________________
૧૨૨ લોક પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : સૂર્યની એકબીજાથી અંતર ગતિ
સૂત્ર ૧૦૯૦ एवं खलु एएणं उवाएणं निक्खममाणा एते दुवे
આ પ્રકારે આ ક્રમથી નીકળતા એવા તે બને सरिया तयाणंतराओमंडलाओतयाणंतरंमण्डलं
સૂર્ય તદનન્તર મંડળથી તદનન્તરમંડળની તરફ संकममाणा-संकममाणा पंच पंच जोयणाई
સંક્રમણ કરતા-કરતા પ્રત્યેક મંડળમાં પાંચ-પાંચ पणतीसंच एगट्ठिभागे जोयणस्स एगमेगे मण्डले
યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી अण्णमण्णस्स अंतरं अभिवड्ढेमाणा-अभिवड्ढे
પાંત્રીસ ભાગ જેટલું અંતર પરસ્પર વધારતોमाणा सव्व बाहिरं मण्डलं उवसंकमित्ता चारं
વધારતો સર્વ બાહ્ય મંડળની તરફ આગળ
ગતિ કરે છે. १. ता जया णं एते दुवे सूरिया सव्व बाहिरं मण्डलं
(૧) જ્યારે એ બન્ને સૂર્ય સર્વ બાહ્ય મંડળની તરફ उवसंकमित्ता चारं चरंति, तया णं एगं
આગળ વધતો ગતિ કરે છે ત્યારે એક લાખ છસો जोयणसयसहस्सं छच्च सटे जोयणसए
સાઈઠ યોજન જેટલું પરસ્પર અંતર રાખીને अण्णमण्णस्स अन्तरं कटु चारं चरंति ।
ગતિ કરે છે. तयाणं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
રાત્રિ હોય છે અને જઘન્ય બારમુહૂર્ત જેટલો
દિવસ હોય છે. एसणं पढमे छम्मासे, एसणं पढमस्स छम्मासस्स
તે પ્રથમ છ માસ(દક્ષિણાયનના)(તોય) છે. એ पज्जवसाणे।
પ્રથમ છ માસનો અંત (હોય) છે. २. ते पविसमाणा सूरिया दोच्चं छम्मासं अयमाणा (૨) (સર્વ બાહ્ય મંડળની)તરફથી પ્રવેશ કરતા બન્ને पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मण्डलं
સૂર્ય બીજા છ માસમાં ઉત્તરાયણ (નો) પ્રારંભ उवसंकमित्ता चारं चरंति।
કરતા એવા પ્રથમ અહોરાત્રમાં બાહ્યાન્તર
મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ता जया णं एते दुवे सूरिया बाहिराणंतरं मण्डलं
જ્યારે એ બન્ને સૂર્ય બાહ્યાન્તર મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरंति, तया णं एगं
કરીને ગતિ કરે છે ત્યારે એક લાખ છસો ચોપન जोयणसयसहस्सं छच्च चउप्पण्णे जोयणसए
યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી छत्तीसं च एगट्ठिभागे जोयणस्स अण्णमण्णस्स
છત્રીસભાગ જેટલું પરસ્પર અંતર રાખીને ગતિ अन्तरं कटु चारं चरन्ति,
કરે છે. तया णं अट्ठारसमुहुत्ता राई भवइ, दोहिं
ત્યારે એક મુહર્તના એકસઠ ભાગોમાંથી બે एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे
ભાગ ઓછી (જેટલી) અઢાર મુહૂર્તની રાત્રિ भवइ, दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए।
હોય છે અને એ ક મુહૂર્તના એ કસઠ ભાગોમાંથી બે ભાગવધુ (જેટલો)બારમુહૂર્તનો
દિવસ હોય છે. ३. ते पविसमाणा सूरिया दोच्चंसि अहोरत्तंसि (૩) (બાહ્યાનન્તર મંડળની તરફથી) પ્રવેશ કરતા बाहिरं तच्चं मण्डलं उवसंकमित्ता चारं चरन्ति ।
એવા તે બન્ને સૂર્ય બીજી અહોરાત્રમાં બાહ્ય
ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ता जया णं एते दुवे सूरिया बाहिरं तच्चं मंडलं
જ્યારે એ બન્ને સૂર્ય બાહ્ય ત્રીજા મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरन्ति, तया णं एर्ग
કરીને ગતિ કરે છે. ત્યારે એક લાખ છસો जोयणसयसहस्सं छच्च अडयाले जोयणसए
અડતાલીસ યોજન તથા એક યોજના એકસઠ बावण्णं च एगट्ठिभागे जोयणस्स अण्णमण्णस्स
ભાગોમાંથી બાવન ભાગ જેટલું પરસ્પર અંતર अन्तरं कटु चारं चरन्ति ।
રાખીને ગતિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org