________________
૧૦૨ લોક પ્રજ્ઞપ્તિ
(ग) सीयालीसं जोयणसहस्साइं दोणि तेवट्टे जोयणसए एक्कवीसं च सट्ठिभाए जोयणस्स तिरियं तवंति ।
- મન. સ. ૮, ૩. ૮, મુ. ૪૬
उ. तत्थ खलु इमाओ વળત્તામો, તં નહીં -
सूरियस्स तावक्खेत्तसंठिती
સૂર્યના તાપ-ક્ષેત્રની સંસ્થિતિ :
૨૦૭૬. ૧. તા હું તે તાવવવુંત્તસંહિતી ? અહિ ત્તિ ૧૦૭૫. પ્ર. સૂર્યના તાપ- ક્ષેત્રની સંસ્થિતિ - વ્યવસ્થા કેવી वएज्जा,
છે ? કહો.
તિર્યક્ લોક : સૂર્યના તાપ-ક્ષેત્રની સંસ્થિતિ
तत्थ णं एगे एवमाहंसु -
सोलसपडिवत्तीओ
१. ता गेहसंठिया तावक्खेत्त संठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
२. एगे पुण एवमाहंसु -
गेहावणसंठिया तावक्खेत्त संठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
३. एगे पुण एवमाहंसु -
Jain Education International
पासायसंठिया तावक्खेत्त संठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
४. एगे पुण एवमाहंसु -
५. एगे पुण एवमाहंसु -
गोपुर संठिया तावक्खेत्त संठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
સૂત્ર ૧૦૭૫ (ગ) ત્રાંસા છેંતાલીસ હજાર બસો ત્રેસઠ યોજનઅનેએકયોજનનાસાઈઠભાગોમાંથી એકવીસ ભાગ જેટલું ક્ષેત્ર તપે છે.
पिच्छाघर संठिया तावक्खेत्त संठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
ઉ. (સૂર્યના તાપ-ક્ષેત્ર અંગે) આ સોળ માન્યતાઓ (હોવાનું) કહેવામાં આવ્યું છે, જેમકે -
(૧) એમાંથી એક માન્યતાવાળા આ પ્રમાણે કહે છે -
"ઘરના આકાર જેવી(સૂર્યના)તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
(૨) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે –
ગૃહાપણ- ઘર અને દુકાન એકી સાથે હોય એવી (સૂર્યના) તાપક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
(૩) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે -
પ્રાસાદ- રાજમહેલ જેવી(સૂર્યના)તાપક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
(૪) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે -
ગોપુર-નગર દ્વાર જેવી (સૂર્યના) તાપ
ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
(૫) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે –
પ્રેક્ષા-ગૃહ- મંત્રણાગૃહ જેવી (સૂર્યના) તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. અર્થાત્
૧. (ક) અહીં ત્રાંસા તાપક્ષેત્રે (અંગેનું) કથન પૂર્વ-પશ્ચિમ દિશાની ઉત્કૃષ્ટા એટલા અંતરે સ્થિત સૂર્ય માનવ-ચક્ષુ વડે જોઈ શકાય છે.
સૂર્ય ઉત્તરદિશામાં ૧૮૦ યોજન ઓછું પિસ્તાલીસ હજા૨ યોજન, દક્ષિણ દિશામાં દ્વીપમાં ૧૮૦ યોજન અને લવણ સમુદ્રમાં તેત્રીસ હજા૨ ત્રણસો તેત્રીસ યોજન તેમજ એક યોજનના ત્રીજા ભાગયુક્ત દૂરથી જોઈ શકાય છે.
(૬) નમ્યું. વવવુ. ૭, મુ. ૨૭૩
(T)
મૂરિય. પા. ૪, સુ. ૨
(૬) ચન્દ્ર. પા. ૪, સુ. ૨૬
For Private Personal Use Only
www.jainelibrary.org