SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સૂર્યમંડળોનું બાહલ્ય, આયામ-વિખંભ અને પરિધિ સૂત્ર ૧૦૯૪ उ. तत्थ खलु इमा तिण्णि पडिवत्तीओ पण्णत्ताओ, ઉં. આ અંગે આ ત્રણ પ્રતિપત્તિઓ માન્યતાઓ तं जहा કહેવામાં આવી છે, જેમકેतत्थेगे एवमाहंसु એમાંથી એક મતવાળાઓ આમ કહે છે – १. ता सव्वा वि णं मण्डलवया जोयणं बाहल्ले णं, (૧) (સૂર્યના) બધા મંડળોનું બાહલ્ય એક યોજનનું છે. एगं जोयणसहस्सं एगं तेत्तीसं जोयणसयं એક હજાર એકસો તેત્રીસ (૧૧૩૩) યોજનાનો आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसहस्साई આયામ-વિષ્કક્યું છે. ત્રણ હજા૨ ત્રણસો तिण्णि य णवणउई जोयणसए परिक्खेवे णं નવાણું (૩૩૯૯) યોજનની પરિધિ કહેવામાં पण्णत्ता, एगे एवमाहंसु । આવી છે. एगे पुण एवमाहंसु એક (અન્ય મતવાળાઓ) વળી એવું કહે છે - २. ता सव्वा विणं मण्डलवया जोयणं बाहल्ले णं, (૨) (સૂર્યના)બધા મંડળોનું બાહલ્ય એક યોજનાનું છે. एगं जोयणसहस्सं एगं च चउत्तीसं जोयणसयं એક હજાર એકસો ચોત્રીસ (૧૧૩૪)યોજનનો आयामविक्खंभे णं, तिण्णि जोयणसहस्साई આયામ- વિખંભ છે, ત્રણ હજાર ચારસો બે चत्तारि विउत्तराई जोयणसयाई परिक्खेवे णं (૩૪૦૨) યોજનની પરિધિ કહેવામાં આવી છે. पण्णत्ता, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु - એક (અન્ય મતવાળાઓ) વળી આમ કહે છે – ३. ता सब्वा वि णं मण्डलवया जोयणं बाहल्ले णं, (૩) (સૂર્યના) બધા મંડળોનું બાહલ્ય એક યોજનનું एगं जोयणसहस्सं एगं च पणतीसं जोयणसयं છે. એકહજાર એકસો પાંત્રીસ(૧૧૩૫)યોજનનો आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसहस्साई આયામ વિષ્કન્મ છે, ત્રણ હજાર ચારસો પાંચ चत्तारि पंचुत्तराई जोयणसयाई परिक्खेवेणं (૩૪૦૫) યોજનની પરિધિ કહેવામાં આવી છે. पण्णत्ता- एगे एवमाहंसु। वयं पुण एवं वयामो અમે વળી આ પ્રમાણે કહીએ છીએ – तासव्वाविणंमण्डलवया अडयालीसंएगट्रिभागे (સૂર્યના) બધા મંડળોનું બાહલ્ય એક યોજનના जोयणस्स बाहल्ले णं, એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલો છે. अणियया आयाम-विक्खंभ-परिक्खेवे णं. આયામ-વિષ્કન્મ અને પરિધિ અનિયત - आहितेति वदेज्जा, અચોક્કસ કહેવામાં આવી છે. ૫. તત્ય હોહે? વMા, પ્ર. આ પ્રમાણે કહેવાનું શું કારણ છે? उ. ता अयं णं जंबुद्दीवे दीवे सव्व दीव-समुद्दाणं ઉ. આ જંબુદ્વીપ નામનો દ્વીપ બધા દ્વીપ-સમુદ્રોની सब्वब्भंतराए सव्व खुड्डागे वट्टे-जाव-जोयणस મધ્યમાં છે. સહુથી નાનો છે, વૃત્તાકાર છે हस्समायामविक्खंभे णं, तिण्णि जोयणस -વાવ- એક હજાર યોજનનો આયામ-વિધ્વંભ यसहस्साई, सोलस सहस्साइंदोण्णि यसत्तावीसे છે. ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ जोयणसए, तिण्णि कोसे, अट्ठावीसं च धणुसयं, યોજન, ત્રણ કોશ એકસો અઠ્ઠાવીસ ધનુષ, તેર तेरस य अंगुलाई, अद्धंगुलं च किंचि विसेसाहिए આંગળ તથા અડધા આંગળથી કંઈક વધુ એની परिक्खेवे णं पण्णत्ते, પરિધિ કહેવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy