SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૭૫ તિર્યફ લોક : સૂર્યના તાપ-ક્ષેત્રની સ્થિતિ ગણિતાનુયોગ ભા.-૨ ૧૦૩ ૬. પણ પુખ વિમાë - (૬) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે – वलभीसंठियातावक्खेत्तसंठिती पण्णत्ता, વલભી-ઘર પર ઢાંકવામાં આવતાછાપરા एगे एवमाहंसु । જેવી (સૂર્યના) તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે. ૭. અને પુખ gવમાહિંસુ - (૭) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે – हम्मियतलसंठिया तावक्खेत्तसंठिती હર્પતલ-તલઘરવી(સૂર્યના)તપ-ક્ષેત્રની पण्णत्ता, एगे एवमाहंसु । સંસ્થિતિ કહેવામાં આવી છે. ૮. પુળ પવનહંસુ - (૮) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે – वालग्गपोतियासंठिया तावक्खेत्तसंठिती વાલાઝપોતિકા- આકાશતટ ની મધ્યમાં पण्णत्ता, एगे एवमासु। સ્થિત ક્રીડાગૃહ માટેના લઘુ પ્રસાદ જેવી (સૂર્યના તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે. ૬. અને પુન જીવન હંસુ - (૯) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે – जस्संठिए जंबुद्दीवे तस्संठिए तावक्खेत्त જેબુદ્વીપનો જે આકાર છે એવા પ્રકારની संठिती पण्णत्ता, एगे एवमाहंसु। (સુર્યના)તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે. १०. एगे पुण एवमाहंसु - (૧૦) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે – जस्संठिए भारहेवासे तस्संठिएतावक्खेत्त ભરતક્ષેત્રનો જે આકાર છે એવા આકાર संठिती पण्णत्ता, एगे एवमाहंसु । જેવી (સૂર્યના) તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે. ૨. જે પુખ વિમાëયુ - (૧૧) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે – उज्जाणसंठियातावक्खेत्तसंठिती पण्णत्ता, ઉદ્યાન-બાગ જેવી(સૂર્યના)તાપ-ક્ષેત્રની एगे एवमाहंसु। સંસ્થિતિ કહેવામાં આવી છે. १२. एगे पुण एवमाहंसु (૧૨) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે - निज्जाणसंठियातावक्खेत्तसंठितीपण्णत्ता, નિર્માણ-ગામ કે નગરમાંથી નિકળવાના एगे एवमाहंसु। માર્ગ જેવી (સૂર્યના)તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે. १३. एगे पुण एवमाहंसु - (૧૩) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy