________________
૧૮૨ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ચંદ્ર-સૂર્ય અર્ધમાસમાં ચંદ્ર-સૂર્યની મંડળ ગતિ
સૂત્ર ૧૧૩૧
સત્ર ૧ ૧ ૩૧ एयावया दोच्चे चंदायणे समत्ते भवइ ।
એ બીજુ ચંદ્રાયણ સમાપ્ત થયું. तच्चे चंदायणे
તૃતીય ચંદ્રાયણ : ता णक्खत्ते मासे नो चंदे मासे,
જે નક્ષત્ર માસ છે, તે ચંદ્રમાસ નથી અને चंदे मासे नो णक्खत्ते मासे,
જે ચંદ્ર માસ છે, તે નક્ષત્ર માસ નથી. ताणक्खत्ताए मासाए चंदे चंदेणं मासे णं
પ્ર. નક્ષત્ર માસથી ચંદ્રમાસમાં ચંદ્ર કેટલી વધુ ગતિ किमधियं चरइ?
કરે છે ? उ. ता दो अद्धमण्डलाई चरइ अट्ठ य सत्तट्ठि ઉ. બે અર્ધમંડળ તથા અર્ધમંડળનાસડસઠભાગોમાંથી भागाइं अद्धमण्डलस्स, सत्तट्ठिभागं च
આઠ ભાગ અને સડસઠમાં ભાગના એકત્રીસ एक्कत्तीसधा छेत्ता अट्ठारस भागाइं,
ભાગોમાંથી અઢાર ભાગ (જેટલા) અધિક ગતિ
કરે છે. तातच्चायणगए चंदेपच्चत्थिमाए भागाए
તૃતીય અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશ पविसमाणेबाहिराणंतरस्सपच्चथिमिल्लस्स
કરતો એવો બાહ્યાન્તર પશ્ચિમી અર્ધમંડળનાસડસઠ अद्धमण्डलस्स इगयालीसं सत्तट्टिभागाई
ભાગોમાંથી સ્વસંચરિત એકતાલીસ ભાગોમાં जाई चंदे अप्पणो चिन्नं पडिचरइ,
ચંદ્ર પ્રવેશ કરીને ગતિ કરે છે. तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे परस्स चिण्णं
એ અર્ધમંડળના સડસઠભાગોમાંથી પસંચરિત पडिचरइ,
તેર ભાગોમાં (ક)જમાં ચંદ્ર(બાહ્યાન્તર મંડળના
પશ્ચિમી ભાગથી પ્રવેશ કરતો એવો)ગતિ કરે છે. तेरस सत्तट्ठिभागाइं चंदे अप्पणो परस्स य
એ અધમંડળના સડસઠ ભાગોમાંથી સ્વ-પર चिण्णं पडिचरइ,
સંચરિત તેર ભાગોમાં (ક) જેમાં ચંદ્ર (બાહ્યાન્તર મંડળથી પશ્ચિમ ભાગમાં પ્રવેશ કરતો એવો)
ગતિ કરે છે. एयावया बाहिराणंतरे पच्चस्थिमिल्ले
એ બાહ્યાન્તર (બાહ્યમંડળથી બીજુ) પશ્ચિમી अद्धमण्डले समत्ते भवइ,
અર્ધમંડળ સમાપ્ત થયું. तच्चायणगए चंदे पुरत्थिमाए भागाए
તૃતીય અયનગત ચંદ્રબાહ્ય તૃતીય પૂર્વઅર્ધમંડળ पविसमाणे बाहिरतच्चस्स पुरथिमिल्लस्स
ના સડસઠ ભાગોમાંથી સ્વસંચરિત એકતાલીસ अद्धमण्डलस्स इगयालीसं सत्तट्ठिभागाई
ભાગોમાં (ક) જેમાં ચંદ્ર પૂર્વ ભાગમાંથી પ્રવેશ जाई चंदे अप्पणो चिण्णं पडिचरइ ।
કરીને ગતિ કરે છે. तेरस सत्तट्ठिभागाईजाइं चंदे परस्स चिण्णं
એ પૂર્વે તૃતીય અર્ધમંડળના સડસઠભાગોમાંથી g ,
પર-સંચરિત તેર ભાગોમાં (કે) જેમાં ચંદ્ર પૂર્વ
ભાગથી પ્રવેશ કરતો એવો ગતિ કરે છે. तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे अप्पणो
એ પૂર્વી તૃતીય અર્ધમંડળના સડસઠ ભાગોમાંથી परस्स य चिण्णं पडिचरइ ।
સ્વ-પર સંચરિત તેર ભાગોમાં (કે) જેમાં ચંદ્ર
પૂર્વી ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે. एयावया बाहिरतच्चे पुरथिमिल्ले
એ બાહ્ય તૃતીય પૂર્વી અર્ધમંડળ સમાપ્ત થયો. अद्धमण्डले समत्ते भवइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org