SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૫૦-૫૧ તિર્યક્ લોક : ચંદ્ર મંડળ વર્ણન (ख) तिण्ण अ जोयणसय सहस्साइं अट्ठारससहस्साइं पंचासीइं च जोयणाई परिक्खेवेणं पण्णत्ते । ३. प. (क) बाहिरतच्चे णं भंते! चंदमण्डले केवइयं આયામ-વિવુંમે f ? (પ) જેવાં રિવવુંવેળું પાત્તે ? उ. (क) गोयमा ! बाहिरतच्चे णं चंदमण्डले एगं जोयणसयसहस्सं पंच य दसुत्तरे जोयणसए एगूणवीसं च एगसट्ठिभाए जोयणस्स एगट्टिभागं च सत्तहा छेत्ता पंच चुण्णियाभाए आयाम - विक्खंभेणं । Jain Education International (ख) तिणि अजोयणसयसहस्साई सत्तरस सहस्साइं अट्ठ य पणपणे जोयणसए परिक्खेवेणं पण्णत्ते । एवं खलु एएणं उवाएणं पविसमाणे चन्दे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मण्डलं संकममाणे संकममाणे बावत्तरिं-बावत्तरिं जोयणाई एगावणं च एगसट्ठिभाए जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता एगं चुण्णिआ भागं एगमेगे मण्डले विक्खं भवुढिं णिवुड्ढेमाणे णिवुड्ढेमाणे दो-दो तीसाई जोयणसयाइं परिरयवुड्विं णिवुड्डेमाणे णिवुड्ढेमाणे सव्वब्भंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ । -îવુ. વવલ. ૭, મુ. ૨૮૦ સબ અંતરે યાહિર-પંલમ જેવુ ખેલÆ મુહુતિ પમાળે૨૦. . . નયા નં અંતે ! અને સવ્વઅંતરમઽર્જ उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगे णं मुहुत्ते केवइयं खेत्तं गच्छइ ? For Private ગણિતાનુયોગ ભા.-૨૬૫ (ખ) અને ત્રણ લાખ અઢાર હજાર પંચાસી યોજનની પરિધિ કહેવામાં આવી છે. (૩) પ્ર. (ક) હે ભગવન્ ! બાહ્ય તૃતીય મંડળનો કેટલો આયામ-વિખંભ છે ? Personal Use Only (ખ) અને પરિધિ કેટલી કહેવામાં આવી છે? ઉ. (ક) હે ગૌતમ ! બાહ્ય તૃતીય મંડળનો આયામ-વિખંભ એક લાખ પાંચસો દસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી ઓગણીસ ભાગ અને એકસઠ ભાગોમાંથી વિભક્ત એક યોજનના સાત ભાગોમાંથી પાંચ ચૂર્ણિકા ભાગ જેટલો છે. (ખ) અનૈત્રણલાખ સત્તર હજાર આઠસો પંચાવન યોજનની પરિધિ કહેવામાં આવી છે. ચન્દ્ર આ રીતે આ ક્રમે પ્રવેશ કરતો એવો એક ચંદ્રમંડળથી બીજા ચંદ્રમંડળની તરફ (આગળ) વધતો-વધતો બોત્તેર-બોત્તેર યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી એકાવન ભાગ અને એકસઠ ભાગોમાં વિભાજિત એક યોજના સાત ભાગોમાંથી એક ચૂર્ણિકા ભાગ જેટલી વિકંભની વૃદ્ધિને પ્રત્યેક ચંદ્રમંડળમાં ઘટાડતો-ઘટાડતો તથા બસો ત્રીસ યોજન (પ્રત્યેક ચંદ્રમંડળમાં) પરિધિની વૃદ્ધિને વધારતો-વધારતો સર્વ આભ્યન્તર ચંદ્રમંડળની તરફ આગળ વધતો ગતિ કરે છે. સર્વ આભ્યન્તર અને બાહ્ય ચંદ્રમંડળોમાં ચંદ્રની એક મુહૂર્તની ગતિનું પ્રમાણ : ૧૦૫૧. (૧) પ્ર. હે ભગવન્ ! ચંદ્ર સર્વ આભ્યન્તર મંડળમાં પહોંચીને જ્યારે ગતિ કરે છે ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે ? www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy