________________
૧૦૬ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યક્ લોક : તાપક્ષેત્ર અને અન્ધકાર ક્ષેત્ર
दुहओ पासेणं तीसे तहेब जाव- सव्वबाहिरिया चेव વાહીં,
(क) तीसे णं सव्वब्भंतरिया बाहा मंदरपव्वयं तेणं णव जोयणसहस्साइं चत्तारि य छलसीए यस व दस भागे जोयणस्स परिक्खेवेणं, आहिए त्ति वएज्जा,
प. ता सेणं परिक्खेवविसेसे कओ ? आहिए त्ति वएज्जा ?
उ. ताजेणं मंदरस्स पव्वयस्स परिक्खेवे, तं परिक्खेवं तिहिं गुणित्ता, दसहिं छित्ता, दसहिं भागे हीरमाणे एस णं परिक्खेवविसेसे, आहिए त्ति वएज्जा, (ख) तीसे णं सव्वबाहिरिया बाहा = लवणसमुद्दं तेणं,
१
चउणउई जोयणसहस्साइं अट्ठ य अट्ठसट्ठे जोयणसए, चत्तारि य दसभागे जोयणस्स परिक्खेवेणं, आहिए त्ति वएज्जा,
प. ता से णं परिक्खेवविसेसे कओ ? आहिए ि वएज्जा ?
उ. ताजेणं जंबुद्दीव-दीवस्स परिक्खेवे, तं परिक्खेवं तिहिं गुणित्ता, दसहिं छेत्ता दसहिं भागे हीरमाणे = एस णं परिक्खेव विसेसे, आहिए ત્તિ વજ્જા', - સૂરિય. પા. ૪, મુ. ર્ધ तावखेत्तस्स अंधकारखेत्तस्स य आयामाईणं परूवणं१०७८. प. ता तीसे णं तावक्खेत्ते केवइयं आयामेणं ? आहिए त्ति वएज्जा ।
उ. ता अट्ठत्तरिं जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयणतिभागे च आयामेणं, आहिए त्ति वएज्जा ।
प. तया णं किं संठिया अंधकारसंठिई ? आहिए त्ति
वएज्जा ।
૩. પદ્ધીમુહ-જવુબા- પુતંટિયા તહેવ-ખાવबाहिरिया चेव बाहा ।
સૂત્ર ૧૦૭૮ બન્ને પાર્શ્વભાગથી સર્વબાહ્ય બાહા પર્યંત તાપ-ક્ષેત્રનો આકાર તેજ પ્રમાણે છે.
(ક) એક(તાપ-ક્ષેત્ર)ની સર્વ આભ્યન્તર બાહા-જેની પરિધિ મંદર પર્વતની સમીપ (માં) નવ હજાર ચારસો છયાસી યોજન અને એક યોજનના દસ ભાગોમાંથી નવભાગ(૯૪૮૬/૯/૧૦)જેટલી છે. પ્ર. આ(સર્વઆભ્યન્તર)બાહાની પરિધિ વિશેષની સિદ્ધિ કયા પ્રકારે છે ? કહો.
ઉ. મંદર પર્વતની પરિધિને ત્રણ ગણી કરીને દસ
(વડે)ભાગવામાં આવે અને દસનો ભાગ દીધો હોવાથી એને પરિધિ વિશેષ કહેવામાં આવે છે. (ખ) એ (તાપક્ષેત્ર)ની સર્વ બાહ્ય બાહા-જેની પરિધિ લવણસમુદ્રની સમીપ ચોરાણું હજાર આઠસો અડસઠ યોજન અનેએક યોજનના દસ ભાગોમાંથી ચાર ભાગ (૯૪૮૬૮ ૪(૧૦) જેટલી છે.
પ્ર. એ (સર્વ બાહ્ય બાહાની) પરિધિ (સિદ્ધિ) કયા પ્રકારે છે ? કહો.
ઉ.જંબૂદ્દીપની પરિધિને ત્રણથી ગુણાકરીને દસના ભાગવડે ભાગે અને દસના ભાગ દીધો હોવાથી તે પરિધિ વિશેષ થાય છે.
તાપક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રના આયામાદિનું પ્રરૂપણ : ૧૦૭૮. પ્ર. સૂર્યનોએ તાપ (પ્રકાશિત) ક્ષેત્રનો આયામ કેટલો છે ? કહો
ઉ. એનો આયામ અઠ્ઠોત્તર હજાર ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનના ત્રણ ભાગોમાંથી એક ભાગ (૭૮૩૩૩/૧/૩)જેટલો(હોય)છે. પ્ર. એઅંધકાર(સૂર્યથી અપ્રકાશિત ક્ષેત્ર)નો આકાર કેવો છે ? કહો
ઉ. એનો આકાર ઉપરની તરફ મુખ કરેલ કલંબુક પુષ્પ જેવો યાવ- બાહ્ય બાહા પર્યન્ત એ પ્રકારે કહેવો (જોઈએ).
૧. મેરુપર્વતની પરિધિ ૩૧, ૬, ૨૩ યોજનની છે. તેને ત્રણગણો ગુણા કરવાથી ૯૪, ૮, ૬૯, યોજન થાય. આનો દસમો ભાગ આપવાથી ૯, ૪, ૮૬૯/૧૦ ભાગ હોય છે - આ સર્વ આભ્યન્તર બાહાની પરિધિ છે.
૨. (ક) જમ્મૂદ્રીપની પરિધિ ૩, ૧૬, ૨, ૨૭ યોજન ત્રણકોશ ૧૨૮ ધનુષ ૧૩ અંશુલ તેમજ અડધા અંગુલથી થોડો વધારે છે. તેને દસનો ભાગ આપવાથી ૯૪, ૮, ૬૮ યોજનના દસ ભાગોમાંથી ચાર ભાગ જેટલી સર્વબાહ્ય બાહાની પરિધિ વિશેષ છે. (ખ) ચન્દ્ર. પા. ૪, સુ. ૨૫
(ગ) જમ્બુ. વક્ખ. ૭, સુ. ૧૬૮
Jain Education International
For Private Personal Use Only
www.jairnel|brary.org