________________
એનું ધનુપૃષ્ઠ ૫૭૨૯૩ ર યોજન આપવામાં આવ્યું છે જે તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૨૦ સાથે સમાનતા ધરાવે છે.
સૂત્ર ૪૦, પૃ. ૨૬૦ નિષધ પર્વત ૪00 યોજન ઊંચો અને ૪00 યોજન ઊંડો આપવામાં આવ્યો છે.
એની પહોળાઈ ૧૬૮૪૨ યોજન છે જે. તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૫૦માં એના જેટલી જ આપવામાં આવી છે.
૧
એની બાહ ૨૮
યોજન આપવામાં આવી છે. જે તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૫૫માં ૨૦૧૬૫
૩૮
૧૯
જ આપવામાં આવી છે. એ પણ શોધનો વિષય છે. - જો અહીં ૧૯ ભાગોમાંથી એકનો : ભાગ કરવામાં આવે તો આ યોજન થાય છે જેને માં ઉમેરવાથી જ થઈ જાય છે. અહીં ભાગનો ભાગ અર્થ લેવો જોઈએ. જેમ સૂર્યપ્રજ્ઞપ્તિમાં કેટલાયે સ્થાનમાં લેવામાં આવ્યો છે જે ટીકાકારોને એક જ હર બની રહેવા માટે ભિન્ન-ભિન્ન તેમજ ભિન્ન ને અડધો ભાગહારમાં જુદો પાડીને લખ્યો છે.
અહીં અર્ધ ભાગ પારિભાષિક શબ્દ ખૂબ મહત્વનો છે અને નવીન શૈલીમાં ભિન્ન લખવાનો ઇતિહાસ જોવા મળે છે.
એની જીવા ૯૪૧૫૬ ૨ યોજન જે તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૫ર સાથે સમાનતા ધરાવે છે.
એનું ધનુપૃષ્ઠ ૧૨૪૩૪૬ આ યોજનાનો છે જે તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૫૩ સાથે સમાનતા ધરાવે છે. સૂત્ર ૪૬૯, પૃ.૨૫-૨૬
મન્દર પર્વત ૯૯000 યોજન ઊંચો છે તેમજ ૧000 ઊંડો છે. મન્દર પર્વતની મૂળમાં પહોળાઈ ૧૦0૯૦ ૨ યોજન છે. એજ માન તિ.૫. ભાગ ૧/૪માં ગાથા ૧૭૮૧,૧૭૮૨માં આપવામાં આવ્યું છે. એ બધુ દાલમિક સંકેતનામાં છે.
ભૂતલ પર એની પહોળાઈ ૧૦000 યોજન અને ઊપરના તલ પર (શિખર પર) એની પહોળાઈ ૧૦૦૦ (પણ) યોજન છે. એજ માન તિ,૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૮૩માં આપવામાં આવ્યું છે.
એ બધું દામિક સંકેતનામાં છે.
મૂળમાં એની પરિધિ ૩૧૯૧૦ ૧૧ યોજન તથા ભૂતલ પર ૩૧૬૨૩ યોજન તથા ઊપરના તલ પર ૩૧૬૨ યોજનથી કંઈક વધુ આપવામાં આવી છે. આ બધા માન આનુમાનિક છે તથા ના વિભિન્ન માનો તે શોધનો વિષય છે. સૂત્ર ૪૭૧,પૃ.૨૬૭
મન્દરની ચૂલિકાના સંબંધમાં ઊંચાઈ ૪૦ યોજન, મૂળમાં ૧૨ યોજન, ઊપર ૪ યોજન છે. એ માન તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૫૫ સાથે સમાનતા ધરાવે છે. પરિધિજ્ઞાત કરવાનું પ્રયોજન શોધનો વિષય છે. મૂળમાં માન ૩૭ યોજનથી અધિક, ઊપર બાર યોજનથી કંઈક અધિક બતાવવામાં આવ્યું છે. મંદિર પર્વત અંગે વિસ્તૃત શોધ લેખ માટે જુઓ - તિ.૫. ગ. પૃ. ૬૩-૬૪
તથા લિક તેમજ શર્મા નોશન ઓફ આબ્લિકિવટી ઓફ એકલિસ્ટિક ઇમ્પલાયડ ઈન દા કાનસેટ ઓફ માઉંટ મેરુ ઈન જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ” જૈન જર્નલ, કલકતા ૧૯૭૫, પૃ. ૭૯-૯૨. Big Stats 86 8 Goss tb 13 Gita Rb038139 RG RAS GARG RAT
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org