________________
સૂત્ર ૧૦૯૧
.
तया णं अट्ठारसमुहुत्ता राई भवइ, चउहिं गट्टिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए ।
एवं खलु एएणं उवाएणं पविसमाणा एते दुवे सूरिया तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मण्डलं संकममाणा - संकममाणा पंच पंच जोयणाई पणतीसे च एगट्टिभागे जोयणस्स एगमेगे मण्डले अण्णमण्णस्स अन्तरं निवड्ढे माणानिवड्ढे माणा सव्वब्भंतरं मण्डलं उवसंकमित्ता चारं चरन्ति ।
તિર્યક્ લોક : સૂર્યનું સંચરણ ક્ષેત્ર
ता जया णं एते दुवे सूरिया सव्वब्भंतरं मण्डलं उवसंकमित्ता चारं चरन्ति, तया णं णवणउई जोयणसहस्साइं छच्च चत्ताले जोयणसए अण्णमण्णस्स अंतरं कट्टु चारं चरन्ति । तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
एस णं दोच्चे छम्मासे एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे ।
एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । १
–
· મૂરિય. પા. ?, પાછુ. ૪, મુ. બ્
उ. तत्थ खलु इमे दुवे सूरिया पण्णत्ता, तं जहाभारहे चेव सूरिए, एरवए चेव सूरिए । ता एए णं दुवे सूरिया पत्तेयं पत्तेयं तीसाए तीसाए मुहुत्तेहिं एगमेगं अद्धमण्डलं चारं चरइ, सट्ठीए सट्ठीए मुहुत्तेहिं एगमेगं मण्डलं संघाययंति, प. ता निक्खममाणा खलु एते दुवे सूरिया अण्णमण्णस्स चिण्णं पडिचरन्ति, पविसमाणा खलु एते दुवे सूरिया अण्णमण्णस्स चिण्णं पडिचरन्ति तं सयमेगं चोयालं,
तत्थ को उ, त्ति वदेज्जा ?
ચંદ્ર. પા. ?, મુ. -
Jain Education International
सूरियाणं संचरण खेतं
સૂર્યોનું સંચરણક્ષેત્ર :
૨૦૧૨. ૧. તાવિંતે નિ ડિનરતિ ? આતેિતિ વવેષ્ના ૧૦૯૧. પ્ર. કયો સૂર્ય પોતે કે અન્ય) ચાલેલા ક્ષેત્રમાં ફરી
ફરી ચાલે છે ? કહો
-
For Private
ગણિતાનુયોગ ભા.-૨ ૧૨૩
ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ જેટલી ઓછી અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ(જેટલો) વધુ બારમુહૂર્તના દિવસ હોય છે.
આ પ્રકારે આ ક્રમેથી પ્રવેશ કરતા એવા તે બન્ને સૂર્ય તદનાર મંડળથી તદનન્ત૨મંડળની તરફ સંક્રમણ કરતા-કરતા પ્રત્યેક મંડળમાં પાંચ-પાંચ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાત્રીસ ભાગ જેટલું અંતર પરસ્પરથી ઘટાડતા-ધટાડતા સર્વ આભ્યન્તર મંડળની તરફ આગળ વધતા ગતિ કરે છે.
Personal Use Only
જ્યારે એ બન્ને સૂર્ય બધા આભ્યન્તર મંડળની તરફ આગળ વધતા ગતિ કરે છે ત્યારે નવાણું હજાર છસો ચાલીસ યોજન જેટલું પરસ્પર અંતરે રહીને ગતિ કરે છે.
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જધન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
એ બીજા છ માસ (ઉત્તરાયણના) છે, તે બીજા છ માસનો અંત છે.
એ આદિત્યસંવત્સર છે, એ આદિત્ય સંવત્સરનો અંત છે.
ઉ. આ જંબૂઠ્ઠીપ) માં એ બે સૂર્ય કહેવામાં આવ્યા છે જેમકે-ભરતક્ષેત્રનોસૂર્ય અને ઐરવત ક્ષેત્રનોસૂર્ય. આબન્નેસૂર્યોમાંથી પ્રત્યેક સૂર્યત્રીસ-ત્રીસ મુહૂર્તમાં એક-એક અર્ધમંડળ પર ચાલે છે અને સાઈઠસાઈઠ મુહૂર્તમાં એક-એક પૂર્ણ મંડળ પર ચાલે છે. પ્ર. (સર્વ આભ્યન્તર મંડળથી) નીકળતા એવા તે
બન્ને સૂર્ય એક-બીજાના ચાલેલા ક્ષેત્રમાં ચાલે છે. (સર્વ બાહ્ય મંડળમાંથી) પ્રવેશ કરતા એવા તે બન્ને સૂર્ય એક બીજાના ચાલેલા ક્ષેત્રમાં ચાલે છે. એ ચીર્ણ (ચાલેલા) ક્ષેત્ર મંડળોના એકસો ચુંમાલીસ ભાગોમાં વિભક્ત છે.
એમાં ક્યો હેતું (કારણ) છે ? કહો
www.jainelibrary.org