SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૪૭૭-૪૮૬, પૃ. ૨૨૯-૨૭૦ આ ગાથાઓમાં દાશમિક સંકેતનામાં સંખ્યાઓ દષ્ટવ્ય છે. સૂત્ર ૪૮૭, પૃ. ૨૭૦ જંબુદ્વીપમાં મેરુ પર્વતથી અવ્યવહિત અન્તર ૧૧૨૧ યોજના અંતરે જ્યોતિષ ચક્રનો પ્રારંભ થાય છે. સૂત્ર ૪૯૨, પૃ. ૨૭૩ નંદનવન ૫૦૦ યોજન વિસ્તારવાળો છે. તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૯૮૯માં એજ માન છે. બહારનો ગિરિવિઝંભ ૯૯૫૪ યોજન છે. તિ.૫, ભાગ ૧/૪ ગાથા ૧૯૯૦માં પણ એજ માન છે. બહારની પરિધિ ૩૧૪૭૯ યોજનથી કંઈક અધિક છે તિ.પ. ભાગ ૧/૪ ગાથા ૧૯૯૧માં પણ એજ માન છે. આ પ્રકારે અન્દરનો ગિરિવિખંભ ૮૯૫૪ યોજન તથા ગિરિ પરિધિ ૨૮૩૧૬ યોજન, તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૯૯૨ -૧૯૯૩ના સાથે સમાનતા ધરાવે છે. અહીં પરિધિ ના કયા માનથી કાઢવામાં આવી છે તે શોધનો વિષય છે. સૂત્ર ૪૯૬, પૃ. ૨૭૪ આત્યંતર ગિરિવિઝંભ તેમજ ગિરિ પરિધિનું માન પણ તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૯૮૫, ૧૯૮૬ સાથે ક્રમશ: મળે છે. ૫૦૦ યોજનનું માપ પણ તિ.૫. ૧/૪ ગાથા ૧૯૮૧થી સાથે સમાન છે. અહીં બધા માન દામિક સંકેતનામાં આપવામાં આવ્યા છે. સૂત્ર ૫૦૫, પૃ. ૨૭૮ - ૨૭૯ આ સૂત્રમાં દાલમિક સંકેતનાથી અતિરિક્ત ભિન્નોનું પણ નિરૂપણ સંકેત આપવામાં આવ્યો છે. જેમકે- “વાવ નોયTહું અઢાનો જ , તીર નોળા શો ર કાયમ - વિહિંમે” ભિન્નરૂપે ૬૨ તથા ૩૧ ; નું નિરૂપણ કરે છે. સૂત્ર ૫૦૭, પૃ. ૨૮૦ આ સૂત્રમાં યમકની પહોળાઈ ૧૨0 યોજન અને પરિધિ ૩૭૯૪૮ યોજનથી કંઈક વધારે દર્શાવવામાં આવી છે. સૂત્રોનુસાર, પરિધિ કાઢવાનું પ્રયોજન - ૧૨૦૦૦ x V૧૦ = ૧૨૦૦૦ x ૩.૧૬૨૨૭ :. પરિધિ = ૩૭૯૪૭.૨૪ યોજન થાય છે. તે માટે ગ્રંથકારે એને ૩૭૯૪૮ યોજનથી કંઈક વધારે દર્શાવેલ છે. આ માન દાલમિક સંકેતનામાં છે. તથા પ્રાસાદોની ઊંચાઈ જતી રોયના શોમાં કારે” અર્થાત્ ૩૧ : યોજન તથા આયામ વિખંભ ‘સાફરેઅ% સોજીત નો અર્થાત્ ૧૫ : યોજન દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારે અન્ય માપ પણ ભિન્ન નિરૂપિત કરવાની એ શૈલીની સાથે દર્શાવવામાં આવી છે. સૂત્ર ૫૦૮, પૃ. ૨૮૪ જે પર્વત ૧૦0 યોજન પહોળો છે. એની પરિધિ ૩૧૬ યોજનથી વધુ દર્શાવવામાં આવી છે. અહીં ૧૦૦૪૩.૧૬૨૨૭ દ્વારા જ એ માન x = V૧૦ કે ૩,૧૬૨૨૭ લઈને એ કાઢવામાં આવી છે. એ પ્રમાણે અન્ય પ્રમાણ દષ્ટવ્ય છે. સૂત્ર ૫૧૩, પૃ. ૨૮૬ અહીં વૈતાઢ્ય પર્વતની બહુ ૪૮૮ ૪ તથા અધ્યભાગ આપવામાં આવ્યાં છે. આ ૪૮૮ ૪ રૂપમાં તિ.૫. ૧/૪ ગાથા ૧૮૯ - ૧૯૦માં પ્રાપ્ત થાય છે. અહીં ૪૮૮+ 8 + 5 = ૪૮૮ થાય છે. અહીં ૧ યોજનના ૧૯ ભાગ અને એ ભાગમાંથી એક ભાગનો પણ અડધો ભાગનો આશય પ્રતીત થાય છે. આ પ્રમાણે એક યોજનના ઓગણીસમાં ભાગનો અડધો ભાગ અહીં અભિપ્રેત પ્રતીત થાય છે. y } } } } $ {} } 14 y{}{G}{ $ $$$$$$$ $ ૧૬ ૧૬ ૧ b Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy