________________
૧૯૬ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક: પુષ્કરવરદ્વીપ વગેરે દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય દ્વીપોનું પ્રરૂપણ સૂત્ર ૧૧૪૨ सचओ समंता दो कोसा ऊसिता जलंताओ।
તે દીપ જલની ઉપરના સ્થળથી બે કોશ ઊંચો
(આવેલો) છે. पउमवरवेइयाओ, वणसंडा, बहुसमरमणिज्जा
આ દ્વીપોની પદ્મવરવેદિકા, વનખંડ, સર્વથા भूमिभागा, पासायवडिंसगा, मणिपेढियाओ,
સમરમણીય ભૂમિભાગ, પ્રસાદાવતંસક सीहासणा सपरिवारा, सो चेव अट्ठो।
મણિપીઠિકાઓ, સપરિવાર સિંહાસન અને
નામનો હેતુ (કારણ) પૂર્વવત્ કહેવો જોઈએ. સે તહે-કાવ-રાયા
રાજધાનીઓ પયંતબાકીનું વકતવ્ય પણ પૂર્વવત્
સમજવું જોઈએ. सगाणं दीवाणं पुरथिमेणं तिरियमसंखेज्जे
પોતાનાદ્વીપોની પૂર્વમાં(તિરછા)ત્રાંસા અસંખ્ય दीव-समुद्दे वीतिवइत्ता अण्णंमि कालोदगसमुद्दे।
દ્વીપ સમુદ્રોનું અતિક્રમણ કરવા પર અન્ય तं चेव सव्वं -जाव-चंदा देवा, चंदा देवा ।
કાલોદક સમુદ્રમાં (ચંદ્રદ્વીપ) છે. બાકીનું વર્ણન
પૂર્વવતુચાવતુ- ત્યાં ચંદ્રદેવ છે, ચંદ્રદેવ છે. एवं सूराणं वि।
આ પ્રમાણે સૂર્યોના સૂર્યદ્વીપ પણ છે. णवरं- कालोयगपच्चस्थिमिल्लाओ वेइयंताओ
વિશેષ-કાલોદકસમુદ્રની પશ્ચિમીવેદિકાના અંતિમ कालोयगसमुदंपुरथिमेणं बारस जोयणसहस्साई
ભાગથી કાલોદકસમુદ્રના પૂર્વ ભાગમાં બાર ओगाहित्ता कालोयगसूराणं सुरदीवा णामं
હજાર યોજન જવા પર કાલોદકસમુદ્રના સૂર્યોના दीवा पण्णत्ता।
સૂર્યદ્વીપ (આવેલા) કહેવામાં આવ્યા છે. सेसं तहेव -जाव-रायहाणीओ सगाणं दीवाणं
બાકીનું વર્ણન પૂર્વવતુ - યાવત - રાજધાનીઓ पच्चत्थिमेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे
પોતાના દ્વીપોથી પશ્ચિમમાં (તિરછા) ત્રાંસા वीतिवइत्ता अण्णमि कालोयगसमूहे।
અસંખ્ય દ્વીપ સમુદ્રોનું અતિક્રમણ કરવાના
(સ્થાને)અન્ય કાલોદકસમુદ્રમાં (સૂર્યદ્વીપ)છે. तं चेव सव्वं -जाव- सूरा देवा, सूरादेवा।
બાકીનું બધુ વર્ણન પૂર્વવત્થાવત– ત્યાં સૂર્યદેવ -ઝવા. પરિ. ૩, ૩.૨, મુ. ૨૬૬
છે, સૂર્યદેવ છે. પુરસ્લીવ લેતાજી સવલીવ-સમુદાન વિભૂરામાં પુષ્કરવરદ્વીપગત અને બાકીના બધા હીપ-સમુદ્રગત ચંદ્રસૂર્યોના चंद-सूरदीवाणं परूवणं
ચંદ્ર-સૂર્ય દ્વીપોનું પ્રરૂપણ : ૪૨. ઇ પુરવારના વેલા પુરવરસ લવસ ૧૧૪૨. આ પ્રકારે પુષ્કરવરદીપગત ચંદ્રનો ચંદ્રદ્વીપ પુષ્કરવર
पुरथिमिल्लाओ वेइयंताओ पुक्खरवर समुई દ્વીપની પૂર્વ વેદિકાના અંતિમ ભાગથી પુષ્કરવાર ओगाहित्ता चंददीवा।
સમુદ્રમાં જવા પર આવે છે. अण्णमि पुक्खरवरे दीवे रायहाणीओ तहेव,
આ દ્વીપોની રાજધાનીઓ અન્ય પુષ્કરવાર દ્વીપમાં
છે. બાકીનું વર્ણન પૂર્વવત્ છે. एवं सूराण वि दीवा,
આ પ્રમાણે સૂર્યોના સૂર્યદ્વીપ પણ છે. पुक्खरवरदीवस्स पच्चथिमिल्लाओ वेइयंताओ
પુષ્કરવરદ્વીપની પશ્ચિમી વેદિકાના અંતિમ ભાગથી पुक्खरोदं समुहं बारस जोयणसहस्साई ओगाहित्ता, પુષ્કરોદ સમુદ્રમાં બાર હજાર યોજન જવાપર तहेव सव्वं-जाव-रायहाणीओ।
રાજધાનીઓ પર્યત બધુવર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. दीविल्लगाणं दीवे, समुहगाणं समुहे चेव ।
દ્વીપગત ચંદ્ર-સૂર્ય દ્વીપોની રાજધાનીઓ દ્વીપોમાં અને સમુદ્રગત ચંદ્રસૂર્ય દ્વીપોની રાજધાનીઓ સમુદ્રોમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org