________________
૪00 લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન
સૂત્ર ૭૫૩
३. चुल्लहिमवंत-सिहरेसु वासहरपब्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओवमद्वितीया परिवति । तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति।
४. हेमवत-रण्णवतेसुवासेसुमणुया पगतिभद्दयाजाव-विणीता-तेसि णं पणिहाए लवणसमुद्देजाव-नो चेव णं एगोदगं करेंति ।
(૩) લઘુહિમવન્ત અને શિખરી વર્ષધર પર્વત પર મહર્ધિક યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર (જબૂદ્વીપને)યાવત-જલમગ્ન (જલમાં ડુબાવતો) નથી કરતો. (૪) હૈમવત અને હૈરયવત ક્ષેત્રોમાં ભદ્ર પ્રકૃતિવાળા –ચાવતુ-વિનીત મનુષ્ય રહે છે એના પ્રભાવથી લવણસમુદ્ર (જબૂદ્વીપને) વાવજલમગ્ન નથી કરતો. (૫) રોહિતા, રોહિતાશા, સુવર્ણકૂલા અને રૂપ્ય કૂલા નદીઓમાં મહર્ધિક -યાવતુપલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર (બૂદ્વીપને) - યાવતજલમગ્ન નથી કરતો.
५. रोहिता-रोहितंस-सुवण्णकूला-रूप्पकूलासु सलिलासु देवयाओ महिड्ढियाओ-जावपलिओवमट्टितीयाओ परिवति । तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं
રેતિ | ६. सद्दावति-वियडावति वट्टवेयड्ढपव्वतेसुदेवा महिड्ढिया-जाव-पलिओवमद्वितीया परिवसंति। तेसि णं पणिहाए लवणसमद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति ।
(૬) શબ્દાપાતિ અને વિકટાપાતિ વૃત્તતાય પર્વતો પર મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર (જબૂદીપને) યાવત- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. (૭) મહાહિમવંત અને રુકિમવર્ષધર પર્વત પર મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર(જંબુદ્વીપને) વાવતુ- જલ મગ્ન (ડૂબાડતો) નથી કરતો.
તમને મા સ્થિરતાપનો
७. महाहिमवंत-रूप्पिसु वासहरपव्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओवमद्वितीया परिवसंति। तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति। ८. हरिवास-रम्मयवासेसु मण्या पगतिभद्दयाजाव-विणीता-तेसिणंपणिहाएलवणेसमुद्दे-जावनो चेव णं एगोदगं करेंति ।
९. गंधावति-मालवंतपरिताएसु वट्टवेयड्ढ पव्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओबमद्वितीया परिवति । तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति ।
(૮) હરિવર્ષ અને રમ્યફવર્ષમાં ભદ્ર પ્રકૃતિવાળાયાવત- વિનીત મનુષ્ય રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબૂદ્વીપને)-યાવતુ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. (૯) ગંધાપાતિ અને માલ્યવંત પર્યાયવૃત્ત વૈતાદ્ય પર્વતો પર મહર્ધિક -યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે - એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબુદ્વીપને) -યાવતુ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. (૧૦) નિષધ અને નીલવન્ત વર્ષધર પર્વત પર મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર(જંબૂદ્વીપને) યાવત- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. બધી દ્રહની દેવીઓ (અંગે) પણ કથન કરવું જોઈએ.
१०. णिसढ-नीलवंतेसु वासहरपब्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओवमट्ठितीया परिवसंति। तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । सव्वाओ दहदेवयाओ भाणियवाओ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org