________________
સૂત્ર ૧૧૦૫
તિર્યફ લોક : સૂર્યની મુહૂર્ત-ગતિનું પ્રમાણ ગણિતાનુયોગ ભા.-૨ ૧૫૧ १. ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं
(૧)જ્યારે સૂર્યસર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ उवसंकमित्ता चारं चरइ, तया णं पंच पंच
કરે છે ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજાર ત્રણસો जोयणसहस्साई तिन्नि य पंचुत्तरे जोयणसए
પાંચયોજન અને એકયોજનના સાઈઠભાગોમાંથી पण्णरस यसट्ठिभागेजोयणस्स एगमेगेणं मुहुत्ते
પંદર ભાગ (જેટલા ક્ષેત્રોને પાર કરે છે. vi Tછો तया णं इहगयस्स मणूसस्स एक्कतीसाए
આ સમયે એકત્રીસ હજાર આઠસો એકત્રીસ जोयणसहस्सेहिं अट्ठहिंएक्कतीसेहिंजोयणसएहिं
યોજન અને એક યોજનના સાઈઠ ભાગોમાંથી तीसाए य सट्ठिभाएहिं जोयणस्स सूरिए
ત્રીસ ભાગ જેટલા અંતરે ત્યાં રહેલા મનુષ્યને चक्खुप्फासं हब्बमागच्छइ ।।
(નરી) સૂર્ય આંખો વડે દેખાય છે. तयाणं उत्तमकट्टपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता
આ સમયે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ।
મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો
દિવસ હોય છે. एसणं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स
એ પ્રથમ છ માસ (દક્ષિણાયનના) છે. આ પ્રથમ पज्जवसाणे।
છ માસનો અંત છે. से पविसमाणे सूरिए दोच्वं छम्मासं अयमाणे
(સર્વ બાહ્ય મંડળથી) પ્રવેશ કરતા એવા તે સુર્ય पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मंडलं
બીજા છ માસથી ઉત્તરાયણ(નો) પ્રારંભ કરતા उवसंकमित्ता चारं चरइ।
પ્રથમ અહોરાત્રમાં બાહ્યાનત્તર મંડળને પ્રાપ્ત
કરીને ગતિ કરે છે. २. ता जया णं सूरिए बाहिराणंतरं मंडलं
(૨) જ્યારે સૂર્ય બાહ્યાનન્તર મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरइ, तया णं पंच पंच
કરીને ગતિ કરે છે. ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં પાંચ जोयणसहस्साई तिण्णि य चउरूत्तरे जोयणसए
હજાર ત્રણસો ચાર યોજન અને એક યોજનના सत्तावण्णं च सट्ठिभाए जोयणस्स एगमेगे णं
સાઈઠ ભાગોમાંથી સત્તાવન ભાગ (જેટલા मुहुत्ते णं गच्छइ,
ક્ષેત્રોને પાર કરે છે. तया णं इहगयस्स मणूसस्स एक्कतीसाए
આ સમયે એકત્રીસ હજાર નવસો સોળ યોજન जोयणसहस्सेहिं नवहि य सोलसुत्तरेहिं जोयण
અને એક યોજનના સાઈઠ ભાગોમાંથી सएहिं एगूणचत्तालीसाए सट्ठिभागेहिंजोयणस्स
ઓગણચાલીસ ભાગ અને સાઈઠમાં ભાગને सट्ठिभागं च एगट्टिहा छेत्ता सट्ठिए चुण्णिया
એકસઠ (ભાગોમાં) વિભાજિત કરીને સાઈઠ भागेहिं,सूरिए चक्खुफासं हब्वमागच्छइ।
ચૂર્ણિકા ભાગ જેટલા અંતરેથી અહીં રહેનારા
મનુષ્યને સૂર્ય (નરી) આંખો વડે દેખાય છે. तया णं अट्ठारसमुहुत्ता राई भवइ, दोहिं
એ સમયે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे
ભાગ ઓછી અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને भवइ, दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए।
એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ વધુ
બાર મુહૂર્તનો દિવસ હોય છે. से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि बाहिरं
(બાહ્યાનન્તર મંડળમાંથી)પ્રવેશ કરતો એવો તે तच्वं मंडलं उवसंकमित्ता चारं चरइ,
સૂર્ય બીજી અહોરાત્રમાં બાહ્ય તૃતીય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
૨.
સમ. ૩૬, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org