________________
૧૫૦ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યક્ લોક : સૂર્યની મુહૂર્ત ગતિનું પ્રમાણ
(२) से निक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अब्भितराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ता जया णं सूरिए अब्भितराणंतरं मण्डलं उवसंकमित्ता चारंचरइ, तया णं पंच पंच जोयणसहस्सा दोणिय एक्कावण्णे जोयणसए सीयालीसं च सट्टिभाए जोयणस्स एगमेगे णं मुहुत्ते णं गच्छइ । तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं एगूणासीए य जोयणसए सत्तावण्णाए सट्ठिभाएहिं जोयणस्स सट्ठिभागं च एगट्टा छेत्ता एगूणवीसाए चुण्णिआभागेहिं सूरिए चक्खुप्फास हव्वमागच्छइ ।
तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्टिभाग मुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्टिभागमुहुत्तेहिं अहिया ।
(३) से निक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अब्भितरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ,
ता जया णं सूरिए अब्धिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं पंच पंच जोयणसहस्साई दोणिय बावणे जोयणसए पंच य सट्ठिभाए जोयणस्स गमे णं मुहुत्ते णं गच्छइ । तया णं इहगयस्स मणूसस्स सीआलीसाए जोयणसहस्सेहिं छण्णउईए य जोयणेहिं तेत्तीसाए य सट्ठिभागेहिं जोयणस्स सट्ठिभागं च एगट्ठिहा छेत्ता दोहिं चुण्णिआभागेहिं सूरिए चक्खुप्फासं
हव्वमागच्छइ ।
तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्टिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई, भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया ।
एवं खलु एएणं उवाएणं निक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे संकममाणे अट्ठारस अट्ठारस सट्ठिभागे जोयणस्स एगमेगे मंडले मुहुत्तगई अभिवुड्ढेमाणे अभिवुड्ढेमाणे चुलसीइं सीयाई जोयणाई पुरिसच्छायं निव्वुड्ढेमाणे निव्वुड्ढेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
Jain Education International
For Private
Personal Use Only
સૂત્ર ૧૧૦૫ (૨) (સર્વાભ્યન્તર મંડળથી) નીકળેલો એવો સૂર્ય નવા સંવત્સરના દક્ષિણાયન નો પ્રારંભ કરીને પ્રથમ અહોરાત્રમાં આભ્યન્તરાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
જ્યારે સૂર્ય આભ્યન્તરાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજાર બસો એકાવન યોજન અને એક યોજન ના સાંઈઠ ભાગોમાંથી સુડતાલીસ ભાગ (જેટલા) ક્ષેત્રને પાર કરે છે.
આ સમયે સુડતાલીસ હજાર એકસો ઓગણાએંસી યોજન તથા એક યોજનના સાઈઠભાગોમાંથી સત્તાવન ભાગ અને સાઈઠમાં ભાગના એકસઠ ભાગોમાંથી વિભાજન કરીને ઓગણીસ ચૂર્ણિકા ભાગ જેટલા અંતરે રહેલા મનુષ્યને સૂર્ય (નરી) આંખોથી દેખાય છે.
એ સમયે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ ઓછા અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ વધુ બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (૩)(આભ્યન્તરાનન્તર મંડળમાંથી)નીકળતો એવો સૂર્ય બીજી અહોરાત્રમાં આભ્યન્તર તૃતીય
મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
જ્યારે સૂર્ય આભ્યન્તર તૃતીય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરેછે. ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં પાચ હજા૨બસો બાવનયોજનઅનેએકયોજનનાસાઈઠભાગોમાંથી પાંચ ભાગ (જેટલા ક્ષેત્રને) પાર કરે છે.
આ સમયે સુડતાલીસ હજાર છન્નુ યોજન અને એક યોજનના સાઈઠ ભાગોમાંથી તેત્રીસ ભાગ તથા સાઈઠમા ભાગના એકસઠ વિભાગ કરીને બે ચૂર્ણિકા ભાગ જેટલા અંતરે અહીં રહેલા મનુષ્યને સૂર્ય (નરી) આંખોથી દેખાય છે.
આ સમયે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ ઓછા અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ વધુ બાર મુહૂર્ત (જેટલી) રાત્રિ હોય છે.
આ પ્રકારે આ ક્રમથી નીકળતો એવો તે સૂર્ય તદનન્તર મંડળથી તદનાર મંડળને સંક્રમણ કરતો-ક૨તો પ્રત્યેક મંડળમાં એક મુહૂર્તના સાઈઠ ભાગોમાંથી અઢાર-અઢાર ભાગ જેટલી મુહૂર્ત-ગતિ વધારતો-વધારતો ચોર્યાસી યોજનથી કંઈક ઓછી (જેટલી) પુરૂષ છાયા (સૂર્યના દૃષ્ટિપથ પ્રાપ્ત પરિમાણમાંથી)નેઘટાડતો-ઘટાડતો સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. www.jainelibrary.org