SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૭૩૯-૭૪૧ मणोसिला रायहाणी ૭૩.૫. ૩. ૩. ૬. वेलंधर- अणुवेलंधर पब्वया रयणमया - ७८०. गाहा कणगंक- रययफालियमया य वेलंधराणमावासा । अणुवेलंधरराईण पव्वया होंति रयणमया ॥ નીવા. ડિ, રૂ, ૩.૨, મુ. ૩. 7. તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન मणोसिलए एत्थ देवे महिड्ढिीए - जाव-से गं तत्थ चउन्हं सामाणियसाहस्सीणं- जाव-विहरति । - નીવા. ડિ. ૨, ૩. ૨, મુ. શ્ अणुवेलंधरनागरायचउक्कवण्णणं૭૮. ૫. कहि णं भंते! अणुवेलंधरणागरायाणी पण्णत्ता ? ૩. कहिणं भंते! मणोसिलगस्स वेलंधरणागरायस्स मणोसिला णामं रायहाणी पण्णत्ता ? गोयमा ! दगसीमस्स आवासपव्वयस्स उत्तरेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीतिवइत्ता अण्णंमि लवणसमुद्दे एत्थ णं मणोसिला णामं रायहाणी पण्णत्ता । तं चैव पमाणं- जाव-मणोसिलए देवे । -નીવા. દ. રૂ, ૩. ૨, મુ. o૪o Jain Education International गोयमा ! चत्तारि अणुवेलंधरणागरायाणो વળત્તા, તં નહીં- છુ. વૉડ', ૨. દમ, રૂ. જાસે, ૪. ગામે एतेसि णं भंते ! चउण्हं अणुवेलंधरणागरायाणं कति आवासपव्वया पण्णत्ता ? गोयमा ! चत्तारि आवासपव्वया पण्णत्ता, तं નહીં- છુ. લોડા, ૨. દમણ, ૩. જામે, ૪. અમે कहि णं भंते ! कक्कोडगस्स अणुवेलंधरणागरायगस्स कक्कोडए णामं आवासपव्वते पण्णत्तं ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरपुरत्थिमेणं लवणसमुदं वायालीसं जोयणसहस्माई ओगाहित्ता - कक्कोडगस्स अणुवेलंधरणागरायस्स कक्कोडए णामं आवासपव्वए पण्णत्ते । ૨ ચાર અનુવેલંધર નાગરાજ ચતુષ્કનું વર્ણન : ૭૪૧. પ્ર. For Private મનઃ શિલા રાજધાની : ૭૩૯. પ્ર. ઉ. ઉ. વેલંધર અનુવેલંધરોના પર્વત રત્નમય : ૭૪૦. ગાથાર્થ વેલંધરોના આવાસપર્વત કનકમય, અંકરત્નમય, રજતમય અને સ્ફટિક રત્નમય છે. અનુવેલુંઘરોના આવાસપર્વત રત્નમય હોય છે. પ્ર. ઉ. ગણિતાનુયોગ ૩૯૫ તે ત્યાં મન:શિલાક મહર્ષિક દેવ રહે છે- યાવત્ત્યાં ચાર હજાર સામાનિક દેવોના (આધિપત્ય આદિ કરતા એવા) યાવત્- વિચરણ કરે છે. પ્ર. ઉ. ભગવન્ ! મન:શિલાક વેલંધર નાગરાજની મન:શિલા નામની રાજધાની ક્યાં કહેવામાં આવી છે ? Personal Use Only ગૌતમ ! દકસીમ આવાસપર્વતની ઉત્તરમાં ત્રાંસા અસંખ્યદ્વીપ-સમુદ્ર ઓળંગવા પર અન્ય લવણસમુદ્રમાં મનઃ શિલા નામની રાજધાની કહેવામાં આવી છે. રાજધાનીનું માપ વગેરે પૂર્વવત્ (ગોસ્તૂપ રાજધાનીની બરાબર) છેયાવત્ મનઃશિલાક દેવ રહે છે. ભગવન્ ! અનુવેલંધર નાગરાજ કેટલા કહેવામાં આવ્યા છે? ગૌતમ ! અનુવેલંધર નાગરાજ ચાર કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) કર્કોટક, (૨) કર્દમક, (૩) કૈલાશ, (૪) અરુણપ્રભ. ભગવન્ ! એ ચાર અનુવલંધર નાગરાજોના આવાસપર્વત કેટલા કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! ચાર આવાસ પર્વત કહેવામાં આવ્યા છે. જેમકે (૧) કર્કોટક, (૨) કર્દમક, (૩) કૈલાશ, (૪) અરુણપ્રભ. - ભગવન્ ! કર્કોટક અનુવેલંધર નાગરાજનો કર્કોટક નામનો આવાસ પર્વત ક્યાં કહેવામાં આવ્યોછે? ગૌતમ ! જંબૂઢીપ(નામના)દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર-પૂર્વ (ઈશાનકોણ) માં લવણસમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવા પર કર્કોટક અનુવેલંધર નાગરાજનુ કર્કોટક નામનો આવાસપર્વત કહેવામાં આવ્યો છે. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy