SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ લોક પ્રશપ્તિ १०१३. प. १. २. - भग. स. १२, उ. ६, सु. ८ चंद-सूर गह-णक्खत्त-ताराणं अग्गमहिसीओ दिव्वभोगाई य उ. प. असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं कामभोगेहिंतो असुरकुमाराणं देवाणं एत्तो अणंतगुणविसिट्ठतरा चेव कामभोगा । असुरकुमाराणं देवाणं कामभोगेहिंतो गहगणनक्खत्त-तारारूवाणं जोइसियाणं देवाणं एत्तो अनंतगुणविसिट्ठतरा चैव कामभोगा । गहगण नक्खत्त-तारारूवाणं कामभोगेहिंतो चंदिमसूरियाणं जोइसिंदाणं जोइसराईणं एत्तो अनंतगुणविसिट्ठतरा चे कामभोगा । देवाणं તિર્યક્ લોક : જ્યોતિષિકદેવ વર્ણન चंदिम- सूरिया णं गोयमा ! जोइसिंदा जोइसरायाणो एरिसे कामभोगे पच्चणुभवमाणा विहरंति । सेवं भंते ! सेवं भंते! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं जाव-विहरइ । चंदस्स णं भंते! जोइसिंदस्स जोइसरन्नो कति १०१३. प्र. अग्गमहिसीओ पण्णत्ताओ ? गोयमा ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा - (१) चंदप्पभा, (२) दोसिणाभा, (३) अच्चिमाली, (४) पभंकरा । २ एत्थ णं एगमेगाए देवीए चत्तारि चत्तारि देविसाहस्सीओ परिवारो य । भूणं ततो एगमेगा देवी अण्णाई चत्तारिचत्तारि देविसहस्साइं परिवारं विउव्वित्तए । एवामेव सपुव्वारेणं सोलस देवसाहस्सीओ पण्णत्ताओ से तं तुडिए । पभू णं भंते ! चंदे जोइसिंदे जोइसराया चंदवडिस विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासांसि तुडिएण सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए ? (क) सूरिय. पा. २०, सु. १०५ (क) ठाणं. अ. ४, उ. १, सु. २७३ Jain Education International For Private G. સૂત્ર ૧૦૧૩ અસુરેન્દ્ર સિવાય ભવનવાસી દેવોના કામ-ભોગથી અસુરકુમાર દેવોના કામ-ભોગ અનંતગુણ વિશિષ્ટતર છે. प्र. અસુરકુમાર દેવોના કામભોગથી ગ્રહગણ, નક્ષત્ર તારારૂપ જ્યોતિષી દેવોના કામ-ભોગ અનંતગુણ વિશિષ્ટતર છે. ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ જ્યોતિકેન્દ્ર જ્યોતિષ રાજ દેવોના કામ-ભોગોથી સૂર્ય-ચંદ્રના કામ-ભોગ અનંત ગુણ વિશિષ્ટતર છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાઓની અગ્રમહિષીઓ અને એના हिव्यलोग : હે ગૌતમ ! જ્યોતિ કેન્દ્ર જ્યોતિષરાજચંદ્ર-સૂર્ય આ રીતે કામ-ભોગ કરતા વિહરે છે. એમના કામ-ભોગનું સુખ આ રીતે છે ભગવાન્ ગૌતમ અને શ્રમણ ભગવાન્ મહાવીર - यावत्-विहरे छे. हे भगवन् ! भ्योतिष्डेन्द्र भ्योतिषराष्ठ यंद्रनी કેટલી અગ્રમહિષીઓ કહેવામાં આવી છે ? હે ગૌતમ! ચાર અગ્રમહિષીઓ કહેવામાં આવી छे. मडे - ( १ ) यंद्रप्रभा (२) हो नाला (3) अर्थिमासी (४) प्रभंडरा . આ પ્રત્યેક દેવીનો ચાર-ચાર હજાર દેવીઓનો परिवार छे. આપ્રત્યેકદેવીઓ અન્યચાર-ચાર હજાર દેવીઓના પરિવારની વિકુર્વણા ક૨વામાં સમર્થ છે. આ પ્રમાણે બધી મળીને સોળ હજાર દેવીઓ કહેવામાં આવી છે. આ ચંદ્ર દેવના અતઃ પુર (नुं अथन) छे. હે ભગવન્ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રવતસંક વિમાનની સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન પર અગ્રમહિષીઓ સાથે દિવ્યભોગ ભોગવતા વિહરવામાં સમર્થ છે ? (ख) चंद. पा. २०, सु. १०५ (ख) सूरिय. पा. २०, सु. १०५ Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy