________________
સૂત્ર ૧૦૧૦
१.
प.
उ.
प.
उ.
प.
उ.
(ख)
प.
उ.
તિર્યક્ લોક : જ્યોતિષિકદેવ વર્ણન
ता गहविमाणे णं केवइयं आयाम विक्खंभे णं ?
केवइयं परिक्खेवे णं ?
केवइयं बाहल्ले णं पण्णत्ते ?
ता अद्धजोयणं आयाम - विक्खंभे णं,
तं तिगुणं सविसेसं परिक्खेवे णं,
कोसं बाहल्ले णं पण्णत्ते,
ता णक्खत्तविमाणे णं केवइयं आयामविक्खंभे णं ?
केवइयं परिक्खेवेणं ?
केवइयं बाहल्ले णं पण्णत्ते ?
ता को आयाम - विक्खंभे णं,
तं तिगुणं सविसेसं परिक्खेवे णं,
अद्धको बाहल्ले णं पण्णत्ते,
ता ताराविमाणे णं केवइयं आयाम - विक्खंभेणं ?
केवइयं परिक्खेवे णं ?
केवइयं बाहल्ले णं पण्णत्ते ?
ता अद्धको आयाम - विक्खंभेणं
तं तिगुणं सविसेसं परिक्खेवेणं,
पंचधणुसयाई बाहल्ले णं पण्णत्ते ।
Jain Education International
- सूरिय. पा. १८, सु. ९४
प्र.
6.
For Private
प्र.
७.
ગણિતાનુયોગ ભા.-૨ 33
ગ્રહવિમાનનો આયામ-વિખંભ કેટલો છે? પરિધિ કેટલી છે?
જાડાઈ કેટલી કહી છે? કહો.
અડધા યોજનનો આયામ-વિખંભ છે. એનાથી ત્રણ ગણીથી વધારે પરિધિ છે. એક કોસની જાડાઈ કહેવામાં આવી છે.
નક્ષત્ર વિમાનનો આયામ-વિખંભ કેટલો છે?
प्र.
રિધિ કેટલી છે?
भडाई डेटसी छे ? उहो.
એક કોસનો આયામ-વિખંભ છે.
એનાથી ત્રણ ગણીથી કંઈક વધારે પરિધિ છે.
અડધા કોશની જાડાઈ કહેવામાં આવી છે.
તારા વિમાનનો આયામ-વિખંભ કેટલો છે? પરિધિ કેટલી છે?
भाई डेटसी छे? अहो.
3. खडघो डप्रेशनो खायाम-विष्णुं छे.
એનાથી ત્રણગણાથી કંઈક વધારે પરિધિ છે. પાંચસો ધનુષ્યની જાડાઈ કહેવામાં આવી છે.
चंदविमाणे णं भंते! केवइयं आयाम - विक्खंभेणं ? केवइयं बाहल्ले णं ? गाहाओ
छप्पण्णं खलु भाए- विच्छिण्णं चंदमडलं होइ । अट्ठावीसं भाए बाहल्लं तस्स बोद्धव्वं ॥ १ ॥ अडयालीसं भाए, वित्थिण्ण सूरमंडलं होइ । चउवीसं खलु भाए, बाहल्लं तस्स बोद्धव्वं ॥२॥ दो कोसे अगहाणं, णक्खत्ताणं तहवइ तस्सद्ध । तस्सद्ध ताराणं, तसद्धं चेव बाहल्ले ॥३॥
-
• जम्बु. वक्ख. ७, सु. १९९
“एकस्य प्रमाणांगुलं योजनस्यैकषष्टी भागीकृतस्य षट्पंचाशता भागैः समुदिते यावत्प्रमाणं भवति, तावत्प्रमाणोऽस्य विस्तार:"
“वृत्त वस्तुनः सद्दशायाम - विष्कम्भात्"
परिक्षेपस्तु स्वयमभ्यूह्य वृत्तस्य स्त्रिगुणः परिधिरिति प्रसिद्धे : |
એ સ્પષ્ટીકરણ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના વૃત્તિકારે ઉપર લિખિત સૂત્રનો આપ્યો છે.
जीवा. प. ३, उ. २, सु. १९७
(ग) चंद. पा. १८, सु. ९४
Personal Use Only
www.jainelibrary.org