SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ લોક-પ્રજ્ઞપ્તિ जंबुद्दीवे विज्जाहराईसेढीणं अवट्ठिई आगाराइ य परूवणं ૬૨. વેગડ્ટસ ાં પવયસ્ક ૩મો પસિં સ-વત્ત નોબળારૂં उड्ढं उप्पइत्ता एत्थ णं दुवे विज्जाहरसेढीओ पण्णत्ताओ, पाईणपडीणाययाओ, उदीणदाहिणवित्थिण्णाओ, दस-दस जोअणाई विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं, उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं, दोहिं वणसंडेहिं संपरिक्खित्ताओ, ताओ णं पउमवरवेइयाओ अद्धजोअणं उड्ढं उच्चत्तेणं, पंचधणुसयाइं विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं, वणसंडा वि पउमवरवेइयासमगा आयामेणं वण्णओ । ૫. ૩. તિર્યક્ લોક : જંબુદ્રીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓ સૂત્ર ૫૨૩ જંબુદ્વીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓની અવસ્થિતિ અને આકારાદિનું પ્રરૂપણ : ૫૨૩. વૈતાઢ્ય પર્વતના બન્ને બાજુ દસ-દસ યોજનની ઊંચાઈ પર બે વિદ્યાધર શ્રેણીઓ (આવાસ પંક્તિઓ) કહેવામાં આવી છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબી તથા ઉત્તર દક્ષિણમાં પહોળી છે. એની પહોળાઈ દશ-દશ યોજન તથા લંબાઈ પર્વત જેટલી છે. તે બન્ને પાર્શ્વમાં બે-બે પદ્મવરવેદિકાઓ તથા બે-બે વનખંડોથી ઘેરાયેલ છે. તે પદ્મવર્વેદિકાઓ ઊંચાઈમાં અડધો યોજન, પહોળાઈમાં પાંચસો ધનુષ્ય તથા લંબાઈમાં પર્વત જેટલી છે. વનખંડ પણ લંબાઈમાં પદ્મવરવેદિકાઓ જેટલો છે. એનું વર્ણન પૂર્વવત્ સમજી લેવું જોઈએ. પ્ર. विज्जाहरसेढीणं भंते ! भूमीणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंपुक्खरेइ वा जावणाणाविहपंचवण्णेहिं मणीहिं, तणेहिं उवसोभिए, તું નદા- વિત્તિમંદિ જૈવ, અિિત્તમહિં ચૈવ । तत्थ णं दाहिणिल्लाए विज्जाहरसेढीए गगणवल्लभपामोक्खा पण्णासं विज्जाहरणगरावासा पण्णत्ता, उत्तरिल्लाए विज्जाहरसेढीए रहनेउरचक्कवालपामोक्खा सट्ठि विज्जाहरणगरावासा पण्णत्ता एवामेव सपुव्वावरेणं दाहिणिल्लाए, उत्तरिल्लाए विज्जाहरसेढीए एगं दसुत्तरं विज्जाहरणगरावाससयंभवतीतिमक्खायं । ૨. 3. .. માલ્યવંતપર્યાય પર્વત આ ક્રમ સ્થાનાંગ અનુસાર છે. Jain Education International 3. (-ક્રમશ:) જંબુઢીપપ્રજ્ઞપ્તિમાં વિકટાપાતી વૃત્તવૈતાઢયપર્વતનો અધિપતિ દેવ 'અરૂણ' કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં 'પ્રભાસ' કહેવામાં આવ્યો છે. આ અંગે પણ વૃત્તિકારે 'સ્થાનાંગ'નો નિર્દેશ નથી કર્યો - વૃત્તક્ષેત્ર વિચારવિવું છે યવને વિટપાત વિપં ગન્ધાપાતીવ્યુવત્ત, तत्त्वं तु केवलिंगम्यम् । - નવૂ. યક્ષ. ૪, મૂત્ર ૮૨ની વૃત્તિ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં ગંધાપાતિ વૃત્તવૈતાઢયપર્વત રમ્યક્ વર્ષમાં કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં રિવર્ષમાં કહ્યો છે. આવી જ રીતે ગંધાપાતી વૃત્તવૈતાઢય પર્વતનો અધિપતિ દેવ જંબુઢીપપ્રજ્ઞપ્તિમાં 'પદ્મદેવ' કહ્યો છે અને સ્થાનાંગમાં 'અરૂણ' દેવ કહ્યો છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં 'માલ્યવંત પર્યાય વૃત્ત વૈતાઢ્યપર્વત' હૈરણ્યવત વર્ષમાં કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં રમ્યવર્ષમાં કહ્યો છે. હરિવર્ષ રમ્ય વર્ષ હે ભગવન્ ! વિદ્યાધર શ્રેણીઓના ભૂમિઓનો આકાર-સ્વરૂપ કેવો કહેવામાં આવ્યો છે? એ પ્રમાણે જંબુઢીપપ્રજ્ઞપ્તિમાં માલ્યવંત વૃત્તવૈતાઢ્યપર્વતનો અધિપતિ દેવનું નામ 'પ્રભાસ' કહેવામાં આવ્યો છે અને 'સ્થાનાંગ'માં પદ્મદેવ કહ્યો છે. આ ક્રમભેદ અંગે વૃત્તિકાર સર્વથા મોન છે. જંબુદ્રીપના માનચિત્રોમાં શબ્દાપાતી આદિ ચારેય પર્વતોના ક્ષેત્ર આ પ્રમાણે છેક્રમ. પર્વતનામ ક્ષેત્રનામ ૧. શબ્દાપાતી પર્વત હેમવતવર્ષ વિકટાપાતી પર્વત હૈરણ્યવતવર્ષ ગંધાપાતી પર્વત For Private ગૌતમ! એનો ભૂમિભાગ ઘણો સમતલ રમણીય કહેવામાં આવ્યો છે. તે મુરજના ઉપરના ભાગના સમાન સમતલ છે. - યાવત્- વિવિધ પ્રકારની પંચવર્ણી મણીઓ અને તૃણોથી સુશોભિત છે. જેમકે- કૃત્રિમ અને અકૃત્રિમ. દક્ષિણવર્તી વિધાધર શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે પચાસ વિદ્યાધરનગરાવાસ કહેવામાં આવ્યા છે. ઉત્તરવર્તી વિદ્યાધર શ્રેણીમાં રથનુપૂર ચક્રવાલ વગેરે સાઠ વિદ્યાધર નગરાવાસ કહેવામાં આવ્યા છે. આ પ્રમાણે દક્ષિણવર્તી તેમજ ઉત્તરવર્તી વિદ્યાધર શ્રેણીઓના બધા મળીને એકસો દસ નગરાવાસ હોય છે. એમ કહેવામાં આવ્યો છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy