SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ E » સૂર પ૨૩ તિર્યફ લોક : જંબુદ્વીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓ ગણિતાનુયોગ ૨૯૫ ते विज्जाहरणगरा रिद्धथमियसमिद्धा पमुइयज તે વિદ્યાધર નગરો વૈભવશાલી સુરક્ષિત તેમજ णजाणवया -जाव-पडिरूवा । સમૃદ્ધ છે. ત્યાંના નિવાસી અહીં આમોદપ્રમોદના પ્રચુરસાધન હોવાથી પ્રસન્ન રહે છે-યાવત-અત્યંત દર્શનીય છે. तेसु णं विज्जाहरणगरेसु विज्जाहररायाणो આ વિદ્યાધર નગરોમાં વિદ્યાધર રાજા નિવાસ परिवति महयाहिमवंतमलयमंदरमहिंदसारा કરે છે. તે મહાહિમવાન પર્વત જેવી તથા મલય મેરૂ रायवण्णओ भाणिअब्बो। તેમજ મહેન્દ્ર સંજ્ઞક પર્વતો જેવી વિશાલતાવાળા છે. વગેરે રાજાનું વર્ણન કરવું જોઈએ. विज्जाहरसेढीणं भंते ! मणुआणं केरिसए ભગવનું ! વિદ્યાધર શ્રેણીઓના મનુષ્યોનો आयारभावपडोयारे पण्णत्ते ? આકાર-ભાવ સ્વરૂપ કેવો કહેવામાં આવ્યો છે? गोयमा! ते णं मणुआ बहुसंघयणा, बहुसंठाणा, ઉ. ગૌતમ ! ત્યાંના મનુષ્યોનું સંહનન, સંસ્થાન, बहुउच्चत्तपज्जवा, बहुआउपज्जवा, बहूई वासाई ઊંચાઈ, આયુષ્ય અનેક પ્રકારના છે. તે ઘણા आउं पालेंति, पालित्ता अप्पेगइया णिरयगामी, વર્ષનું આયુષ્ય ભોગવે છે. ભોગવીને કોઈ अप्पेगइया तिरियगामी, अप्पेगइया मणुयगामी, નરકગતિમાં, કોઈ તિર્યંચ ગતિમાં, કોઈ મનુષ્ય अप्पेगइया देवगामी, अप्पेगइया सिझंति, बुझंति ગતિમાં અને કોઈ દેવગતિમાં જાય છે. કોઈ સિદ્ધ, मुच्चंति परिणिब्वायंति सव्वदुक्खाणमंतं करेंति। બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત (થાય છે) અને બધા દુ:ખોનો અંત આણે છે. तासि णं विज्जाहरसेढीणं बहुसमरमणिज्जाओ આ વિદ્યાધર શ્રેણીઓના સમતલ ભૂમિભાગથી भूमिभागाओ वेअड्ढस्स पव्वयस्स उभओ पासिं વૈિતાઢ્ય પર્વતની બન્ને બાજુ દસ-દસ યોજના दस-दस जोअणाई उड्ढं उप्पइत्ता एत्थ णं दुवे ઉપર બે આભિયોગિક શ્રેણીઓ કહી છે. તે પૂર્વ आभिआगसढीओपण्णत्ताओपाईणपडीणाययाओ, પશ્ચિમમાં લાંબી તથા ઉત્તર-દક્ષિણમાં પહોળી उदीणदाहिण वित्थिण्णाओ, दस-दस जोअणाई છે. એની પહોળાઈ દસ-દસ યોજન તથા લંબાઈ विक्खंभेणं, पब्वयसमियाओ आयामेणं, उभओ પર્વત જેટલી છે. તે બન્ને શ્રેણીઓ પોતાની બન્ને पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं वणसंडेहिं બાજુએ બે પદ્મવરવેદિકાઓ તેમજ બે વનખંડોથી संपरिक्खित्ताओवष्णओदोण्ह विपब्वयसमियाओ ઘેરાયેલ છે. લંબાઈમાં બન્ને પર્વત જેટલા છે. आयामेणं। એનું વર્ણન (પૂર્વવત) જેવું જાણવું જોઈએ. प. आभिओगसेढीणं भंते ! केरिसए आयार ભગવન્! આભિયોગિક શ્રેણીઓનો આકારભાવ भावपडोयारे पण्णत्ते? સ્વરૂપ કેવો કહેવામાં આવ્યો છે? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभाग पण्णत्ते ગૌતમ ! એનો ભૂમિભાગ ખૂબ સમતલ અને -ગાવ-તદિં ૩વસીfમU | રમણીય કહેવામાં આવ્યો છે- યાવતુ- મણીઓ તેમજ તૃણોથી ઉપશોભિત છે. વUTTહું ગાવ-ત્તVITv સત્તિા મણીઓના વર્ણ-ચાવતુ- તૃણોના શબ્દનું વર્ણન કરવું જોઈએ. तासि णं आभिओगसेढीणं तत्थ देसे तहिं-तहिं આ અભિયોગિક શ્રેણીઓ પર ઘણાબધા बहवे वाणमंतरा देवा य देवीओ अ आसयंति, વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સૂવે છે - सयंति-जाव-फलवित्तिविसेसं पच्चणुभवमाणा થાવત– પોતાના પુણ્ય કર્મોના વિશેષ ફલનો વિતિ | અનુભવ કરતા વિચરે છે. > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy