SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૧૧૮ તિર્યફ લોક : ચન્દ્ર-સૂર્ય વર્ણન ગણિતાનુયોગ ભા.-૨ ૧૭ एवं खलु एएणं उवाएणंताएताए अमावासट्ठाणाए આ પ્રકારે આ ક્રમે એ-એ અમાવસ્યાઓમાં मण्डलं चउव्वीसे णं सएणं छेत्ता,चउणउई આગળવાળા પ્રત્યેક મંડળના એકસો ચોવીસ चउणउई भागे उवाइणावेत्ता तंसि तंसि देसंसि વિભાગ કરીને એમાંથી ચોરાણું-ચોરાણું વિભાગ तं तं अमावासं सूरिए जोएइ। લઈને તે-તે વિભાગોમાં એ-એ અમાવસ્યાએ સૂર્ય યોગ કરે છે. प. ता एएसि णं पंचण्हं संवच्छराणं चरिमं बावट्रिं પ્ર. આ પાંચ સંવત્સરોની અંતિમ બાસઠમાં अमावासं सूरे कंसि देसंसि जोएइ? અમાવસ્યાએ સૂર્યમંડળના કયા દેશ-વિભાગમાં योग ७२ छ ? उ. ता जंसि णं देसंसि सूरे चरिमं बावटुिं अमावासं ઉ. સૂર્ય અંતિમ બાસઠમી અમાવસ્યાએ મંડળના જે जोएइ, ताए पुण्णिमासिणिठाणाए मण्डलं દેશમાં યોગ કરે છે તે પૂર્ણિમા સ્થાનથી આગળ चउव्वीसे णं सएणं छेत्ता सत्तालीसं भागे આવેલા મંડળના એકસો ચોવીસ વિભાગ કરીને ओसक्कावइत्ता, एत्थ णं से सूरिए चरिमं बावर्टि એમાંથી સુડતાલીસ ભાગ પાછળ રાખીને अमावासं जोएइ । બાકીના ભાગોમાં સૂર્ય અંતિમ બાસઠમી -सूरिय. पा. १०, पाहु.२२, सु. ६६ અમાવસ્યાએ યોગ કરે છે. ': चन्द - सूर वण्णओ: : यंद्र-सूर्य वयान : जोइसिन्दा चंद-सूरिया જ્યોતિશ્કેન્દ્ર ચંદ્ર અને સૂર્ય : १११८. चंदिम-सुरिया य तत्थ दुवे जोइसिंदाजोइसियरायाणो १११८. महाज्योतिन्द्रज्योतिष२।४ यंद्र भने सूर्य रहे परिवंसति महिड्ढिया -जाव-पभासेमाणा, छे. ते महर्षि -यावत्-दृहिण्यमान छे. ते णं तत्थ साणं साणं जोइसिय विमाणावाससय તેઓ ત્યાં પોત-પોતાના જ્યોતિષક વિમાનવાસી सहस्साणं, લાખો દેવોનું, चउण्हं सामाणियसाहस्सीणं, ચાર હજાર સામાનિક દેવોનું, चउण्हं अग्गमहिसीणं सपरिवाराणं, ચાર હજાર સપરિવાર અગ્રમહિષીઓનું, तिण्हं परिसाणं, ત્રણ પરિષદાઓનું, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, સાત સેનાઓનું, સાત સેનાધિપતિઓનું, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, સોળ હજાર આત્મરક્ષક દેવોનું, अण्णेसिंच बहूणंजोइसियाणंदेवाण यदेवीण य आहेवच्चं અને અન્ય અનેક જ્યોતિષક દેવ-દેવીઓનું આધિપત્ય पोरेवच्चं -जाव-विहरंति। અગસ્વામિત્વ કરતો એવો-ચાવત- વિહરણ કરે છે. -पण्ण. प. २, सु. १९५ (२) (पा.नं. १६थी मागण) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चं अमावासं सूरे कंसि देसंसि जोएइ ? उ. ता जंसि णं देसंसि दोच्चं अमावासं जोएइ, ताओ अमावासट्ठाणाओ मंडलं चउव्वीसे णं सएणं छेत्ता चउणउइ भागे उवाइणावेत्ता एत्थणं सूरे तच्चं अमावासं जोएइ। ता एएसि णं पंचण्हं संवच्छराणं दुवालसमं सूरे कंसि देसंसि जोएइ ? ता जंसि णं देसंसि सूरे तच्चं अमावासं जोएइ, ताओ अमावासट्ठाणाओ मंडलं चउव्वीसे णं सएणं छेत्ता अट्ठ छत्ताले भागसए उवाइणावेत्ता, एत्थ णं से सूरे दुवालसमं अमावासं जोएइ । चन्द. पा. १०, सु. ६६ (क) ठाणं अ. २, उ. ३, सु. १०५ (ख) भग. स. ३, उ. ८, सु. ८ mitm उ. ताज Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy