૮૧૧૩૯ યોજનથી કંઈક વધુ જણાવવામાં આવી છે. સૂત્ર ૭૨ ૧, પૃ. ૩૮૫ - ૩૮૬ અહીં વિચારણીય મુદો એ છે કે - "qવનવે-પંજાનવે પ્રવેશ ના (અંતરે) જવાથી એક-એક પ્રદેશની ઊંડાઈની વૃધ્ધિ (થવાનું) કહેવામાં આવ્યું છે.” એ પ્રમાણે ' પંચાનવે - પંચાનવે બાલાઝ (અંતરે) જવાથી એક એક બાલાઝ ઊંડાઈની વૃધ્ધિ થવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રકારે અન્ય અનેક એની સાથે જોડાયેલ ઘટકો, લીલા, યવ, યવમધ્ય, અંગુલ, વિતસ્તિ, રત્નિ, કુલિ, ધનુષ, ગાઉં, સો યોજન તે સંબંધી વૃધ્ધિ (થવાનું) જણાવવામાં આવ્યું છે. જે વિચારણીય છે. એમાં યાવત' શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે- ૯૫ ઘટકો જવા પછીથી જ વૃધ્ધિનું વર્ણન કેમ આપવામાં આવ્યું છે ? સૂત્ર ૭૨૨, પૃ. ૩૮૬ અહીં શિખા (ટોચ) ના વિષયમાં દર્શાવવામાં આવ્યું છે કે - લવણ સમુદ્રની બન્ને બાજુ પર પંચાનવે - પંચાનવે પ્રદેશ જવાના (સ્થાને) સોળ પ્રદેશોની શિખા (ટોચ) ની વૃદ્ધિ થાય છે. સૂત્ર ૭૨૩, પૃ. ૩૮૬-૩૮૭ અહીં પણ પંચાનવે હજાર યોજનાનો ઉલ્લેખ છે. દાલમિક સંકેતનામાં સંખ્યાઓ આપવામાં આવી છે. એ પ્રમાણે સૂત્ર ૭૨૩, ૭૨૬, ૭૨૯માં છે. એક એક પ્રદેશની શ્રેણીથી ચઢતા ચઢતા મધ્યમાં યોજન શત સહસ્ત્ર વિષંભ કહેવામાં આવ્યો છે. એ પ્રકારે મુખનું મૂળ દસ હજાર યોજન પહોળુ દર્શાવવામાં આવ્યું છે. પણ પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. સૂત્ર ૭૨૩માં અર્ધ પલ્યોપમનો ઉલ્લેખ છે. સૂત્ર ૭૨૪, પૃ. ૩૮૯ અહીં મુહૂર્ત' નો ઉપયોગ થયો છે. ત્રીસ મુહૂર્ત એક અહોરાત્રિ રૂપ છે. સૂત્ર ૭૪૫,પૃ. ૩૯૭ - ૩૯૮ અહીં સંખ્યાઓ દામિક સંકેતનામાં છે. એ પ્રકારે સૂત્ર ૭૪૭, ૭૪૮, ૭૪૯, ૭૫૦, ૭૫૧માં દાલમિક સંક્તના નો ઉપયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy