________________
સૂત્ર ૧૧૪૦-૪૧
તિર્ધક લોક : ધાતકીખંડ દ્વીપના ચંદ્ર-સૂર્ય દ્વીપોનું પ્રરૂપણ ગણિતાનુયોગ ભા.-૨ ૧૯૫ धायइसंडदीवगाणं चन्दसूरदीवाणं परूवणं -
ધાતકીખંડદ્વીપના ચંદ્ર-સૂર્ય દ્વીપોનું પ્રરૂપણ : ૪૦. . દિ અંતે ! ધ સંતવ વત્તા૧૧૪૦. પ્ર. હે ભગવન! ધાતકીખંડ દ્વીપના ચંદ્રોમાં ચંદ્રદ્વીપ चन्ददीवा णामं दीवा पण्णत्ता ?
કયાં આવેલા કહેવામાં આવ્યા છે ? उ. गोयमा! धायइसंडस्स दीवस्स पुरथिमिल्लाओ
ઉ. હે ગૌતમ ! ધાતકીખંડદ્વીપની પૂર્વ વેદિકાના वेइयंताओ कालोयं णं समुदं बारसजोय
અંતિમ ભાગથી કાલોદસમુદ્રમાં બારહજારયોજન णसहस्साइं ओगाहित्ता एत्थ णंधायइसंडदीवाणं
જવા પર ધાતકીખંડદ્વીપમાં ચંદ્રોના ચંદ્રદ્વીપ चन्दाणं चन्ददीवा णामं दीवा पण्णत्ता।
નામના દ્વીપ (આવેલા) કહેવામાં આવ્યા છે. आयाम-विक्खंभ-परिक्खेवोजहागोतमदीवस्स।
આ દ્વીપોની લંબાઈ-પહોળાઈ અને પરિધિ,
ગૌતમ દ્વીપની સમાન છે. सवाओ समंता दो कोसा ऊसिता जलंताओ।
એ દ્વીપ ચારે બાજુ જલાન્તથી બે કોશ ઊંચો છે. पउमवरवेइयाओ, वणसंडा बहुसमरमणिज्जा
આદ્રીપોની પદ્મવરેવેદિકાઓ, વનખંડ, સર્વથા भूमिभागा, पासायवडिंसगा, मणिपेढियाओ
સમરમણીય ભૂમિભાગ, પ્રાસાદાવતંસક, सीहासणा सपरिवारा, सो चेव अट्ठो।
મણિપીઠિકાઓ, સપરિવાર સિંહાસન અને
નામનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ. रायहाणीओ सगाणं दीवाणं पुरथिमेणं
આદ્વીપોની રાજધાનીઓ પોત-પોતાનાદ્વીપોની तीरियमसंखेज्जे दीव-समुद्दे वीइवइत्ता अण्णंमि
પૂર્વના (તિરછે) ત્રાંસા અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી धायइसंडे दीवे सेसं तं चेव ।
અન્ય ધાતકીખંડ દ્વીપમાં છે. બાકીનું વર્ણન પૂર્વવત છે. एवं सूरदीवावि।
આ પ્રકારે સૂર્યદ્વીપને માટે પણ કહેવું જોઈએ. णवर - धायइसंडस्स दीवस्स पच्चथिमिल्लाओ
વિશેષમાં-ધાતકીખંડદ્વીપની પશ્ચિમી વેદિકાના वेइयंताओ कालोयं णं समुदं बारसजोयण
અંતિમ ભાગ કાલોદસમુદ્રમાં બાર હજાર યોજન सहस्साई ओगाहित्ता एत्थ णं धायइसंडदीवाणं
જવા પર ધાતકીખંડ દ્વીપમાં સૂર્યોના સૂર્યદ્વીપ सूराणं सुरदीवा णामं दीवा पण्णत्ता।
આવેલા કહેવામાં આવ્યા છે. तहेव सब्बं - जाव-रायहाणीओ सूराणं दीवाणं
આ પ્રકારે સર્વવર્ણન પૂર્વવત છે-યાવત -એની पच्चत्थिमेणं तिरियमसंखेज्जेदीवसमुद्देवीइवइत्ता
રાજધાનીઓ સૂર્યદ્વીપોની પશ્ચિમમાં (તિરછા) अण्णमि धायइसंडे दीवे । सव्वं तहेव ।
ત્રાંસા અસંખ્યદ્વીપ-સમુદ્રોની પછી અન્ય -ગીવા. કિ. રૂ, ૩. ૨, સુ. ૧૬૪
ધાતકીખંડ દ્વીપમાં છે. બાકીનું વર્ણન પૂર્વવત્ છે. कालोयगाणं चन्द-सूरदीवाणं परूवणं
કાલોદક સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપોનું પ્રરૂપણ : ??૪૨. . fe of મેતે ! વાસ્ત્રીય વક્તા વન્દ્રતીવા ૧૧૪૧. પ્ર. હે ભગવન્! કાલોદક સમુદ્રના ચંદ્રોના ચંદ્રદીપ णामं दीवा पण्णत्ता ?
કયાં આવેલા) કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! कालोदगसमुद्देसु पुरथिमिल्लाओ ઉ. હે ગૌતમ ! કાલોદકસમુદ્રની પૂર્વી વેદિકાના वेइयंताओ कालोयंणं समुदं पच्चत्थिमेणं
અંતિમ ભાગથી કાલોદકસમુદ્રના પશ્ચિમ बारसजोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं .
ભાગમાં બાર હજાર યોજન જવા પર કાલોદક कालोयगचन्दाणं चन्ददीवा णामं दीवा पण्णत्ता।
સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ નામના દ્વીપ(આવેલા)
કહેવામાં આવ્યા છે. आयाम-विक्खंभ-परिक्खेवो जहा गोतमदीवस्स।
એની લંબાઈ-પહોળાઈ અને પરિધિ ગૌતમદ્વિીપની જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org