________________
૩૨ લોક પ્રજ્ઞપ્તિ તિફ લોક જ્યોતિપિકદેવ વર્ણન
સૂત્ર ૧૦૧૦ चन्द-सर-गह-णक्खत्त-ताराविमाणाणं आयाम-विक्खंभ यंद्र-सर्थ-ई-नक्षत्र-ता। विमानोनो आयाम-विgerपरिक्खेव-बाहल्लाइं
પરિધિ અને જાડાઈ: १०१०. प. ता चन्दविमाणे णं
१०१०. प्र. यंद्र विमाननी - केवइयं आयाम-विक्खभे णं,
આયામ-વિખંભ કેટલો છે? केवइयं परिक्खेवे णं,
પરિધિ કેટલી છે? केवइयं बाहल्ले णं पण्णत्ते ?
જાડાઈ કેટલી છે? કહો ता छप्पण्णं एगट्ठिभागे जोयणस्स आयाम
એક યોજનના એકસઠ ભાગોમાંથી છપ્પન विक्खंभे णं,
ભાગ જેટલો આયામ વિખંભ છે. तं तिगुणं सविसेसं परिक्खेवे णं,
એનાથી ત્રણગણાથી કંઈક વધારે પરિધિ છે. अट्ठावीसं एगट्रिभागे जोयणस्स बाहल्ले णं
એક યોજનના એકસઠ ભાગોમાંથી અઠ્ઠાવીસ पण्णत्ते।
ભાગ જેટલી જાડાઈ કહેવામાં આવી છે. ता सूरविमाणे णं केवइयं आयाम-विक्खभेणं? પ્ર. સૂર્ય વિમાનનો આયામ-વિખંભ કેટલો છે? केवइयं परिक्खेवेणं ?
પરિધિ કેટલી છે? केवइयं बाहल्ले णं पण्णत्ते?
1315 32ी छ?seो. उ. ता अडयालीसं एगट्ठिभागे जोयणस्स
એક યોજનના એકસઠભાગોમાંથી અડતાલીસ आयाम-विक्खंभे णं,
ભાગ જેટલો આયામ-વિખંભ છે. तं तिगुणं सविसेसं परिक्खेवे णं,
એનાથી ત્રણગણાથી કંઈક વધારે પરિધિ છે. चउव्वीसं एगट्ठिभागे जोयणस्स बाहल्ले णं
એક યોજનના એકસઠ ભાગોમાંથી ચોવીસ पण्णत्ते।
ભાગ જેટલી જાડાઈ કહેવામાં આવી છે.
प. तास
(पा.नं. ३१थी मागण) (ग) प. धरणितलाओ णं भंते ! उड्ढे उप्पइत्ता केवइआए अबाहाए हेट्टिल्ले जोइसे चारं चरइ? उ. गोयमा ! सत्तहिं णउएहिं जोयणसएहिं जोइसे चारं चरइ,
एवं सूरविमाणे अट्टहिं सएहिं, चंदविमाणे अट्टहिं असीएहिं. उवरिल्ले तारारुवे नवहिजोयणसएहिं चार चरह। प. जोइसस्स णं भंते ! हेट्ठिल्लाओ केवइयाए अबाहाए सूरविमाणे चारं चरइ ? उ. गोयमा ! दसहिं जोयणेहिं चारं चरइ,
एवं चंदविमाणे णउइए जोयणेहिं चारं चरइ, उवरिल्ले तारारूवे दसुत्तरे जोयणसए चारं चरइ, सूरविमाणाओ चंदविमाणे असीईए जोयणेहिं चारं चरइ, सूरविमाणाओ जोयणसए उवरिल्ले तारारूवे चारं चरइ, चंदविमाणाओ वीसाए जोयणेहिं उवरिल्ले णं तारारूवे चारं चरइ,
- जंबू. वक्ख. ७, सु. १९८ (घ) जीवा. पडि. ३, उ. २, सु. १९२ १. (क) जम्बू. वक्ख. ७, सु. १७८ । (ख) चंदमंडले णं एगसट्ठिविभाग-विभाइए समंसे पण्णत्ते।
- सम. ६१, सु. ३ આ સૂત્રથી સ્પષ્ટ છે કે – ચંદ્રવિમાન અને ચંદ્રમંડળ એક જ છે. २. (क) सम. ६१, सु. ४
(ख) सम. १३, सु. ८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org