________________
સૂત્ર ૧૦૮૩
તિર્યફ લોક : પોષી છાયાનું નિવર્તન ગણિતાનુયોગ ભા.-૨ ૧૧૩ (ख) अत्थि णं से दिवसे जंसि णं दिवसंसि सुरिए दु- (ખ) એક એવો દિવસ છે - જે (દિવસ)માં સૂર્ય બે पोरिसिच्छायं निव्वत्तेइ,
પોષી છાયાનું નિવર્તન (નિષ્પાદન) કરે છે. (તે વિમાહંસુ,').
(તેઓ પોતાની માન્યતાઓની સિદ્ધિ આ
પ્રકારે કરે છે.) १. (क)ता जया णं सूरिए सब्बब्भंतरं मंडलं (૧) (ક) જ્યારે સૂર્ય સર્વાભ્યત્તર મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते
કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત उक्कोसिए अट्ठारसमुहुत्ते दिवसे भवइ.
ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને जहणिया दुवालसमुहुत्ता राई भवइ,
જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. तंसि च णं दिवसंसि सूरिए चउ-पोरिसिच्छायं
આ દિવસે સૂર્ય ચાર પોષી-છાયાનું નિવર્તન निव्वत्तेइ, तं जहा
કરે છે, જેમકે - उग्गमण-मुहुत्तंसि य, अत्थमण-मुहुत्तंसि य,
ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં लेसं अभिवड्ढेमाणे नो चेव णं निम्बुड्ढेमाणे।
લેશ્યા (પ્રકાશ) ને વધારતો એવો હોય છે,
ઘટાડતો (એવો) નથી હોતો. (ख) ता जया णं सूरिए सव्वबाहिरं मण्डलं
(ખ)જ્યારે સૂર્ય બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्टपत्ता
કરે છે એ સમયે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए
અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર दुवालस-मुहुत्ता दिवसे भवइ,
મુહૂર્તનો દિવસ હોય છે. तंसि च णं दिवसंसि सूरिए दु-पोरिसिच्छायं
આ દિવસે સૂર્ય બે પોરબીનું નિવર્તન કરે निव्वत्तेइ, तं जहा
છે, જેમકે – उग्गमण-मुहुत्तंसि य, अत्थमण-मुहुत्तंसि य,
ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં. लेसं अभिवड्ढेमाणे, नो चेव णं निव्वुड्ढेमाणे,
લેશ્યા (પ્રકાશ)ને વધારતો એવો હોય છે,
ઘટાડતો એવો નથી હોતો. तत्थ णं जे ते एवमाहंसु
એમાંથી જે આ પ્રમાણે કહે છે - २. (क) ता अस्थि णं से दिवसे जंसि णं दिवसंसि (૨) (ક) એક એવો દિવસ છે, જે (દિવસ) માં સૂર્ય सूरिए दु-पोरिसिच्छायं निव्वत्तेइ,
બે પોરપીછાયાનું નિવર્તન(નિષ્પાદન) કરે છે. (ख) अस्थि णं से दिवसे-जंसि णं दिवसंसि
(ખ) એક એવો દિવસ છે, જે (દિવસ) માં સૂર્ય सूरिए नो किंचि पोरिसिच्छायं निव्वत्तेइ,
કોઈ પ્રકારની છાયાનું નિવર્તન કરતો નથી. (તે વિમહંતુ,).
(તેઓ પોતાની માન્યતાઓ આ પ્રકારે સિદ્ધ કરે છે.) (क) ता जया णं सूरिए सव्वभंतरं मण्डलं
(ક) જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्टपत्ते
કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત उक्कोसिए अट्ठारस-मुहुत्ते दिवसे भवइ,
ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને जहणिया दुवालस-मुहुत्ता राई भवइ,
જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. तंसि च णं दिवसंसि सूरिए दु-पोरिसिच्छायं
એ દિવસે સૂર્ય બે પોષી છાયાનું નિવર્તન કરે निव्वत्तेइ, तं जहा
છે. જેમકે - उग्गमण-मुहुत्तंसि य, अत्थमण-मुहुत्तंसि य,
ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં ૧-૨. આ પંક્તિ સંપાદકે આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org