________________
સૂત્ર પ૯૩, પૃ. ૩૨૬ - ૩૨૭
અહીં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. અસંખ્યદ્વીપ સમુદ્રોનો પણ ઉલ્લેખ છે. સૂત્ર પ૯૮ - પ૯૯, પૃ. ૩૩૩ - ૩૩૪
અહીં સંખ્યાઓ દારામિક સંકેતનામાં છે. સૂત્ર ૬૦૪, પૃ. ૩૩૬ - ૩૩૭
અહીં અનેક પ્રકારના ચિત્રોનો ઉલ્લેખ છે.પ્રતિરૂપ શબ્દ ભૂમિતેય છે. સૂત્ર ૬૦૫ - ૦૬ પૃ. ૩૩૭ - ૩૩૮
અહીં સંખ્યાઓ દાલમિક સંકેતનામાં ઉલ્લેખિત છે. સૂત્ર ૬૦૭, પૃ. ૩૩૮ - કુંડની લંબાઈ પહોળાઈ ૨૪૦ યોજન છે. પરિધિ ૭૫૯ યોજન આપવામાં આવી છે. અહીં પરિધિ = ૨૪૦૪૩.૧૬૨૨૭ = ૭૫૮.૯૪૪૮૦ થાય છે.
આ માનનો અનુમાનિક ૭૫૯ ગણવામાં આવ્યું છે. અર્થાત્ V ૧૦ ને જ રૂપ ગણવામાં આવ્યું છે. સૂત્ર ૬૦૮, પૃ. ૩૩૮
અહીં કંડનો આયામ વિઝંભ ૪૮૦ યોજન છે. પરિધિ ૧૫૦૦ યોજનથી કંઈક ઓછી બતાવવામાં આવી છે. અહીં પરિધિ = ૪૮૦૪૩.૧૬૨૨૭= ૧૫૧૭,૮૮૯૬૦ થવી જોઈએ.
એટલે આ અહીં શોધનો વિષય છે. સૂત્ર ૬૯૬, પૃ. ૩૯૬
અહીં દ્વીપનો આયામ વિખંભ ૮ યોજન છે. એની પરિધિ ૨૫ યોજનથી કંઈક વધુ આપવામાં આવી છે. એનાં દ નું ૧૦ માન ગણવાથી ૨૫.૨૯૮૧૬ યોજન પરિધિ પ્રાપ્ત થાય છે. જે ૨૫ થી કંઈક વધુ છે.
એ પ્રમાણે સૂત્ર ૭૦૧, ૭૦૩, ૭૦૬, ૭૦૭ દૃષ્ટવ્ય છે એ બધામાં 1 નું માન V૧૦ લઈને પરિધિને અનુમાનરૂપથી ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. સૂત્ર ૬૧૬, પૃ. ૩૪૧
આ સૂત્રમાં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. સૂત્ર ૬૧૭, પૃ. ૩૪૨
અહીં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. એવી રીતે સૂત્ર ૬૧૮માં પણ ઉલ્લેખ છે. સૂત્ર ૬૨૦, પૃ. ૩૪૩ - ૩૪૪
અહીં સંખ્યાઓ દાશમિક સંકેતનામાં છે. યોજન, કોસ, ધનુષ, ગણિતીય શબ્દોનો ઉપયોગ છે. ગવાક્ષકટક (નાલીઓનો સમૂહ) દૃષ્ટવ્ય છે. અતિસમ તથા ઑપિકા વિચારણીય છે. સૂત્ર ૬૨૧, પૃ. ૩૪૪ - ૩૪૫
આ પ્રકારે આ સૂત્રમાં પણ સંખ્યાઓ દાલમિક સંકેતનામાં દષ્ટવ્ય છે.
પલ્યોપમ સ્થિતિનો પણ ઉલ્લેખ છે. સૂત્ર ૬૨૪ તેમજ ૬૨૬ માં પણ એ દષ્ટ્રવ્ય છે. સૂત્ર ૩૦ - ૬૩૨, પૃ. ૩૪૮
અહીં દાલમિક સંકેતનામાં સંખ્યા નિરૂપણ છે. સૂત્ર ૬૩૭, પૃ. ૩૫૦ - ૩૫૧
અહીં પરિધિના સંબંધમાં તે તિકુળ સવિર્સ રિવન” કહેવામાં આવ્યું છે. જેનાથી જ્ઞાત થાય છે કે- પરિધિનું માન અનુમાનરૂપથી અહીં ત્રણાથી કંઈક વધુ ગણવામાં આવ્યું છે.
અહીં યોજન, કોસ, ધનુષનો ઉપયોગ છે. લાખને માટે '
સહ' જ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. સંખ્યાઓ દાશમિક સંકેતનામાં જ છે. કોડી' શબ્દનો પણ ઉપયોગ થયો છે.
‘સદસ' શબ્દનો ઉપયોગ સૂત્ર ૬૪૫, ૬૪૬, ૬૪૭, ૬૪૮માં પણ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org