________________
૨૯૨ લોક-પ્રજ્ઞપ્તિ
(३) गंधावाई वट्टवेयड्ढपव्वयस्स अवट्ठिई पमाणं च -
५२१. प. कहिणं भंते! रम्ए वासे गंधावाई णामं वट्टवेयड्ढ पव्वए पण्णत्ते ?
१.
उ.
उ.
उ.
તિર્યક્ લોક : ગંઘાપાતી પર્વત
( 3 ) गंधापाती ५२१. प्र.
गोयमा ! णरकंताए महाणईए पच्चत्थिमेणं, णारीकंताए महाणईए पुरत्थिमेणं, रम्मगवासस्स बहुमज्झदेसभाए - एत्थ णं गंधावाई णामं वट्टवेयड्ढ पव्वए पण्णत्ते ।
जंबु वक्ख. ४, सु. १४०
००२. प.
(४) मालवंतपरियाय वट्ट्वेयड्ढपव्वयस्स अवट्ठिई पमाणं चकहि णं भंते! हेरण्णवए वासे मालवंतपरिआए णामं वट्टवेयढपव्वए पण्णत्ते ?
एवं जो चेव विअडावइस्स विक्खंभुच्चत्तुब्बेहपरिक्खेव संठाण-वण्णावासो अ सो चेव गंधावइस्स वि भाणियब्बो ।
बहवे उप्पलाई पउमाई गंधावईवण्णाई, गंधावईप्पभाई, गंधावईप्पभासाई, पउमे अ इत्थ देवे महिड्ढीए - जाव- पलिओवमट्टिईए परिवमइ, रायहाणी उत्तरे ति । '
-
गोयमा ! सुवण्णकूलाए पच्चत्थिमेणं, रूप्पकूलाए पुरस्थिमेणं - एत्थ णं हेरण्णवयस्स वासरस बहुमज्झदे सभाए मालवंतपरिआए णामं वट्टवेयड्ढपव्वए पण्णत्ते ।
एवं जा चेव सद्दावइस्स विक्बंभुच्चत्तुव्वेहपरिक्खेव संठाण-वण्णावासो अ सो चेव मालवंतपरिआए वि भाणियव्वो ।
Jain Education International
७.
સૂત્ર ૫૨૧-૫૨૨
વૃત્ત વૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : હે ભગવન્ ! રમ્યવર્ષમાં ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે?
હે ગૌતમ ! નરકાન્તા મહાનદીથી પશ્ચિમમાં અને નારીકાન્તા મહાનદીથી પૂર્વમાં રમ્યક્ વર્ષના મધ્યભાગમાં ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત કહેવામાં આવ્યો છે. विष्टापातीनी पडोगाई, अंगाई, अंडा, પરિધિ, સંસ્થાન આદિનું જે વર્ણન છે તેજ વર્ણન ગંધાપાતીના માટે પણ અહીં કરવું જોઈએ.
ત્યાં અનેક ઉત્પલ પદ્મ ગંધાપાતીની જેવા વર્ણ, આભા તેમજ પ્રભાવાળા છે. ત્યાં પદ્મ નામનો મહર્દિક -યાવ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. એની રાજધાની ઉત્તરમાં છે.
(૪)માલ્યવન્તપર્યાય વૃત્તવૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ५२२. प्र. હે ભગવન્ ! હૈરણ્યવત વર્ષમાં માલ્યવન્ત પર્યાય નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત ક્યાં કહેવામાં खाप्यो छे ?
આ વિસ્તૃત પાઠ એક પ્રાચીન પ્રતથી અહીંયા ઉદ્ધૃત કરેલ છે.
गंधावई वट्टवेअड्ढपव्वयस्स णामहेउ
प. मे कंणट्टणं भंते ! एवं वृच्चइ- "गंधावई वट्टवेयड्ढपव्वए, गंधावई वट्टवेअड्ढपचए"?
गोयमा ! गंधावई वट्टवेयड्ढपव्वणं खुड्डा खुड्डियागु जाव-विलपतिआसु बहवे उप्पलाई पउमाई गंधावइवण्णाई गंधावइप्पभाई गंधावइपभासाई पउमे अ इत्थ देवे महिड्ढीए-जाव- पलिओवमट्टिईए परिवमइ ।
For Private Personal Use Only
हे गौतम! सुवर्शला (महानही )नी पश्चिममां, रुप्यडूसा (महानही थी पूर्वमां, हैरण्यवत વર્ષના મધ્યભાગમાં માલ્યવંત પર્યાય નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત કહેવામાં આવ્યો છે. शब्दापातीनी पहोणार्ध, अंगाई, अंडा, પરિધિ, સંસ્થાન આદિનું જે વર્ણન છે તે જ વર્ણન માલ્યવંત પર્યાયનું પણ અહીં કરવું જોઈએ.
से णं तत्थ चउण्हं सामाणियमाहमीणं - जाब-मंदरम्म पव्वयम्स उत्तरेणं अण्णामि जम्बुद्वीव दीवे गयहाणी पण्णत्ता । से एएणट्टेणं गोयमा ! एवं बुच्चड गंधावई वट्टवेयड्ढपव्वए, गंधावई वट्टवेअड्ढपव्वए । जंg. वक्ख. ४, मु. १११ जम्बुडीचे दीवे मंदरस्य पव्वयस्स उत्तर दाहिणे णं हरिवास-रम्मएस वामेसु दो बट्टवेयपव्वया पण्णत्ता, बसमतुल्ला - जाव- परिणाहेणं, तं जहा- (१) गंधावई चैव, (२) मालवंतपरियाए चैव ।
तणं दो देवा महिड्ढिया जाव पनिओवमट्टिईया परिवमंति, तं जहा - (१) अरुण चेत्र, (२) पउमे चैव ।
-
- ठाणं २, उ. ३, मु. ८४ www.jainelibrary.org