________________
પ્રપાતમાંથી નીચે પડે છે. તેની જિટ્વિકા રોહિતા નદીની જિવિકા જેવડી છે. નદી-પ્રવાહનો વિખંભ શરૂઆતમાં સાડાબાર યોજન છે તથા ઉદવેધ એક કોશ છે. આગળ જતાં તે વિખંભ ૧૨૫ યોજન તથા ઉદવેધ અઢી યોજન થાય છે. ૭. સુવર્ણ કૂલા નદી - રોહિતાશા જેવી છે. ૮. રુખકૂલા નદી - હરિકાંતા જેવી છે. ૯. હરિસલિલા નદી - આ તિબિંછ દ્રહનાં દક્ષિણી તોરણથી ૭૪૨૧-૧/૧૯ યોજન દૂરથી વહે છે અને કંઈક અધિક ૪૦૦ યોજનનાં પ્રપાતમાંથી નીચે પડે છે. ૧૦. હરિકાંતા નદી - મહાપદ્મદ્રહનાં ઉત્તરી તોરણથી ૧૬૦૫-૫૧૯ યોજન દૂરથી શરૂ કરીને - કંઈક અધિક ૨૦યોજનનાં પ્રપાતમાંથી નીચે પડે છે. ત્યાં રત્નમય જિવિકા બે યોજન લાંબી, ૨૫ યોજન પહોળી અને અર્ધાકોશ મોટી છે. નદી પ્રવાહનો વિખંભ પ્રારંભમાં ૨૫ યોજન છે તથા ઉદૂધ અર્ધાયોજન છે. આગળ જતાં તે વિધ્વંભ ૨૫0 યોજન તથા ઉદૂધ પાંચ યોજન થાય છે. ૧૧. નરકાંતા નદી - રોહિતા જેવી છે. ૧૨. નારીકાંતા નદી - હરિકાંતા જેવી છે. ૧૩. સીતા નદી - કેશરી દ્રહનાં દક્ષિણી તોરણથી નીકળે છે. ૧૪ સીતાદા નદી - આ તિગિંછિ દ્રહનાં ઉત્તરી તોરણથી ૭૪૨૧-૧૧૯ યોજન દૂરથી વહેતી-વહેતી કંઈક અધિક 800 યોજનનાં પ્રપાતમાંથી પડે છે. ત્યાં ૪ યોજન લાંબી, પ0 યોજન પહોળી, એક યોજન મોટી (ઊંચી) વજૂમય જિવિકા છે. નદી પ્રવાહનો પ્રારંભનો વિકૅભ પ0 યોજન છે તથા ઉદ્દવેધ એક યોજન છે. આગળ જતાં વધીને તે વિખંભ ૫00 યોજન નો તથા ઉદ્દધ ૧૦ યોજનનો બને છે.
મેરુ પર્વતની દક્ષિણમાં તથા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં વહેતી કુલ ૧,૯૬,૦૦૦ નદીઓ લવણ સમુદ્રમાં મળે છે.
જંબુદ્વીપની પૂર્વ-પશ્ચિમ દિશામાં વતી ૭,૨૮,O નદીઓ લવણ સમુદ્રમાં મળે છે. કુલ ૧૪,૫૬,CO નદીઓ છે. ગંગા સિંધુ આદિ ૧૪ મહાનદીઓ પૂર્વ - પશ્ચિમમાં વહેતી-વહેતી લવણસમુદ્રમાં મળે છે.
મેરુ પર્વતની દક્ષિણમાં ગંગા-સિંધુ મહાનદીઓમાં યમુના આદિ ૧૦ મહાનદીઓ મળે છે. ઉત્તરમાં રક્તા રક્તવતી મહાનદીઓમાં કૃષ્ણા આદિ ૧૦ મહાનદીઓ મળે છે. ત્યાં મહાનદીઓનો લવણસમુદ્રમાં મલવાનો વિસ્તૃત વર્ણન છે.
ગંગા, રક્તા, રોહિતા, સ્વર્ણકૂલા, હરિ, નરકાંતા, સીતા આ સાત નદીઓ પૂર્વી – લવણ સમુદ્રમાં મળે છે. સિંધુ વગેરે બાકી સાત નદીઓ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે.
૧-૧૦ તીર્થ વર્ણન : સૂત્ર ૯૪ થી ૬૯૫ પૃ. ૩૬૮-૩૯
જંબુદ્વીપમાં ૧૦૨ તીર્થ છે તેમાં ભારતમાં માગધ, વરદામ અને પ્રભાસ આ ત્રણ, ઐરાવતમાં તથા મહાવિદેહની ૩૨ વિજયોમાં પણ આ જ નામના ત્રણ-ત્રણ તીર્થો છે.
જંબુદ્વીપમાં નવ યોજનનાં મત્સ્ય પ્રવેશ્યા હતા. પ્રવેશે છે અને પ્રવેશસે.
*
કામ
કામ લેવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org