________________
સૂત્ર ૧૦૧૩
તિફ લોક : જ્યોતિષિકદેવ વર્ણન
ગણિતાનુયોગ ભા.-૨ ૪૩
. प.
જો તિ સમદે से केणढे णं भंते ! एवं वुच्चइ- “नो पभू चन्दे जोइसिंदे जोइसराया चंदवडिंसए विमाणे सभाए सुहम्माए चंदसि सीहासणंसि तुडिएण सद्धिं दिव्वाई भोगभोगाइं जमाणे विहरित्तए?
ઉ. એમ કરવામાં સમર્થ નથી. પ્ર. હે ભગવન્! કયા કારણે એવું કહેવામાં આવે
છે કે-જ્યોતિષ્કન્દ્રજ્યોતિષરાજચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન પર અગમહિષીઓની સાથે દિવ્ય-ભોગ ભોગવતા
વિહરવામાં સમર્થ નથી ? ઉ. હે ગૌતમ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના
ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં માણવક ચૈત્યસ્તંભમાંવજય ગોળવૃત્તાકારસમુદ્ગકોમાં (ડબીઓમાં) અનેક જીનેન્દ્ર દેવોના હાડકાઓ રાખવામાં આવ્યા છે.
૩.
गोयमा ! चंदस्स जोइसिंदस्स जोइसरण्णो चंद वडेंसए विमाणे सभाए सुहम्माए माणवगंसि चेइयखंभंसि वइरामएसु गोलवट्टसमुग्गएसु बहयाओ जिणसकहाओ सण्णिक्खित्ताओ વિત્તિો जाओ णं चंदस्स जोइसिंदस्स जोइसरण्णो अण्णेसिं च बहुणं जोइसियाणं देवाण य देवीण य अच्चणिज्जाओ-जाव-पज्जुवासणिज्जाओ।
तासिं पणिहाए नोपभूचंदे जोइसिंदे जोइसराया चंदवडिंसएसभाएसुहम्माए चंदंसिसीहासणंसि तुडिएण सद्धिं दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरित्तए।
से एएणडे णं गोयमा ! नो पभू चन्दे जोइसिंदे जोइसराया चन्दवडेंसए विमाणे सभाए सुहम्माए सीहासणंसि तुडिएण दिव्वाई भोगभोगाइं भुंजमाणे विहरित्तए। अदुत्तरं च णं गोयमा ! पभू चन्दे जोइसिंदे जोइसराया चन्दवडेंसए विमाणेसभाए सुहम्माए चंदंसि सीहासणंति चउहिं सामाणिय साहस्सीहिं-जाव-सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अन्नेहिं च बहुहिं जोइसिएहिं देवेहिं देवीहियसद्धिं संपरिखुडे महयाहय-जावरवेणं दिव्वाई भोगभोगाई भंजमाणे विहरित्तए।
આ જીનેન્દ્ર દેવોના હાડકાઓ જ્યોતિર્મેન્દ્ર
જ્યોતિષરાજ ચંદ્ર અને અન્ય અનેક જ્યોતિષી દેવ-દેવીઓ માટે અર્ચનીય (પૂજવા લાયક) -વાવ- પર્યાપાસનીય છે. આ રાખવામાં આવેલ જીનેન્દ્રદેવોના હાડકાઓ ને કારણે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન પર અગ્ર મહિષીઓની સાથે દિવ્યભોગ ભોગવવામાં સમર્થ થતા નથી. (ગૌતમ!આ કારણથીજ્યોતિષ્કન્દ્રજ્યોતિષરાજ ચંદ્રવતંસક વિમાનની સુધમ સભામાં ચંદ્ર સિંહાસન પર અગ્ર મહિષીઓની સાથે દિવ્યભોગ ભોગવતા વિહરવામાં સમર્થ નથી. અથવા હે ગૌતમ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવોથી -યાવતુ-સોળ હજાર આત્મરક્ષક દેવોથી અને અન્ય અનેક જ્યોતિષી દેવ-દેવીઓથી ઘેરાયેલા એવા જોર-જોરથી વગાડવામાં આવતા-ચાવતુનૃત્ય,ગીત, વાદ્ય વગેરેની ધ્વનિથી દિવ્યભોગ ભોગવવતા વિહરવામાં સમર્થ છે. કેવળ પરિચર્યાની બુદ્ધિથી અઝમહિષીઓની સાથે ભોગ ભોગવવાને સમર્થ છે, મૈથુનની
બુદ્ધિથી નહીં. પ્ર. હે ભગવન્! જ્યોતિર્મેન્દ્રજ્યોતિષરાજ સૂર્યની
કેટલી અઝમહિષીઓ કહેવામાં આવી છે ?
केवलं परियार तुडिएण सद्धिं भोगभोगाई बुद्धीए, नो चेव णं मेहुणवत्तियं ।
सूरस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो कई अग्गमहिसीओ पण्णत्ताओ?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org