SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારે એનો આયામ ૧૦૭૨૦ યોજન આપવામાં આવ્યો છે. જે.િપ. ભાગ ૧૪ ગાથા ૧૯૫માં ૧૧ ૧૫ પણ એજ વિજયાદ્ગુની જીવા ૧૦૭૨૦ યોજન આપવામાં આવી છે. એનો ધનપૃષ્ઠ ૧૦૭૪૩ આપવામાં આવ્યો છે. જે આ પ્રમાણમાં તિ૫. ભાગ ૧૪માં ગાથા ૧૮૬માં આવ્યું છે. આ પ્રકારે એ સૂત્ર શોધનો વિષય પ્રસ્તુત ૧૯ ૧૯ કરે છે. સૂત્ર ૫૧૬, પૃ. ૨૮૮ અહીં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. સૂત્ર ૧૧૮, પૃ. ૨૯૦ અહીં વૃત્તવૈતાઢ્ય પર્વત શબ્દાપાતી નામનો ૧૦૦ યોજન આયામ વિખુંભ વાળો છે, જેની પરિધિ ૩૧૬૨ યોજનથી કંઈક વધુ પરિધિવાળી દર્શાવવામાં આવી છે. સ્પષ્ટ છે કે - ૧૦૦૦૪૩,૧૭૨૨૭ ૩૧૬૨,૨૭ પરિધિનું માન V ૧૦ ને અનુમાનતઃ ૩.૧૬૨૨૭ લઈને વ્યવાત કરવાથી ઉકત માન આવે છે. શેષ સંખ્યાઓ દાશમિક સંકેતનામાં (આપવામાં) આવી છે. સૂત્ર ૫૧, પૃ. ૨૯૦-૨૯૧ અહીં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. ૧૨ ૧૯ સૂત્ર ૫૨૬, પૃ. ૨૯૬-૨૯૭ અહીં મૂળમાં પહોળાઈ ૮ યોજન છે. પરિધિ ૮૪૩,૧૨૨૭ = ૨૫.૨૯૮૧૬ યોજન હશે જે અહીં ૨૫ યોજનથી કંઈક અધિક બતાવવામાં આવી છે. એ પ્રકારે અન્ય પ્રમાણ દૃષ્ય છે. સૂત્ર ૫૩૬, પૃ. ૩૦૦ અહીં અશ્વ સ્કન્ધની સદેશ અર્ધચંદ્રના આકારનો ઉલ્લેખ છે જે ભૂમિતેય છે. 'વહુસમતુī - ખાવ- પરિાદે ગણિતેય ઉલ્લેખ છે. આ પ્રમાણે આગળનું સૂત્ર ૫૩૬, પૃ. ૩૦ દેવ્ય છે. સૂત્ર ૫૭૩૫, પૃ. ૩૦૧-૩૦૨ અહીં સંખ્યાઓ દાશમિક સંકેતનામાં આપવામાં આવી છે. સૂત્ર ૪૨૯, પૃ. ૨૬૭ ૧૯ અહીં ગંધમાદન વક્ષસ્કાર પર્વતનો આયામ ૩૦૨૦૯ યોજન આપવામાં આવ્યો છે; અંતમાં એનું માપ પહોળાઈમાં આગળનો અસંખ્યાતમાં ભાગ બતાવવામાં આવ્યો છે. માપ દાર્શનિક સંકેતનામાં છે. આંગળનો અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ભૂમિતેય છે. સાથે જ ઉપમામાનના આધાર પર આપેલો જણાય છે. અહીં કોસ શબ્દનો પણ ઉલ્લેખ છે. સૂત્ર ૫૫૧, પૃ. ૩૦૯-૩૧૦ અહીં સિધ્ધાયતનકૂટ મૂળમાં પ૦૦ યોજન પહોળો છે. એની પરિધિ મૂળમાં ૧૫૮૧ યોજનથી કંઈક વધુ દર્શાવવામાં આવી છે. અહીં (પરિધિ) પ૦૦૪૩,૧૬૨૨૭ = ૧૫૮૧,૧૩૫ યોજન પ્રાપ્ત થાય છે. અર્થાત્ અહીં પણ અનુમાનતઃ નું માન (માપ) ૧૦ અથવા ૩,૧૬૨૨૭ આપવામાં આવ્યું છે. અન્ય પ્રમાણ પણ દૃદ્ધ છે. સૂત્ર પ૮૬, પૃ. ૩૨૨ Jain Education International અહીં સિધ્ધાયતન ફૂટ મૂળમાં ૬ યોજન અને ૧ કોસ પહોળો (જણાવ્યો) છે. અર્થાત્ ૬ ૬.૨૫ છે. જેની પરિધિ = = ૬.૨૫૪૩.૧૬૨૨૭= ૧૯.૭૬૪૧૮૭૫ છે. આ પ્રમાણે ૨૨ યોજનથી કંઈક ઓછી પરિધિવાળો કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે અન્ય આપેલા પ્રમાણ દષ્ટવ છે. સૂત્ર પદ, પૃ. ૩૨૪ અહીં અતિસમ શબ્દ ભૂમિñય છે. ભૂભાગનો મધ્ય પણ ભૂમિત્રય છે, કોસ અને ધનુષ શબ્દ પણ ગણિતીય છે. સૂત્ર ૫૮૯, પૃ. ૩૨૫ અહીં દાશમિક સંકેતનામાં સંખ્યાઓ ઉલ્લેખિત છે. - યોજન અથવા OXXOXXOX 15 KOYKOYTOY ZOYKÖY For Private & Personal Use Only BY KÖY KÖY KÖY.X www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy