SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૧૨ તિય લોક : જ્યોતિષિકદેવ વર્ણન ગણિતાનુયોગ ભા.-૨ ૪૧ अत्थगवेसणाए सोलसवासविप्पवासिए, से णं तओ लट्ठ कयकज्जे अणहसमग्गे पुणरवि नियग गिहं हव्वमागए ।। ण्हाए कयबलिकम्मे कयकोउयमंगल-पायच्छित्ते सव्वालंकार विभूसिए, मणुण्णं थालिपागसुद्धं अट्ठारसवंजणाकुलं भोयणं भुत्तेसमाणे तंसि तारिसगंसिवासघरंसि वण्णओमहब्बले (भग.स.११,उ.११)-जावसयणोवयारकलिए ताए तारिसियाए भारियाए सिंगारागार चारू वेसाए-जावकलियाए अणुरत्ताए अविरत्ताए मणाणुकूलाए सद्धिं इवें सद्दे फरिसे रसे रूवे गंधे पंचविहे माणुस्सए कामभोगे पच्चणुभवमाणे विहरेज्जा। તે ધન કમાવા માટે સોળ વર્ષ પર્યન્તના પ્રવાસમાં ધન કમાવાનું કાર્ય પૂર્ણ કરીને નિર્વિને જલદીથી ઘરે આવેલો હોય. સ્નાન, બલિકર્મ, કૌતુક, મંગલ તેમજ પ્રાયશ્ચિત્ત કરીને સઘળાં અલંકારોથી વિભૂષિત થયેલો હોય. મનોજ્ઞ થાળીમાં પકાવવામાં આવેલ શુદ્ધ અઢાર પ્રકારની વાનગીઓ (વ્યંજનો)થી યુક્ત ભોજનનો ભોગ કરીને મહાબલના ઉદેશકમાં વર્ણિત-વાવ-શયનો પચારયુક્ત વાસગૃહમાં શૃંગાર તેમજ મનોહર વેષયુક્ત-યાવતુ-લલિત કલાયુક્ત, અનુરક્ત, અત્યન્ત રાગયુક્ત મનને અનુકૂળ એ ભાર્યાની સાથે ઈષ્ટ શબ્દ, સ્પર્શ २स, ३५, गंध-मापांय प्रा२ना आभ-भोग भोगवतो रहेछ (तेम). પ્ર. હે ગૌતમ ! તે વેદ ઉપશમન કાળમાં કેવી રીતે સુખનો અનુભવ કરતો વિહરણ કરે છે ? mi प. से णं गोयमा ! पुरिसे विओसमणकालसमयंसि केरिसयं सायासोक्खं पच्चणुभवमाणे विहरइ ? “ओरालं समणाउसो !" तस्स णं गोयमा ! पुरिसस्स कामभोएहिंतो वाणमंतराणं देवाणं एत्तो अणंतगुण-विसिट्ठतरा चेव कामभोगा । वाणमंतराणं देवाणं कामभोगे हितो असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं अणंतगुणविसिट्ठतरा चेव कामभोगा। હે આયુષ્યમાન્ શ્રમણ ! ગૌતમ ! એ પુરુષના ઉદાર કામ-ભોગથી વાણવ્યન્તર દેવોના કામ-ભોગ અનંતગુણ વિશિષ્ટતર છે. વાણવ્યન્તર દેવોના કામ-ભોગથી અસુરેન્દ્ર સિવાય બાકીના ભુવનવાસીદેવોના કામ-ભોગ અનંતગુણ વિશિષ્ટતા છે. (पा.न. ४०थी भाग) प. एवं णक्खत्तविमाणस्स वि पुच्छा? गोयमा ! चत्तारि देवसाहस्सीओ परिवहति । सीहरूवधारीणं देवाणं पंचदेवसया पुरथिमिल्लं बाहं परिवहति । एवं चउदिसिं पि।-जीवा.प. ३, उ. २, सु. १९८ અહીં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના ૧૬૬માં સૂત્રમાં અને ટિપ્પણમાં આપવામાં આવેલ જીવાભિગમના ૧૯૮માં સૂત્રમાં ચંદ્રવિમાનનું વહન કરનારા દેવોનું વર્ણન છે, એમાં સિંહ, ગજ, વૃષભ અને અશ્વરૂપધારી દેવોના વર્ણન છે, એ વર્ણક સૂત્રોમાં લોકપ્રસિદ્ધ પૂર્વાદિ ચાર દિશાઓનું કથન નથી. પરંતુ ચંદ્રવિમાનના સન્મુખ ભાગને પૂર્વ, પૃષ્ઠભાગને પશ્ચિમ, જમણા ભાગને દક્ષિણ અને ડાબા ભાગને ઉત્તર માનવામાં આવ્યા છે. આ વર્ણક સૂત્રો અંગે ટીકાકાર આચાર્યનો અભિપ્રાય આ પ્રમાણે છે - “एषु च चतुर्ध्वपि विमानबाहा-बाहक-सिंहादिवर्णकसूत्रषु कियन्तिपदानि प्रस्तुतोपांगसूत्रादर्शगतपाठानुसारीण्यपि श्री जीवाभिगमोपांगसूत्रादर्शनापाठानुसारेण व्याख्यातानि, न च तत्र वाचनाभेदात् पाठभेद : सम्भवतीतिवाच्यम् । यतः श्रीमलयगिरीपादे “जीवभिगमवृत्तावेव" क्वचित् सिंहादीनां वर्णनं द्दश्यते तब्दहुषु पुस्तकेषु न द्दष्टिमित्युपेक्षितं, अवश्यं चेत्तद् व्याख्यानेन प्रयोजनं तर्हि जम्बूद्वीप टीका परिभावनीया, तत्र सविस्तरं तद् व्याख्यानस्य कृतत्वादित्यतिदेशविषयीकृतत्वेन द्वयो : सूत्रयोः सद्दशपाठकत्वमेव सम्भाव्यत, इति । यत्तु जीवाभिगमपाठद्दष्टान्यपि- “मिअ-माइअ-पीण रइअपाससाण" मित्यादि पदानि न व्याख्यातानि तत् प्रस्तुतसूत्रे सर्वथा अद्दष्टत्वात्, यानि च पदानि प्रस्तुतसूत्रादर्शपाठे द्दष्टानि तान्येव जीवाभिगमपाठानुसारेणसंगत पाठीकृत्य व्याख्यातानीत्यर्थः । Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy