SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ લોક પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : ચંદ્ર મંડળ વર્ણન સૂત્ર ૧૦૫૦ (ख) तिण्णि अजोयणसयसहस्साईपण्णरस (ખ) ત્રણ લાખ પંદર હજાર પાંચસો जोयणसहस्साइं पंच य इगुणापण्णे ઓગણપચાસ યોજનથી કંઈક जोयणसए किंचि विसे साहिए વધારે પરિધિ કહેવામાં આવી છે. परिक्खेवेणं पण्णत्ते। एवं खलु एएणं उवाएणं णिक्खममाणे આ પ્રમાણે આક્રમે નિષ્ક્રમણ કરતો चन्देतयाणंतराओमण्डलाओतयाणंतरं એવો ચંદ્ર એક ચંદ્રમંડળથી બીજા मण्डलं संकममाणे संकममाणे ચંદ્રમંડળની તરફ વધતો-વધતો बावत्तरिं-बावत्तरि जोयणाई બોંતેર-બોતેર યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી एगावण्णं च एगसट्ठिभाए जोयणस्स। એકાવન ભાગ અને એકસઠ एगट्ठिभागं च सत्तहा छेत्ता एगं च ભાગોમાં વિભક્ત એક યોજનના चुण्णिआभागं एगमे गे मण्डले સાત ભાગોમાંથી એક ચૂર્ણિકા विक्खंभवुड्ढि अभिवड्ढेमाणे ભાગ જેટલા વિધ્વંભની વૃદ્ધિને अभिवड्ढे माणे दो दो तीसाई પ્રત્યેક મંડળમાં વધારો-વધારતો जोयणसयाइं परिरयवुडिंढ બસો ત્રીસ યોજન પરિધિની વૃદ્ધિ अभिवड्ढेमाणेअभिवडढेमाणेसव्वबा કરતો-કરતો સર્વ બાહ્યમંડળની हिरं मण्डलं उवसंकमित्ता चारं चरइ । તરફ ગતિ કરે છે. १. प. (क) सव्वबाहिरए णं भंते ! चंदमण्डले (૧) પ્ર. (ક) હે ભગવન!સર્વ બાહ્ય ચંદ્રમંડળનો केवइयं आयाम-विक्खंभेणं ? કેટલો આયામ-વિખંભ છે ? (G) રેવાં પરિવેvi guત્તે? (ખ) કેટલી પરિધિ કહેવામાં આવી છે? उ. (क) गोयमा ! सव्वबाहिरए णं चंदमण्डले ઉ. (ક) હે ગૌતમ ! સર્વ બાહ્ય ચંદ્રમંડળનો एगं जोयणसहस्सं छच्चसठे આયામ-વિખંભ એક લાખ છસો जोयणसए आयाम-विखंभेणं । સાઈઠ યોજનનો છે. (ख) तिण्णि अ जोयणसयसहस्साई (ખ) ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો अट्ठारससहस्साइं तिण्णि अ પંદર યોજનની પરિધિ કહેવામાં पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं આવી છે. quor ૨. p. () વાહિરાનંતરે જ અંતે ! ચંદ્રમve (૨) પ્ર. (ક) હે ભગવન્! બાહ્યાન્તર ચંદ્રમંડળ વયં ગાયામ-વિઘંમેor? નો આયામ-વિખંભ કેટલો છે ? (ख) केवइयं परिक्खेवेणं पण्णत्ते? (ખ) અને પરિધિ કેટલી કહેવામાં આવી છે? उ. (क) गोयमा ! बाहिराणंतरे णं चंदमण्डले ઉ. (ક) હે ગૌતમ ! બાહ્યાન્તર ચંદ્રમંડળનો एगंजोयणसयससहस्सं पंच सत्तासीए આયામ-વિધ્વંભએકલાખ પાંચસો जोयणसए णव य एगसट्ठिभाए સત્યાસી યોજન તથા એકયોજનના जोयणस्स एगट्ठिभागंच सत्तहा छेत्ता એકસઠ ભાગોમાંથી નવભાગ અને छ चुण्णिआभाए आयाम विक्खंभेणं । એકસઠ ભાગોમાં વિભક્ત એક યોજનના સાત ભાગોમાંથી છ ચૂર્ણિકા ભાગ જેટલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy